હદય અને ફેફસાની બીમારીમાંથી પુર્નજીવત થવા માટે પહેલો ઉપચાર

Print
Lifeline
Lifeline

CPR એટલે શું?
CPR એટલે હદય અને ફેફસાની બીમારીમાંથી પુર્નજીવત કરવા માટેનો એક સંક્ષિપ્ત શબ્દ છે. યુધ્યાભ્યાસની એક શ્રુખંલા જે માણસનુ હદય ધબકારા કરતુ બંધ થઈ જાય ત્યારે તેના જીવનને પાછુ લાવવાની છે. આ હદયને લગતા બંધ માલિશ કરવાનુ અને મોઢેથી કૃત્રિમ રીતે શ્વાસની ક્રિયાનુ સંયોજન છે.

હદયના બંધ પડવાનો હુમલો એટલે શું ?
હદય બંધ પડવુ.

એક દરદીને તેનુ હદય બંધ પડ્યા પછી બચાવી શકાય છે ?
હા, તે છતા, મોટા ભાગના લોકો જેમનુ હદય ધબકારા પડવાનુ બંધ થવાથી તેઓ મૃત્યુ પામે છે, તેમાથી ઘણાઓનુ લોહીનુ પરિભ્રમણ ધીમેથી થતુ હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તેમને જલ્દીથી મદદ કરીને બચાવી શકાય છે.

કેટલા જલ્દીથી હદયનો હુમલો આવ્યા પછી લોહીનુ પરિભ્રમણ અને શ્વાસ બરોબર કરવા અને તેને પુર્નજીવત કરવા કામ ચાલુ કરવુ જોઇએ ?
તે તરત જ શરૂ કરી દેવુ જોઇએ. જો લોહીનુ પરિભ્રમણ, શ્વાસ અને તેને પુર્નજન્મ આપવા તે થોડા સમયમાં ચાલુ ન કરીયે તો તે મરી જાય છે.

પહેલી વાર મદદ લેનારને કેવી રીતે ખબર પડશે કે કેવી રીતે ચાલુ કરવુ જોઇએ ? ત્યાં CPR હદયના ધબકારા ચાલુ થાય છે ત્યારે બતાવે છે પણ શ્વાસોશ્વાસ સ્પષ્ટ નથી ?
ના, આવા કિસ્સાઓમાં ફક્ત મોઢેથી મોઢે કૃત્રિમ રીતે શ્વાસોશ્વાસ અપાય છે.

કોઇકવાર હદય બંધ પડી જાય છે પણ શ્વાસોશ્વાસ ચાલુ રહે છે ?
ના, જ્યારે હદય બંધ પડે છે ત્યારે શ્વાસ બંધ પડી જાય છે.

શું કોઇપણ CPR કરી શકે ?
હા, પણ એક ભણેલો વ્યક્તિએ જ કરવુ જોઇએ. આખા દેશમાં નાગરિકોને જીવનનુ રક્ષણ કરવા માટે પ્રશિક્ષણ આપવામાં આવે છે.


બંધ પ્રકારનો હદયનો માલિશ એટલે શું ?
આખા શરીરમાં લોહીનુ પરિભ્રમણ અને છાતીના હાડકા ઉપર થતી વારંવાર થપાટ હદયના ઉપર કામ કરે છે. દરેક સેંકડે દરેક થપાટ છાતીના હાડકાની નીચે ધકેલવાથી એ સંભવિત છે કે હદયથી લોહી બહાર જાય અને તેથી આખા શરીરમાં તેનુ પરિભ્રમણ થાય. બંધ પ્રકારનો હદયનો હુમલો લોહીના પરિભ્રમણ,શ્વાસ અને પુર્નજન્મનો મહત્વપુર્ણ ભાગ છે.

છાતીના હાડકાની સામે CPR કરતી વખતે કેટલુ દબાવવુ જોઇએ ?
પુરતા પ્રમાણમાં ૧" થી ૨" છાતીના હાડકા ઉપર દબાણ હોવુ જોઇએ.

હદયનો હુમલો અસ્તિત્વમાં હોય તો ત્યારે તમારે તે નિશ્ચિત રૂપથી નક્કી કરવા ક્યા પગલા લેવા જોઇએ ? શું પહેલા બે મદદગાર સાથે CPR સૌથી સારી રીતે કરી શકાય છે ?
નક્કી હા, એક હદયના હુમલાના માલિશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે અને બીજો મોઢેથી મોઢે કૃત્રિમ શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન આપશે. હદયના હુમલાનો માલિશ નીચે આપેલુ જોર છાતીના હાડકાને દરેક સેકંડે મળવો જોઇએ. કૃત્રિમ રીતે શ્વાસોશ્વાસ આપનાર વ્યક્તિ દરેક પાંચ ધક્કા પછી હદયના હુમલાને માલિશ આપનારે કરવો જોઇએ.

CPR કરતી વખતે શું પહેલા બે મદદગારે જગ્યા બદલવી જોઇએ ?
હા, સાધારણ રીતે હદયના હુમલાને માલિશ કરનાર પહેલા થાકવો જોઇએ. પછી તેણે જે મોઢેથી મોઢે શ્વાસોશ્વાસ કરતો હોય તેની સાથે કામ બદલવુ જોઇએ.

હદય અને ફેફસાની બીમારીમાંથી પુર્નજીવીત થવા કેટલી વાર સુધી તે કામ કરવુ જોઇએ ?
ઓછામાં ઓછી અડધી કલાક. ત્યાં સુધીમાં ગમે તેવા હદયના ધબકારા પાછા ચાલુ થવા જોઇએ જો પહેલીવારની મદદ સફળ થઈ હોય તો.

જો હદયના ધબકારાનો જરા પણ પુરાવો ક્યારેક પણ મળે તો શું CPR અનિશ્ચિત સમય સુધી ચાલુ રાખવુ જોઇએ ?
હા, ક્યારેક થતા હદયના ધબકારા ઘણીવાર તાલબદ્ધતાવાળો ધબકારો ફરીથી સ્વસ્થ થઈ શકે છે.

હદયના ધબકારા સ્વસ્થ થયા પછી શું નિયમિત રૂપે શ્વાસોશ્વાસ પાછા આવી શકે છે?
ના, હદયની પ્રક્રિયાઓ શ્વાસોશ્વાસના ચાલુ થયા પહેલા શરૂ થાય છે.

CPR શીખવા માટે કેટલી વાર લાગે છે?
સરેરાશ બુદ્ધિમાન વ્યક્તિ કેટલાક કલાકોના માર્ગદર્શન પછી આ કલાકૌશલ્યતા શીખે છે.

હદય અને ફેફસાની બીમારીમાંથી પુર્નજીવીત થવા ક્યાથી માર્ગદર્શન મેળવી શકાય છે?
તમારા બધાય સ્થાનિક red cross સાથે વાતચીત કરો.