આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ હૃદયનો વિકાર ભારતીય લોકોમાં હૃદય રોગની સમસ્યાઓ

ભારતીય લોકોમાં હૃદય રોગની સમસ્યાઓ

Print PDF
તાજેતરના વર્ષોમાં, ભારતમાં હૃદયની બીમારી વધતી થતી જોવામાં આવે છે. બેઠાડુ જીવન સામાન્યરીતે વધારે હવે થઈ રહ્યુ છે. જીવનશૈલીમાં બદલાવ, ખોરાક લેવાની આદતો અને શારિરીક પ્રવૃતી/કસરતનો અભાવ, જીવનની આ શૈલીને કારણે હૃદયની બીમારી માટે માણસ પોતે જવાબદાર છે. અપચ્ય ખોરાક અને રાંધવાની આદત, ચરબીવાળો ખોરાક અને બહારની પ્રવૃતિઓ આ બધા કારણો છે જે તમારા રોગના બદલતા ચિત્રોને ફાળો આપે છે.

WHOના કહેવા પ્રમાણે, હૃદયની બીમારી અથવા CVD બીજા ચેપી રોગોને સૌથી વધારે સાધારણ રોગ કરતા ૨૦૧૦ સુધીમાં ભારતમાં (WHO) વટાવી જશે. વિશ્વ સ્વાસ્થયનુ સગંઠન (WHO)ના અંદાજ પ્રમાણે ૬૦% વિશ્વની વસ્તી જે ભારતીય છે, તેને ૨૦૧૦ સુધીમાં અને ૨૦૧૫ સુધી ભારતમાં અડધાથી વધારે મૃત્યુ CVD ને કારણે થવાની સંભાવના છે.
  • વિશ્વ સ્વાસ્થયનો હેવાલ (૨૦૦૨) યોજે છે કે હૃદયની રક્ત વાહિનીઓનો રોગ, મૃત્યુનુ સૌથી મોટુ અને ૨૦૨૦ (WHO,૨૦૦૨) ભારતમાં વિકલંગતાનુ કારણ થઈ જશે.
  • વિશ્વ સ્વાસ્થયનો હેવાલ જણાવે છે કે દર વર્ષે પુરૂષો કરતા વધારે સ્ત્રીઓનુ મૃત્યુ થાય છે CVD ને કારણે (હૃદય રોગ) અને CVD ને લીધે કર્કરોગ કરતા સ્ત્રીઓનુ મૃત્યુ વધારે થાય છે. એચ.આય.વી/એડ્સ અને મલેરિયા બધા ભેગા મળીને. CVD સ્ત્રીઓમાં મૃત્યુનુ સૌથી મોટુ કારણ છે અને CVD નુ જોખમ ઉમરની સાથે વધતુ જાય છે. (WHO,2004).
  • વિશ્વ સ્વાસ્થય સગંઠનનુ અનુમાન છે કે ૨૦૧૦ સુધી ૬૦% વિશ્વની વસ્તીમાં હૃદય રોગના દરદીઓ ભારતીય હશે.
પ્રચલિત.
CVD ભારતમાં અને ચીનમાં દુનિયાના બધા આર્થિક વિકસિત દેશોની તુલનામાં વધારે પ્રચલિત છે. (WHO,Geneva, 2003)

એવો અંદાજ છે કે સ્ત્રીઓ CVD ને લીધે અસમાન ઉંચો મૃત્યુનો દર અનુભવશે. ભારત એક દેશ છે જેમાં સ્ત્રીઓ પુરૂષો કરતા વધારે ઉંચા પ્રમાણમાં ૨૦૪૦ સુધી મૃત્યુની સંખ્યા હશે.(યુસુફ, et.al ૨૦૦૧).

ઉત્પાદક જીંદગીના વર્ષો CVD ને લીધે ખોવાયેલ છે.
૨૦૦૦ વર્ષની તુલનામાં ઉત્પાદક જીવનના વર્ષો CVD ને માટે ખોવાયા છે, તેનો વધારો ૨૦૩૦ સુધીમાં થશે. ૯૫ પ્રતિશત ભારતમાં, યુએસએની ૨૦ પ્રતિશતની તુલનામાં, પોર્તુગલ ૩૦ પ્રતિશત, બ્રાઝીલ ૬૪ પ્રતિશત અને ૫૭ પ્રતિશત ચીનમાં (લીડર અને ગ્રીનબર્ગ, ૨૦૦૪).

ઉપર બતાવેલ આંકડા વર્તમાન ચિત્રની કલ્પના છે અને ભવિષ્યમાં હૃદય રોગના ભારતમાં થવાના અનુમાનની છબી છે. વસ્તીને અસર કરે છે તે વલણને ગણતરીમાં લઈને અને તેના જોખમના કારણો, સાર્વજનિક આરોગ્યના હસ્તક્ષેપ કરીને જે જીવનશૈલીને સુધારવા જરૂરી છે અને વ્યક્તિગત અને કુંટુંબને તેમના નિયમિત ચકાસણી કરવા પ્રાધાન્ય આપવુ જોઇએ.

સંદર્ભ
Leeder S., R.S., Greenberg 2004 A Race Against Time. The Challenge of Cardiovascular Disease in Developing Economies,” Columbia University, NewYork.

Yusuf, S., et al., “Global burden of cardiovascular diseases: part 1: general considerations, the epidemiologic transition, risk factors, and impact of urbanization.” Circulation 2001; 104:2746–2753.

World Health Organisation 2003: Diet, Nutrition and the Prevention of Chronic Diseases. WHO, Geneva.

World Health Report 2002: Reducing Risks, Promoting Healthy Life: World Health Organization, Geneva.

World Health Report 2004: Changing History. Source: World Health Organization, Geneva.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us