અપંગતાને કારણે એકલાપણુ.

Print
મારૂ નામ મનિષ.કે.આર.ગુપ્તા છે. હું શારિરીકરીતે અપંગ વ્યક્તિ છુ, મારે સમાજમાં જાગરૂકતા ફેલાવવી છે. મારી ઉમર ૨૫ વર્ષ છે, મારે કેટલાક પ્રશ્નો પુછવા છે, આપણે આપણુ જીવન આવી જગ્યાઓ જેવી કે નીરુલા, ચિત્રપટ ગ્રહો, મેક્ડોનલ્ડ, ઉપહાર ગ્રહો વગેરે ઉપર કેમ મજા કરી શકતા નથી, કારણકે ત્યાં કેઠેરો અથવા ઉઠાવવા માટે યાંત્રિક સાધન નથી.

મારો જન્મદિવસ ૧૦ ડિસેમ્બર, ૨૦૦૩એ હતો અને તે દિવસ મેં બધો સમય ઘરે કાઢ્યો કારણકે મારી સાથે મજા કરવાવાળુ ત્યાં કોઇ હતુ નહી, કેમ ગેર વ્યક્તિને અપંગતા સાથે તેની/તેણીની જીંદગીમાં આનંદ કરવાનો અધિકાર નથી. ભલે તે X'mas,નવા વર્ષની મેજબાની હોય.

મને સમાજમાં જાગરૂકતા TVના મધ્યમથી અપંગ લોકો વિષે બતાવવાની ઈચ્છા છે કે અમે બીજા ઉપર નિર્ભર નથી, મને TV ઉપર આવવુ ગમે છે અને મને મારા માટે નોકરી પણ મળી ગઈ છે. હું IGNOUથી BCAકરી રહ્યો છુ. હું બહુ આભારી રહીશ જો મને કોઇ મદદ કરશે. હું જવાબની રાહ જોઊ છુ.

મનિષ.કે.આર.ગુપ્તા,
manish_gupta79@hotmail.com