આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ નૈદાનિક Schizophrenia ના રૂપકો

નૈદાનિક Schizophrenia ના રૂપકો

Print PDF
સામાન્ય અને વિશિષ્ટ નૈદાનિક રૂપકો જે એકના માનસિક વિકારનો શંકાયુક્ત છે તે છે:
 • સતત ચાલતુ, ઘણીવાર મોટેથી અર્થહીન, અસંબધિત ભાષણ બોલતી વખતે દરદીઓ એક વિષયથી બીજા તદ્દન અસબંધિત વિષય ઉપર સ્થળાંતર કરે છે, તે જાણ્યા વીના કે તેનો તર્કસંગત કોઇ અર્થ નથી.
 • કોઈ પણ કારણ વીના પોતાના ઉપર મલકાવુ અને હસવુ.
 • કપડા પહેર્યા વીના આજુબાજુ ચાલવુ અને બીજી જુદી જાતની વર્તણક કરવી.
 • તીવ્ર હિંસક અકારણ વ્યવહાર, એકના કપડા ફાડવા વગેરે.
 • એક જગ્યાએ એક જ સ્થિતીમાં કલાકો સુધી બેસી રહેવુ અથવા દિવસો સુધી અંત સુધી.
 • દરદી નાહવાનુ બંધ કરે છે અને અવ્યવસ્થિત, ગંદો જંગલી અને અસ્તવ્યસ્ત દેખાવાનુ ચાલુ કરે છે.
 • જ્યારે દરદી એકલો હોય ત્યારે તેના વિષે કોઇ વાતો કરતુ હોય તેવુ સાંભળે છે.
 • દરદી પોતાના ઉપર બોલવાનુ ચાલુ કરે છે અને વાતચીત અને કાલ્પનિક અવાજ કાઢીને લોકોની સાથે ઈશારાથી વાતો કરે છે.
 • દૃષ્ટીનો ભ્રમ, જેવો કે અસ્તિત્વમાં ન હોય તેવી વસ્તુઓ દેખાવી.
 • દરદી તેના સગાઓ, પડોશીઓ, મિત્રો વિષે શંકાબંધ થાય છે અને તેને તેવુ લાગે છે કે તે બધા તેની વિરૂદ્ધમાં જોડાયેલ છે.
 • દરદીને એવુ લાગે છે કે લોકો તેની પાછળ આવે છે અને તેના ઉપર જાસુસી કરે છે.
 • ટીવી, રેડીયો, વિડીયો અને લોકોના સાધારણ ઈશારાઓ તેના માટે વિશેષ અર્થ લાવે છે.
 • દરદીને લાગે છે કે કોઇ તેના ઉપર નિયંત્રણ કરે છે અને (લેસરની કિરણથી, વિડીયો કેમેરાથી, ચુંબકિય શક્તિથી વગેરે) અથવા દરેક તેના વિચારો વાચી શકે છે અથવા "સાંભળી" શકે છે.
 • દરદીને એમ કદાચ લાગે છે કે તેનો ભગવાન, મંત્રીઓ, ફિલ્મી સિતારાઓ સાથે સબંધ છે અને તેને વિશેષ દરજ્જો આપ્યો છે અને તે જાદુઈ શક્તિ સાથે જોડાયેલ છે.
 • દરદીનો ઉંઘવાનો તાલમેલ સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે અને ઘણીવાર તે દિવસો સુધી સુતો નથી, છેવટ સુધી.
 • કામગીરીની બજવણી, તેની ઉપસ્થિતી અને સામાજીક સંબંધો બગડવાનુ ચાલુ થાય છે.
 • દરદી માનસિક રીતે બીમાર છે તે છતા તેને ૧૦૦ ટકા એવુ લાગે છે કે તે સંપુર્ણપણે તંદુરસ્ત છે અને તે બીમારી પુર્ણપણે નાકબુલ કરે છે.
એક માનસિક બીમારીના ભેગા થયેલા લક્ષણો (symptomatology) ઉપર ખાસ મહત્વ આપવુ કે જેથી બીમારી કદાચ જલ્દીથી શોધી શકે. મોડેથી નિદાન અને આગળ વધેલી બીમારી તે નક્કી માનસિક વિકારના રોગનુ નિદાન કરીને તેના ઉપર અસર કરે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us