Schizophrenia ના જાગરૂકતાનુ મંડળ

Print
માનસિક સ્વાસ્થયની વ્યવસ્થા માટે ભાગીદારોને તૈયાર કરવા.

From ages there is carryover of deep rooted stigma about mental illness. Numerous myths and misconceptions have been inherited from generations in respect of persons diagnosed with mental illness. Want of medical services and related infrastructure adds to the misery of affected families. Till1997 in Pune professional treatment was the only treatment available for persons with mental illness. Schizophrenia Awareness Association (SAA) was established as a Public Charitable Trust in 1998 for increasing number of families who were in need of a solution to their problems.
Though in the beginning the major focus area of Schizophrenia Awareness Association was people suffering from schizophrenia. Three major areas of focus of SAA are:
  1. Creating public awareness about mental disorders using various media,
  2. Empowering afflicted families through training, SHSG, talks of experts and formal training.
  3. Networking with other similar NGOs at the national and international levels for exchange of information, for creating a common platform for advocacy and for capacity building.
Support group activities
Our Self–help support group, named after Ekalavya, which is the backbone of Schizophrenia Awareness Association(SAA) activities inspires and urges members to pursue the path of self–reliance and self–help despite odds. SHSGs, as complimentary health services, are well established in the West. However India, already short of mental health professionals, can benefit enormously by establishing more and more self–help group.

દરદીઓને વધારાના લાભો:
SHSG ની નિયમિત બેઠકોમાં હાજરી આપવાથી નિમ્નલિખિત થતા લાભો: સંભાળનારને જુથ તરફથી બીજા સભ્યોએ બતાવેલ આધાર, કરૂણા અને સહાનુભુતીનો લાભ મળે છે. તેમને જાણકારી મળે છે અને તે કુટુંબનો સભ્ય જેને માનસિક વિકાર છે તેના સાથે વ્યવહાર કરવાની કુશળતા શીખે છે. માનસિક બીમારીવાળા વ્યક્તિઓ પોતાની બીમારી વિષે સુક્ષ્મદૃષ્ટીનો વિકાસ કરીને અને દરેક દિવસની સમસ્યાઓનો મુકાબલો કરવા પ્રવીણ્ય શીખે છે.

જાગરૂકતાની પ્રવૃતિઓ
SAA એ સંખ્યાબંધ સાર્વજનિક જાગરૂકતાના કાર્યક્રમો અને સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તજજ્ઞોના ભાષણો આયોજીત કર્યા છે. વિશ્વ માનસિક સ્વાસ્થય દિવસ, ૧૦ ઓક્ટોબર અને ૨૪મી મે એ Schizophrenia નો દિવસે SAA નિયમિત રૂપે કાર્યક્રમો યોજીત કરે છે. SAA એ એક ચિત્રપટ "Devrai બનાવ્યુ છે, જે એક માણસ માનસિક બીમારીથી પીડાય રહ્યો છે તેની વાર્તા કહી છે. SAA સમાચાર પત્ર પ્રકાશિત કરે છે અને માનસિક બીમારી અને તેનુ સંચાલન કરવા વિષે ઘણી ચોપડીઓ છાપી છે.

દિવસમાં દેખભાળ રાખવાની પ્રવૃતીઓ
વ્યક્તિઓ જે અર્થવાહી પ્રવૃતી કરી શકતા નથી જેવી કે ધ્યાન રાખીને શિક્ષણ અથવા નોકરી નથી સંભાળી શક્તા તેઓ અમારા દિવસના દેખભાળ રાખવાના કેન્દ્રમાં જોડાઈ શકે છે. અહીયા તેઓ ફક્ત તેમનો સમય સુરક્ષિત રીતે વિતાવતા નથી પણ તેમના નિયમિત સામાજીકરણમાં ભાગ લઈને તેમની કુશળતા, માહિતીની આપલે, એકાગ્રતા અને સ્વત્વનો આત્મવિશ્વાસ સુધારી શકે છે. અમે એમ માનીયે છીએ કે આ કેન્દ્રમાં ભાગ લેનાર સભ્યો માટે તે ઉન્નતીનુ સાધન બનશે. જ્યારથી તેની શરૂઆત થઈ છે, Schizophrenia નુ જાગરૂકતાનુ મંડળ વધતા જતા કુટુંબોને દિલાસો આપે છે. "અમને SAA વિષે વ્હેલા ખબર કેમ ન પડી, અમે તેનો ઘણો ફાયદો લેત." આ એક સાધારણ ટિપ્પણી SAA ના સ્વયંસેવકોને યાદ દેવડાવે છે કે તેમનુ કામ કરવાનુ મહત્વ તેમને આગળ વધવા SAA ની ફિલોસૂફી અને પદ્ધતી વધતા જતા કુટુંબો માટે પ્રેરિત કરે છે.

SAA ના કાર્યાલયનુ સરનામુ :
Schizophrenia ના જાગરૂકતાનુ મંડળ
કામાલીની કૃતિ ભવન,
૧૪, ગણેશ નગર, હિસ્સા નં.૧૯/૧-૨,
ધાયરી રોડ, જયરાજ બગીચાની નજીક,
ધાયારી, પૂણે - ૪૧૧ ૦૪૧ - ભારત.
ફોન નં. +૯૧ ૨૦ ૬૪૭૦૦૯૨૯/૨૪૩૯૧૨૦૨
E–mail: saa.help@gmail.com
Website: www.schizophrenia.org.in/

સંભાળ રાખનાર અને માનસિક બીમારીવાળાઓ માટે શનિવારે બેઠકો,
કમલા નેહરૂ ઇસ્પિતાલ, ૪થો મજલો,
મંગલવાર પેઠ,
પૂણે - ૪૧૧ ૦૧૧.