આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ કૌંટુબિંક સ્વાસ્થય Vets & Pets પાળેલા પ્રાણીઓની ૭ વિચિત્ર વસ્તુઓ.

પાળેલા પ્રાણીઓની ૭ વિચિત્ર વસ્તુઓ.

Print PDF

અમુક સામાન્ય સમસ્યાના ઉકેલો.
ખોરાકની સાથે રમત.
જ્યારે મારી બિલાડી ઉંદરને પકડે છે, ત્યારે કેમ તેને રિબાવે છે? જંગલી પ્રાણીઓ આ કરતા નથી, શું કરે છે?
ના, તેઓ નથી કરતા. જંગલી અથવા જંગલી બીલાડીઓ કેવળ તેના શિકારને મારે છે અને ચાવવાનુ ચાલુ કરે છે. ઘરેલુ બીલાડીઓ, બીજી બાજુ, એકદમ નવા કમ્પુટર અને zippi modemની સાથે માણસની જેમ કામ કરે છે. તે હોઇ શકે છે કે તેમને પક્ડીને જે આનંદ મેળવીને ઉત્તેજીત થઈ જાય છે, તે છતા તેઓ તેની સાથે રમવાનુ છોડતા નથી. આ એટલુ વિચિત્ર નથી લાગતુ કે જ્યારે તેમને જાણ થાય છે કે ઘણા trout માછીમારો પણ "પકડવામાં અને છોડવામાં" સમાયેલા છે. તમારી બીલાડી આ સમજી શકે છે.

મેઘગર્જીત ભિતી.
વીજળીનો અવાજ મારા મોટા મજબુત કુતરાને ભાગી જઈને પલંગ નીચે છુપાવે છે. કારણકે વીજળીનો કડાકો અને તેનો જબકરો કુદરતી છે, આ અત્યંત વર્તન થોડુ ઉટપટાંગ લાગે છે. યાદ રાખો કે તમારા કુતરાનુ સાંભળવાનુ તમારા કરતા વધારે તીર્વ છે. ફક્ત વીજળીનો કડાકો તેને ઘણો મોટો લાગતો નથી, તેઓ ઘણુ ઉંચુ સાંભળી શકે છે અને ખુબ જ ધીમા અવાજનુ પુનરાવર્તન સાંભળે છે, જેથી આપણને સંવેદના નથી થતી. એક વીજળીનો કડાકો કદાચ કુતરાને સંવેદનાત્મક ભાર અથવા આકરી કલ્પના આપી શકે છે. સિદ્ધાંત પ્રમાણે કુતરાની સંવેદના મોટા અવાજથી દુર કરી શકો છો, ધીમેધીમે તેમને મોટેથી અને મોટેથી સ્ટીરીઓ વગાડીને ખુલ્લુ મુકી શકો છો. જો કે આને ઘણા અઠવાડીયા લાગી શકે છે. અને જ્યારે તમારો કુતરો આરામ કરી શકતો હોય ત્યારે એક ખટારો ગડગડતો અવાજ કરીને બાજુમાં નીકળે છે, એક વીજળીનુ તોફાન બીજી વસ્તુ છે. તમે સંવેદના દુર કરવાની પ્રક્રિયા ધોંધાટિયુ સંગીત વગાડીને પ્રકાશમાં ઉમેરો કરો છો અને રાત્રે સમગ્ર વસ્તુઓ કરો છો, જ્યારે સામાન્ય રીતે તોફાનોનો હુમલો થાય છે. આ બધાય તમારા સ્ટીરીઓના ફુકાવાથી જે આંશિક બેહરાપણુ લાવે છે, પડોશીઓ ફરીયાદ કરે છે. પલંગની નીચે છુપાઈ જવુ એટલી ખરાબ વાત નથી.

