આધાર ગટો - Alzheimer'sના આધાર ગટોને બોલાવો

Print
ટાઈમ્સ ઑફ ઇંડીયા.
૨૨ સંપ્ટેમ્બર ૨૦૦૮.
ચિત્રા નાયર તરફથી.

અંધારામાં ગોથા ખાવા.
રવિવારે દુનિયાએ Alzheimerનો દિવસ અંકિત કર્યો પણ જાગરૂકતાની કમી અને સરકાર પાસે પૈસાની ખોટને લીધે શહેરમાં આ રોગના ઉપચાર કરવામાં અડચણ આવી.
Alzheimer'sના રોગAlzheimer'sના રોગ
જે રીતે જગતે રવિવારે Alzheimerનો દિવસ મનાવ્યો અને જ્યારે આપણે આ રોગ વિષે વધારે જાણકારી માટે ભારે મહેનત કરતા હતા, ત્યારે દેશમાં જાગરૂકતાની અછતને લીધે તેનો ઉપચાર કરવા માટે પ્રમુખ અડચણ ચાલુ રહી હતી. Alzheimer એક પ્રગતિશીલ પ્રજનન નહી કરતો વિકાર છે, જેમાં મગજના મજ્જાતંતુના કોષો નષ્ટ થાય છે અને મગજનુ સારતત્વ ઓછુ થાય છે. તે પહેલી વાર ૧૯૦૬માં જર્મન મજ્જાતંતુનો નિષ્ણાંતે Alois Alzheimer શોધ્યો અને વર્ણવ્યો હતો.

"આજે આપણે Alzheimerને ગાંડપણનો (માનસિક પ્રક્રિયાનો વિકાર) સૌથી સાધારણ પ્રકાર તરીકે ઓળખીએ છીએ, જેનો કોઇ ઇલાજ નથી. ગાંડપણના જેવા બીજા પ્રકારો જેવા કે multiinfarct ગાંડપણ, Alzheimer એક રોગ છે, જેમાં દરદીની હાલત બગડતી જાય છે. બીસ્વરૂપ ડે એક માનસિકચિકીત્સક કહે છે કે એક બીજા પ્રકારનુ multi–infarct ગાંડપણ એક પગથીયુ અને રોગની સીડી છે, જેમાં દરદીની તબીયત એક દિવસ ખરાબ હોય છે જ્યારે બીજા દિવસ તે સારી હોય છે."

ડે એક પુનવસવાટનુ રૂગ્ણાલય ચલાવે છે. તેના કહેવા પ્રમાણે શહેરની ૧ થી ૨ ટકા વચ્ચેની વસ્તીAlzheimer થી પીડાય છે, પણ તેમાંથી મોટાભાગના કિસ્સાઓની નોંધણી નથી થતી, ડે કહે છે કે " આના માટે ત્યાં બે મુખ્ય કારણો છે, જાગરૂકતાની અછત અને સાધારણ રીતે માનવા તૈયાર નથી કે તે અથવા તેના કુંટુંબનુ કોઇપણ વ્યક્તિ આ રોગથી પીડાય છે." એ પણ મહત્વનુ છે કે કુંટુંબના સભ્યોને Alzheimer ના લક્ષણો ઓળખતા આવડવુ જોઇએ.

ઉપચાર કરવાનો ખર્ચો પણ લોકોને વૈદ્યકીય મદદ લેવા માટે પણ નિરૂત્સાહી કરે છે. "રોજનો દવાનો ખર્ચો રૂ.૫૦/- અથવા તેનાથી વધારે પણ હોઇ શકે છે. આ સ્થિતી તે વસ્તુને સૌથી ખરાબ કરે છે, તે છે કે દરદીઓને સરકાર તરફથી કોઇ મદદ નથી મળતી અને વિમા કંપનીઓ તરફથી પણ નહી." તેમ તે કહે છે.

ડે પણ ગલતફેમી દુર કરવા કોશિશ કરે છે કે પ્રાથમિક રીતે તે ફક્ત પ્રૌઢ લોકોને અસર કરે છે. ડે કહે છે કે "સાધારણ રીતે તે ફક્ત ૬૦ વર્ષથી ઉપરનાઓને અસર કરે છે, પણ આજ ૩૦ વર્ષનાઓને પણ તેની અસર થાય છે." ત્યાં આના માટે ઘણા બધા કારણો છે. જ્યારે કુંટુંબની માનસિક બિમારીના ઇતિહાસ પ્રમાણે તે એક છે, પ્રદુષણ, એક ખરાબ જીવનશૈલી અને સંયુક્ત કુંટુંબની અધોગતિ પણ આના આડકતરા કારણો છે. દિલચસ્પીની વાત એ છે કે દેશના શહેરના વિસ્તારોમાં આ રોગ વધારે પડતો ફેલાયો છે. ડે કહે છે કે ભારતના અને અમેરીકાના સંગઠીત જુથો, જેઓએ તાજેતરમાં અભ્યાસ કર્યો છે, જે Alzheimer ઉપર જયપુર વિશ્વવિદ્યાલયે સંચાલિત કર્યો છે અને દક્ષિણ પુર્વ એશીયામાં શોધ્યુ કે ઉત્તર ભારતના ગ્રામીણ વિભાગોમાં આનુ પ્રસરણ સૌથી ઓછુ છે.(ફક્ત ૧ ટકાના કિસ્સાઓ), ચેન્નાઈએ ૨.૭% ટકાના કિસ્સાઓની ગણતરી કરાવી.

