આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

શ્વાસનળીનો સોજો

લાંબા સમયથી ચાલતો શ્વાસનળીનો સોજો અને શરીરની પેશીઓમાં હવાનો સોજો

Print PDF
તીવ્ર શ્વાસનળીનો સોજો અને શરીરની પેશીઓમાં હવાનો સોજો એટલે શુ?
લેખનુ મથક : તીવ્ર શ્વાસનળીનો સોજો અને શરીરની પેશીઓમાં હવા ભરાવાથી આવતો સોજો.
NHLBI.
પરિસ્થિતીઓ : તીવ્ર શ્વાસનળીનો સોજો અને શરીરની પેશીઓમાં હવા ભરાવાથી આવતો સોજો અને કુંટુંબના સભ્યોને શરીરની પેશીઓમાં હવા ભરાવાથી આવતો સોજો.
ઉગમસ્થાન : NHLBI
લાંબા સમયથી ચાલતો શ્વાસનળીનો સોજો તે બે માંથી એક ખાસ મહત્વનો રોગ છે, જે ફેફસા COPD ના જુથની સાથે છે અને તેનુ નિદાન થાય છે, જ્યારે દર્દીને વધારે પડતી શ્વાસ લેવાના રસ્તાઓમાં લાળ અને ઉત્પાદક ઉધરસ વારંવાર થાય છે. જ્યારે એક માણસને ઓછામાં ઓછુ ૩ મહીના અને અનુક્રમે ઓછામાં ઓછા બે વર્ષ અથવા એક વર્ષ દરમ્યાન છ મહીના સુધી લાંબા સમયથી ચાલતો શ્વાસનળીના સોજાનો રોગ છે એમ મનાય છે. લાંબા સમયથી ચાલતો શ્વાસનળીમાં સોજાના રોગમાં મોટા અને નાના શ્વાસ લેવાના રસ્તાઓ સાંકડા બને છે, જેથી ફેફસામાંથી હવાને અંદર અને બહાર નીકળવા તકલીફ પડે છે. એક અંદાજ પ્રમાણે ૧૨૦.૧ લાખ અમેરીકનોને લાંબા સમયથી ચાલતો શ્વાસનળીના સોજાનો રોગ છે.

લોકોના કુંટુંબને લગતા શરીરની પેશીઓમાં હવા ભરાવાથી આવતા સોજોને વંશાનુગાત લોહીના ઘટક ભાગ જે alpha–1–antitrypsinની ખોટ છે, જેને લીધે ફેફસામાં બંધારણ ઔજસદ્રવ્ય, elastin ની ઘટ છે.

શરીરની પેશીઓમાં હવા ભરાવાથી આવતા સોજામાં એક કાયમી વિનાશ alveoli elastin કહેવાય છે, તે પણ alveolar ની દીવાલોને તાકાત આપવા માટે મહત્વનુ છે. elastinની ખોટ આ પડી જવાને નિમિત છે અથવા હવાના સૌથી નાના રસ્તાઓને સાંકડા કરે છે, જેને નાની શ્વાસવાહીની કહેવાય છે, જે બદલામાં ફેફસામાંથી હવાને બહાર નીકળવા મર્યાદિત છે. અમેરીકામાં શરીરની પેશીઓમાં હવા ભરાવાથી આવતા સોજાવાળા લોકોની સંખ્યા અંદાજે ૨૦ લાખ છે.

