બાળકને કુલ્લા ઉપર મારવુ કે નહી !

Print
કુલ્લા ઉપર મારવુ એ એક વિવાદસ્પદ શિસ્તની પદ્ધતી છે. ત્યા માતાપિતા એમ માને છે કે બાળકને કુલ્લા ઉપર મારવુ તે બરોબર છે અને જ્યારે બીજા માતાપિતા એમ માને છે કે બાળકને કુલ્લા ઉપર મારવુ એ વાત બરોબર નથી. કેટલાક માતાપિતા એમ માને છે કે બાળકને વિશેષ બાબતોમાં જ કુલ્લા ઉપર મારવુ જોઇએ. (દા.ત. જ્યારે બાળક બહુ ખરાબ રીતે વર્તે છે) કેટલાકને કુલ્લા ઉપર મારવાનો અર્થ "બાળકને કુલ્લા ઉપર થાપટ મારવી", જ્યારે બીજાઓ કુલ્લા ઉપર મારવા વિષે એમ વિચારે છે તે "શરીરની સજા" છે, જે ઇજા ન પહોચાડે જેવુ કે બાળકના હાથ ઉપર થપાટ મારવી.

આપણે બાળકને કુલ્લા ઉપર કેમ મારીએ છીએ?
જ્યારે ઘણા માતાપિતા સહમત હોય છે કે બાળકને કુલ્લા ઉપર મારવુ એ ખોટુ છે, તે છતા કુલ્લા ઉપર મારવુ એક શિસ્તની રીતીના રૂપમાં ચાલુ રહ્યુ છે કારણકે ઘણા માતાપિતા એમ માને છે કે બાળકને કુલ્લા ઉપર મારવાથી તેઓ એ કામ નથી કરતા જે કરવાની મનાઈ છે. કેટલાક માતાપિતા એમ માને છે કે બિનશારિરીક શિસ્તના પ્રકારો જેવા કે સમયની બહાર કામ નહી કરવુ.

કુલ્લા ઉપર મારવુ તે અસરકારક છે ?
જ્યારે કુલ્લા ઉપર મારવાથી માતાપિતાની નિરાશા ઓછી થાય છે અને અસ્થાઈ રૂપથી દુરવ્યવહાર રોકાઈ જાય છે, તે શિસ્તની સૌથી ઓછી અસરકારક પદ્ધતી છે. આ વર્તણુકની બદલીમાં શીખવાડતુ નથી, સાચુ કહીએ તો કુલ્લા ઉપર માર્યા પછી બાળક લાચાર, નારાજ અને શરમિંદા થઈ જાય છે. ફક્ત એક બોધપાઠ તેઓ શિખે છે કે જે કરવાથી તેઓ પકાડાઈ ન જાય.

કુલ્લા ઉપર મારવુ એ બાળકને ખોટો સંદેશ મોકલાવે છે. કુલ્લા ઉપર મારવુ એ સુચના આપે છે કે મારવુ એ સમસ્યાઓનો નિકાલ લાવવાનો સામાન્ય રસ્તો છે અને તે મોટા માણસ માટે નાનકડાને મારવા બરોબર છે. જ્યારે કુલ્લા ઉપર મારવુ એ પ્રાથમિક શિસ્તની વાપરવામાં આવતી પદ્ધતી છે,તેમાં કદાચ સંભવિત લાંબે સુધી ચાલવાની નુકશાનકારક અસર છે, જેવી કે અયોગ્ય વર્તણુક, આક્રમકતા, હિંસક અથવા ગુનાહિત વ્યવહાર, નબળુ ભણતર અને માનસિક ઉદાસિનતા.

સુચના
શિશુના માતાપિતા
ફક્ત કુલ્લા ઉપર મારવાથી બાળકમાં બીક અને ચિંતા કારણભુત થાય છે, જેઓને સમજણ નથી પડતી કે આવી કલ્પનાનુ પરિણામ ભયજનક હોય છે. બાળકો આવી પરિસ્થિતીમાં લાગણીવશ થઈને પ્રતિક્રિયા કરે છે. તેની આસપાસની સ્થિતી અને આવડતની વાસ્તવિકતા સમજતા નથી.
ચાલવાનુ શીખતા હોય તેવા શિશુના માતાપિતા
ચાલવાનુ શીખતા હોય તેવા શિશુઓને શિસ્ત શીખડાવવી એ માટે બહુ જ વધારે સમય, બળ અને સહનશિલતાની જરૂર છે અને એટલા માટે તે મહત્વનુ છે કે અસરકારક રીતે મળે અને યોગ્ય રીતે હોય. દા.ત. ચાલવાનુ શીખતા બાળકને એવી વસ્તુની સાથે રમવાનુ નહી કહેવુ જોઇએ જે જોખમકારક છે, જેવો કે ગેસનો ચુલ્હો, કારણકે તેનુ પરિણામ શું આવશે તે સમજતા નથી. કુલ્લા ઉપર મારવાથી એ પરિણામ સ્પષ્ટ નહી કરે. તમારે શિસ્તની પદ્ધતિઓ એક્ધારી રીતે વાપરવી જોઇએ નહી તો તમારા બાળકને એમ લાગશે કે તમે ગંભીર નથી.
મોટા બાળકોના માતાપિતા
બધી ઉમરના માટે