ડૉકટરોએ તત્પર પરામર્શ કરીને દરદીઓને મદદ કરવા તેમને મદદ કરી છે. "Alzheimerનો ઇલાજ નથી થઈ શકતો અને તેનુ નિદાન કર્યા પછી દરદી પાસે ફક્ત ૪ થી ૧૦ વર્ષની જીંદગી રહે છે, પણ તત્પર ઉપચાર કરવાથી ૧૨ - ૧૫ વર્ષ સુધી તે લંબાવી શકાય છે."એમ ડે કહે છે.

ડે વધારે ખર્ચાની યાદી માનસિક સ્વાસ્થયના વિભાગની એક તાત્કાલિક જરૂરીયાત માટે તૈયાર કરે છે. "તેના ઉપરાંતમાં સરકાર આ વૈદ્યકીય વ્યવસાઈકોને મદદ કરે છે અને અમે સુવિધાઓને સુધારશુ અને પુર્નવસવાટ કરવા માટે ઘરો વધારે બનાવશુ. મારા કિસ્સામાં પુર્નવસવટ રૂગ્ણાલયને નિધિયન કરવુ તે હજી સુધી એક મુદ્દો છે. મને ઔષધ નિર્માણ કંપની જે મારી છે તે નિધિયન કરવામાં મદદ કરે છે." એમ તેણે કહ્યુ.

ડે પુનરચ્ચારણ કરે છે લોકોના રોગો વિષે સાર્વજનિક જાગરૂકતા અત્યંત મહત્વની છે. ડે કહે છે કે શહેરમાં "Alzheimer ના દરદીઓને તપાસવા માટે લગભગ ૧૫૦ મનોચિકીત્સકો છે. તે પુછે છે કે " પણ જો લોકો ઉપચાર કરવવા માટે તેમને મળવા અચકાતા હોય તો શું કરવુ ?"

લક્ષણોની ઓળખ. મદદ કરતા હાથો.
Alzheimer થી પીડાતા લોકો માટે પુનેમાં સ્વયંભુ અથવા સહાયક સમુદાય નથી. યશોદા વાકનકર, SETUની સચિવ - સ્વમદદ ગટ્ની સંગઠિત મંડળીએ Alzheimerના દરદીઓનુ ધ્યાન રાખવાવાળાને અને સગસબંધીઓને વિનંતી કરે છે કે તેઓ ભેગા આવીને એક સ્વમદદ ગટ બનાવે કે જેને લીધે તેમની સંગઠીત મંડળી તેમને મદદ કરી શકે. "સ્વમદદ ગટની સમસ્યાઓનો ઉકેલ લાવવા આપણી સંસ્થાનુ ધ્યેય મદદ કરવાનુ છે. તેણી કહે છે કે તેમને દિશાસુચકનુ ચોકઠુ તૈયાર કરવા મદદ કરીએ છીએ અને દલના નેતાઓને પરામર્શનો અભ્યાસકર્મ આપવા પાઠશાળા ચલાવે છે." દેખરેખ રાખવાવાળા અને સબંધીઓ ભેગા મળીને સમસ્યાઓનો નો હલ લાવવા એક બીજાને મદદ કરે છે અને મહત્વનુ એ કે આ રોગ વિષે જાગરૂકતા નિર્માણ કરે છે. વાકનકરનો સંપર્ક તમે +૯૧ ૯૮૨૨૦ ૦૮૦૩૫ ઉપર કરી શકો છો.

Alzheimer’s અને તેને સબંધિત વિકારો Society of India નુ મુંબઈનુ મંડળ J.J.Hospital માં છે. આ મંડળનો મદદગાર ક્રમાંક છે - +૯૧ ૨૨૨૩૫૧૩૨૫૩ છે.

ખોટી માન્યતા.
ફક્ત વયસ્કર લોકોને Alzheimer’s થાય છે. સાચી વાત એ છે કે નાની ઉમરના ૩૦ વર્ષની વ્યક્તિઓને પણ તે અસર કરે છે. આ બધુ આપણી જીવનશૈલી ઉપર નિર્ભર કરે છે. Alzheimer’s એક ઘાતક Alzheimer’s નથી તે એક રોગ છે, જેમાં મગજના કોષો ધીમેધીમે મરી જાય છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘fair dealing’ or ‘fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.