સામાન્ય વસ્તીમાં, શરીરની પેશી emphysema પુખ્ત વયના લોકોને સાધારણપણે વિકસિત થાય છે, જેઓનો ધ્રુમપાન કરવાનો ઇતિહાસ બહુ લાંબો છે. તે છતા કુંટુંબમાં શરીરની પેશી emphysema નો એક પ્રકાર ચાલે છે. લોકો જેમના કુંટુંબને લગતો શરીરની પેશી emphysema નો રોગમાં લોહીના ઘટક જેને alpha–l–protease inhibitor કહેવાય છે તેની વંશાનુગત ખોટ છે.તેને alpha–l–antitrypsin (AAT) પણ કહેવાય છે. અમેરીકન લોકો જેને જનનિક ખોટ છે તેવા બહુ ઓછા છે, ૭૦,૦૦૦ કરતા વધારે નહી. એક અંદાજ પ્રમાણે ૩,૦૦૦ નવા જન્મેલા બાળકોમાંથી એકને જનનિક ખોટ AATની છે અને ૧ થી ૩% બધા શરીરની પેશી emphysema લોકો જેમને AATની ખોટને લીધે છે. elastin નો નાશ જે શરીરમાં પેશીઓ emphysema ને લીધે બને છે તેનુ પરિણામ બે ઔજસ દ્રવ્ય જે ફેફસામાં છે તેની અસમતુલનાને લીધે છે. એક પાચક રસ જેને elastase કહેવાય છે તે elastinને તોડી નાખે છે અને AAT જે elastaseને રોકે છે. એક સાધારણ વ્યક્તિમાં elastinને બચાવવા માટે પુરતુ AAT છે અને તેને લીધે અસાધારાણ elastinનો નાશ નથી થતો. તેમ છતા જ્યાં જનનિક ખોટ AATની હોય ત્યાં elastinની પ્રવૃતી નિયંત્રિત નથી થતી અને elastinની તપાસ કર્યા વીનાનો માનભંગ થાય છે. જો તીવ્ર જનનિક ખોટવાળા લોકો alpha-l-protease બાધક ધ્રુમપાન કરે, ત્યારે તેઓ સાધારણપણે COPD ના લક્ષણો જ્યારે તેઓ મધ્યમ ઉમરના થાય ત્યારે બતાવે છે.alpha-l-protease inhibitor ની ખોટ લોહીની ચકાસણી કર્યા પછી શોધી શકાય છે, જે ઇસ્પિતાલની પ્રયોગશાળા તરફથી મળે છે. કુંટુંબના લોકો જેના સગાને emphysema નો રોગ તેઓ જ્યારે ૩૦ થી ૪૦ વર્ષની ઉમરના હોય ત્યારે થાય છે અને તેઓએ AATની ખોટની તપાસણી કરાવવી જોઇએ. જો ખોટ મળે તો તેઓ માટે ધ્રુમપાન કરવુ જોખમી છે.

કેટલાક વૈજ~ઝાનિકો એમ માને છે કે “Smoker’s emphysema” નુ પરિણામ અસમતુલના elastin અપમાનજનક પાચક રસ અને તેના નિરોધકની વચમાં છે.

કેટલાક વૈજ~ઝાનિકો એમ માને છે કે તે nonfamilial emphysema જે સામાન્ય રીતે “Smoker’s emphysema” કહેવાય છે તેનુ પરિણામ અસમતુલના elastin અપમાનજનક પાચક રસ અને તેના નિરોધકની વચમાં છે. The elastase–AAT નુ અસમતુલન ધ્રુમપાન કરવાથી તેની અસર સમજાય છે, તેના કરતા વંશાગત કુંટુંબને લગતો શરીરની પેશીઓમાં familial emphysema નો રોગ છે. આ સિદ્ધાંતના કેટલાક પુરાવાઓ અભ્યાસ કરીને તંબાકુનુ ધ્રુમપાન કરવાથી ફેફસાના કોષ ઉપર શું અસર થાય છે. આ અભ્યાસ બતાવે છે કે તંબાકુનો ધુમાડો વધારે પડતા elastase ના છોડવાથી તેના કોષોને સાધારણપણે ફેફસામાં મળે છે. elastase ઉત્તેજીત કરે છે અને તે ફેફસામાં જવા જે તેના બદલામાં વધારે પડતુ elastase છોડે છે. આ બાબત વધારે બગાડવા સિગરેટના ધુમાડામાં oxidants શિથિલ કરે છે, જે નોંધપાત્ર elastase નિરોધક્ના ભાગને જે ત્યાં હાજર છે, એ રીતે સક્રીય antielastase જે ફેફસાનુ રક્ષણ કરવા અને આગળ વધતા elastaseના સમતોલનને ઉથલાવે છે.

વૈજ્ઞાનિકો એમ માને છે કે ધુમાડાને લગતી પ્રવૃતીના વધારામાં ત્યાં બીજા કારણો પણ છે જે શરીરની પેશીઓમાં હવા ભરવાથી આવતો સોજો ફક્ત ૧૫ થી ૨૦ ટકા ધ્રુમપાન કરવાવાળા લોકોને થાય છે.પ્રકારો અને કામગીરી ધ્રુમપાન કરતા smokers' emphysema હજી સુધી સ્પષ્ટ નથી.

Page 1 of 3

  • «
  •  Start 
  •  Prev 
  •  1 
  •  2 
  •  3 
  •  Next 
  •  End 
  • »

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us