આરોગ્ય.કૉમ - ગુજરાતી

Sunday, May 09th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અવસ્થા અને બિમારી સંધિવા અથવા સાંધાનો સોજો સંધિવાનો રોગ જેમાં સાંધા અક્ક્ડ રહે છે

સંધિવાનો રોગ જેમાં સાંધા અક્ક્ડ રહે છે

Print PDF
સંધિવાનો રોગ જેમાં સાંધા અક્ક્ડ રહે છે એક દુ:ખાવાજનક સોજાઈ જવાનો રોગ છે જે નાના સાંધામાં થાય છે અને આજુબાજુના કોશમંડળનો નાશ કરે છે. તે ઘણીવાર વ્હેલી પુખ્ત વય દરમ્યાન - ૩૦ થી ૪૦ વર્ષની ઉમરમાં થાય છે અને આ હુમલો કદાચ ઓછો થાય છે, પણ તે ફરીથી ભડકી ઉઠે છે. આ દુ:ખનુ કારણ હંમેશા અજાણ રહ્યુ છે. સંધિવાનો રોગ જેમાં સાંધા અક્ક્ડ રહે છે, તેમાં પાંગળા થવાનુ અથવા બીજી શારિરીક ખોડ રહેવાનુ જોખમ છે. બાળકોમાં આ પરિસ્થિતીને નાની ઉમરનો સંધિવાનો રોગ અથવા શાંતતાનો રોગ કહેવાય છે.

સંધિવાના રોગના નૈદાનિક રૂપકો જેમાં સાંધા અક્કડ રહે છે
અચાનક જોરદાર શરૂઆત, જુદાજુદા સાંધામાં સોજાની સાથે અગન બળતરા. તે છતા, શરૂઆતમાં વધારે અને વધારે સાંધામાં સોજા આવવાનુ ચાલુ થઈ જાય છે. અસરકારક સાંધાને નાજુક થઈ જવુ એ શારિરીક સ્પષ્ટ નજરે પડતા લક્ષણો બતાવે છે. સાંધાઓ કડક અને સોજી જાય છે, અને શરીરની બંને બાજુના ભાગોને તે અસર કરે છે. સવારમાં અથવા કસરત કર્યા પછી સાંધાઓ કડક અને સોજી જઈને વધુ ખરાબ થઈ જાય છે. ઘણીવાર સાંધા ઉપર અથવા હાડકા ઉપર જ્યાં ચામડીની સપાટી છે ત્યા ગાંઠોની સંવેદના થાય છે. માણસ ઘણીવાર બિમાર હોવાનુ અનુભવે છે અને સહેજપણે તે થાકી જાય છે. અળાઈ અને તાવ પણ કદાચ આવે છે. સાંધા ઘણીવાર વિકૃત થાય છે કારણકે આજુબાજુની કોશમંડળને ઇજા પહોચાડે છે અને સ્નાયુબંધને ટુકા કરે છે. માણસો તીવ્ર માનસિક વિકાર જણાવીને જુદાજુદા લક્ષણો બતાવે છે જેવા કે - તાવ અને સાંધાનો નજીવો દુ:ખાવો. જેમને હળવો સંધિવાનો રોગ જેમાં સાંધા અક્ક્ડ થઈ જાય છે તે રોગવાળા વધારે કડકપણુ અને થાક લાગવાની ફરીયાદ કરે છે.

સંધિવાનો રોગ જેમાં સાંધા અક્ક્ડ થઈ જાય છે તેનો ઉપચાર
આ રોગના તીવ્ર ટપ્પાઓ દરમ્યાન ઓછા સમય માટે પથારી ઉપર સુઈ આરામ કરવાનો ઉપાય સુચવે છે. લાંબા સમયના ઉપચાર દરમ્યાન ઉત્તેજક વિરોધી દવા પુર્ણપણે લેવી એ એક મહત્વનો ભાગ છે. ઔષધીય ઉપચાર સાધારણરીતે જરૂર પુરતી aspirin અથવા તેના જેવી ઉત્તેજક વિરોધી દવા, જેવી કે indomethacin or sulindac. ઔષધીય ઉપચાર કરવાના બીજા રૂપોમાં injections of gold salts,D–penicillamine, and chloroquine નો સમાવેશ થાય છે.

Rheumatoid arthritis માટે ઔષધીય ઉપચાર કરવાના બીજા રૂપો છે
હાડકા કે સ્નાયુઓની વિકૃતી મટાડનારાની શસ્ત્રક્રિયાના જુદાજુદા પ્રકારો કદાચ સાંધા ઉપર પુરા કરાય છે, જે ગંભીર સ્વરૂપથી વિકૃત થઈ જાય છે પણ સક્રિય રોગોનો વિનાશ કરે છે. હળવી શસ્ત્રક્રિયા સંલગ્નતાથી રાહત મેળવવા અથવા ઉત્તેજિત synovial અંતરછાલ (જે સાંધાના અંતરત્વચાના આવરણને અસ્તર આપે છે અને પ્રવાહી તેલને બહાર લાવે છે). તે કદાચ નોંધપાત્ર સુધારણા બનાવશે. શસ્ત્રક્રિયાની બદલતી નાટકીય પ્રગતી હવે શસ્ત્રવૈદ્યને આંગળીમાં પ્લાસ્ટીકના સાંધા નાખવા સમર્થ કરે છે અને કેડના અને ઘુટણના સાંધાને સંપુર્ણપણે બદલાવે છે. તે છતા ઘણા દર્દીઓને આ પદ્ધતીથી ફાયદો થતો નથી અને તેઓ ખાસ રચના પ્રમાણે બનાવેલ ઉપકરણો અને સાધન સામગ્રી ઉપર નિર્ભર રહેવુ પડે છે, જે તેમની નિયમિત જીંદગી સરળ બનાવે છે. આમાં કદાચ ફેરફાર કરેલ ખાવાના વાસણો અને ચાલવુ વગેરેનો સમાવેશ છે.

શું ઘણા દર્દીઓ અંપગ થઈ જાય છે ?
ઘણા દર્દીઓ સંધિવાના રોગ જેમાં સાંધા અક્ક્ડ રહે છે તેમના સાંધાઓ પુર્ણપણે કામગીરી બજવે છે, તેમાંથી લગભગ ૩૦% દર્દીઓ જેઓને કોઈ ખોડ રહે છે, તેમને બરોબર સારવાર મળ્યા છતા અને ૫ થી ૧૦% પુર્ણપણે અપંગ થઈને જાય છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us