ઝોકા મારવાના ચક્કરો.
મારો કુતરો ઝોકુ ખાતા પહેલા ગોળગોળ "ચક્કરો" કેમ મારે છે?
તમારો કુતરો કદાચ "Feng Shui"- જે ચાઈનીઝ કહે છે, તેમ કરતો હશે, પોતાને ઉર્જાના ક્ષેત્રો સાથે શ્રેષ્ઠ રીતે જોડાઈને. અભ્યાસ દર્શાવે છે કે જ્યારે કુતરો તેનુ માથુ ઉત્તર તરફ રાખીને આરામ કરે છે, ત્યારે તેનુ પરિભ્રમણ સુધરે છે, હદયના ધબકારા ધીમા પડી જાય છે અને ચયાપચયની ક્રિયા સુધરે છે. આ પૃથ્વીના ચુંબકિય ક્ષેત્ર માટે સંવેદનશિલતા પણ કેટલાક કુતરા માટે અગ્રણી સમજુતી બતાવે છે, કેટલા કુતરાઓ દુર અંતરથી તેમના ઘરને શોધી શકે છે.

હાથને બટકુ ભરવુ, જે તમને સંભાળે છે.
મારી બીલાડીને પંપાળવુ ગમે છે. પણ કોઇકવાર જ્યારે હુ વિચાર કરૂ છુ કે તેણી સ્વર્ગમાં છે, ત્યારે તેણી મને બટકુ ભરે છે અને મારા ખોળામાંથી બહાર કુદકો મારે છે, અને કાઈ આસામાન્ય બન્યુ ન હોય તેવુ કામ કરે છે! તમે વિચારો તેના કરતા આ વધારે સામાન્ય લાગે છે. કેટલાક નિષ્ણાંતોને એમ લાગે છે કે તમે જ્યારે પંપાળતા હોય ત્યારે તમારી બીલાડી કદાચ સુઈ જાય છે અને પછી અચાનક ઉઠી જાય છે અને સપર્કને ધમકી તરીકે સ્પષ્ટ કરે છે. બીજાઓને એમ લાગે છે કે બીલાડીઓને સંપર્ક ગમે છે, પણ તે ચિડાય જાય છે જ્યારે તેને આ મોટા પ્રમાણમાં મળે છે. વર્તનવાદ ડો.કરેન એકંદરે કહે છે કે તમે તમારા "જોખમ બિંદુ"ની આગાહી કરવામાં સમર્થ હોવા જોઇએ જ્યારે તમારી બીલાડી તેના નખને ક્યારે બહાર કાઢશે, તેની પુછડી ક્યારે ફેરવશે, તેનુ શરીર ક્યારે અક્ક્ડ કરશે અથવા પાપણો પહોળી કરશે. જ્યારે આ બને છે ત્યારે બીલાડીને પાછી નહી ધકેલો. તમે માત્ર ઉભા થાવ અને તેને તમારા ખોળામાં પડવા દયો. જો આમાંથી કોઇ પણ આક્રમણ સંકેતો ન થાય, તો તેનો ઉકેલ એ છે કે તમારી બીલાડીને ધીમેથી થોડીવાર માટે થાબડો અને તેને તમારા ખોળામાં બેસાડીને ખુશ થવા દયો.

એક જુસ્સામાં આચકી.
મારી બીલાડી કોઇકવાર ઘરની આજુબાજુમાં ગાંડાની જેમ દોડાદોડી કરે છે, જાણે કે ઘર તેના કબજામાં ન હોય. શું આ અમુક જાતની આંચકીનો હુમલો છે?
ના, આ આંચકીનો હુમલો નથી. તે ફક્ત ગરમીને બહાર કાઢવાનુ છે - જેવુ કે મનુષ્યો નૃત્યુ કરે. પ્રાણીશાસ્ત્રી ડો.ડેશ્મન્ડ મોરીસ કહે છે કે આ "શુન્યાવકાશ પ્રવૃતિ" તમારા પાળેલા પ્રાણીએ લાવેલ "જંગલી" પ્રવૃતિ એક આરામદાયક ઘરમાં છે. જુવાન કુતરાઓ પણ તે કરે છે.

