આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

વ્યાવસાયિક ઉપચાર પધ્દતિ

વ્યાવસાયિક ઉપચાર-પધ્દતિનું મહત્ત્વનું કાર્ય એટલે કાર્યક્ષમતાનો વિકાસ અને આયુષ્યભર તેની દેખરેખ કરવી. તેના લિધે પોતાના અને બીજાના ધ્યેય પૂર્ણ કરી શકાય છે. સમાધાન પૂર્વક જીવવું અને પોતાના તેમજ પર્યાવરણનો પ્રભુત્ત્વ મેળવી શકાય.

વ્યાવસાયિક ઉપચાર-પધ્ધતિની વ્યાખ્યા
વ્યાવસાયિક ઉપચાર-પધ્ધતિ એટલે સ્વાસ્થ્ય અને પુર્નવસનનો વ્યવસાય, જેનો ઉદેશ્ય ’સ્વાસ્થ્યનો વિકાસ, ઇજા ગ્રસ્ત અથવા અપંગતા પર પ્રતિબંધ કરવો અને જે સ્વતંત્રપણાની ઓળખનો વિકાસ કરવો. વધેલા કાર્યનો પરિણામ મેળવવો અને એવા વ્યક્તિમાં ઉપયોગ કરવો જે ઇજાગ્રસ્ત હોય, બિમાર હોય, શારિરીક ખોડખાપણ હોય, માનસિક બિમારી હોય, શીખવાના અને વિકાસના કાર્યમાં તકલીફ઼્અ હોય અથવા બીજી કોઇ ઉણપ હોય’ (અમેડિન કર્નલ ઑફ ઑક્યુપ્રેશર થેરપી ૪૮,૧૦૭૨, ૧૦૭૩)

આ ઉપચાર-પધ્ધતિ એટલે એક કલા અને શાસ્ત્ર છે. જે મનુષ્યને તેના ધ્યેય પૂર્ણ કરવામાં માર્ગદર્શન આપે છે, તેના પફ઼્ઑર્મન્સમાં વધારો, કુશળ કાર્ય અને ઉત્પાદન માટે આવશ્યક હોય અને સ્વાસ્થ્યનું સંરક્ષણ તથા સંવર્ધન કરવાનું શીખવે છે.

વિશ્વના પહેલા મહાયુધ્દ પછી જે ૧૯૧૪-૧૯૧૮ સુધી ચાલેલ. તેમાં ઇજા પામેલ અને અપંગ સૈનિકોને પુર્નવસન કરવાના સમયે આવા પ્રકારના સેવા/કાર્યની જરુરીયાત અનુભવાયું અને ત્યારથી વ્યાવસાયિક ઉપચાર - પધ્ધતિ એક વ્યવસાય તરીકે સ્થાપિત થઈ, વધારામાં વધારે સ્વાવલંબિ બનાવવા માટે વ્યાવસાયિક ચિકિત્સક લોકોનું મૂલ્યાકંન કરીને તેના રોંજીદા જીવનમાં ઉપયોગી થનારા કૌશલ્યો શીખવવામાં આવે છે. જે લોકો ઇજા ગ્રસ્ત અથવા બિમાર હોય, માનસિક સંતુલન ખરાબ થયું હોય, વિકાસની ગતિ ઓછી હોય અથવા વયમાં વધારો થયો હોય એવા લોકોને વ્યાવસાયિક ઉપચાર પધ્ધતિને લીધે લાભ થાય છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us