પાણીનો de ગંદવાડ.
મારો કુતરો બીજુ કાઈ ન કરતા ફક્ત મૃત ખીસકોલીના અથવા સસલાના હાડપીંજરની આજુબાજુમાં આનંદ લઈને ફર્યા કરે છે અને પછી અમારી સાથે આવીને સુવે છે! શું આ મુખ્ય અપક્રિયા છે?
કમનસિબે ઘણા બધા કુતરાઓ આમ કરે છે. અગ્રણી ખુલાસો એ છે કે સહજભાવે તેઓ પોતાની સુગંધ છુપાવે છે એટલે લુટફાટ કરનાર શિકારી પ્રાણીઓ સુધી તેમની સુગંધ ન પહોચાડી શકે. મેગન પાર્કર એક સંશોધન જીવવિજ્ઞાની wolf શિક્ષણ અને સંશોધન કેન્દ્ર, સિયાટલના કહે છે કે હા, વરૂ - કુતરાના પુર્વજો નિયમિત રીતે ગંદવાડમાં આળોટે છે. પણ તેમની સુંગધનુ છુપાવવાનુ આ કારણ છે તેની તેને ખબર નથી. બંને વરૂઓ અને કુતરાઓને પુષ્કળ સુંગધની ગ્રંથીઓ હોય છે, તેમ તેણી કહે છે, એટલે છુપાવવુ તે કદાચ અપુર્ણ શ્રેષ્ઠ છે. "તેમની સુંગધ પાછી લઈ જવા તેઓ ગંદવાડમાં આળોટે છે, તેમને કહે છે કે તેઓને કઈક રસપ્રદ મળ્યુ છે. એક રેસ્ટોરન્ટને નિરિક્ષિણ જેવા પ્રકારનુ. તે પણ હોઇ શકે છે કે તેઓ ગંદવાડને સુંગધ સાથે બનાવે છે. બીજા કોઇને પણ જેઓ સાથે આવે છે." આ મારૂ છે." ત્યા હંમેશા શક્યતા છે કે કેટલાક કુતરાઓ આ ગંદવાડમાં આળોટીને આનંદ મેળવતા હોય છે, જેવી રીતે આપણે સુગંધી ધુમ્મસવાળુ સ્નાન કરતા હોઇએ.

Scatophilia.
મારા કુતરાને ખાવુ ગમે છે - તમે શું આના માટે તૈયાર છો?આહ....
કુતરાઓ જેમને “tootsie rolls” તેમના નાના ગલુડિયાના કચરામાંથી કાઢીને ખાવા ગમે છે, તેઓ જરૂરી નથી કે psycho હોય. બધા કુતરાઓ તમે કલ્પના કરતા હોય તેના કરતા વધારે કરે છે. તે માત્ર છે કે તેમના મોટા ભાગના માણસોના મિત્રો તીરસ્કાર કરતા કબુલ કરે છે કે કુતરાએ તેમને ચુંબન કર્યુ છે. અમારા મિત્ર ડો.સ્ટેનલી કોરેન, એક કુતરાના નિષ્ણાંત અને યુનિવરસિટી ઓફ બ્રીટીશ કોલમ્બીયાના માનસશાત્રી આ ભયંકર વર્તન કેમ કદાચ થાય છે તેના ઘણા કારણો આપે છે. તેમાં સમાવેશ છે - તમારો કુતરો ભુખ્યો હોય, fecesમાં કદાચ આકર્શીક પોષકનો સમાવેશ હોય જેનુ અપચન તમારા "અસલ" પ્રાણીને કંટાળો અને ચિંતા હોય શકે છે. તે ચોક્કસ સુચના કરે છે કે બાળકની આસપાસ ખાસ કચરાનો ડબ્બો રાખવો જે તમારી બીલાડી માટે પૂરતો મોટો હોય પણ કુતરા માટે બહુ નાનો હોય. ડો.કરેન એકંદરે સહમત થાય છે કે ત્યા feces માં આહાર સુંદર ચીજવસ્તુઓના હોય છે, જે એક સંશોધન દર્શાવીને feces, deoxycholic acid ના ગમે તે એક ઘટક યુવાન ગલુડિયાના મગજને અને પ્રતિકાર ગતીવિધિને ઉત્તેજીત કરે છે, તેણી ઉમેરે છે કે આ વર્તણુક તરત જ અટકાવવી જોઇએ. પરોપજીવી અને પેટમાં ગડબડ થવાનો ભય ઉપરાંત કુતરાઓ જહાજના પાછલા ભાગ સાથે બીલાડીના બચ્ચાએ કચરો ખાવાથી આંતરડાના અવરોધ વિકસિત થાય છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us