આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

વ્યાવસાયિક પ્રવૃત્તીઓ

Print PDF
કલા, કાર્યાનુભવ, મનોરંજન, મત, પોતાની કાળજી લેવી, ઘરના વ્યવસ્થાપનની હાથ ધરવામાં આવેલ કામો, જે નીચે જણાવેલા મુદદાઓ માટે મદદ કરે છે.
  • શક્તિ, સહિષ્ણુતા, ગતિની સ્થિતીનો વિકાસ કરાવે છે.
  • ધ્યેય પૂર્તિના કાર્યમાં ઇચ્છીત અને આપોઆપ થનારા હલન-ચલનનો ઉપયોગ.
  • શરીરમાં ઇજાગ્રસ્ત થયેલા ભાગોમાં વ્યાયામના પરિણામો.
  • ધંધાના કૌશલ્યો ઓળખીને તે પ્રમાણે કામનું પ્રશિક્ષણ આપવું.
  • સંવેદન અને જ્ઞાનમાં વધારો કરવો.
  • સામાજીક કાર્યકુશળતામાં વિકાસ કરવો.
રોજીદા જીવનના કાર્યો
પોતાની કાળજી, હલન-ચલનમાં વધારો, સંપર્ક અને ઘરનું વ્યવસ્થાપન, પોતાની કાળજીમાં સુ્દૃઢ કપડા પહેરવાં, ખાવાનું, સ્નાન કરાવવું, વગેરે... કાર્યની સમાવેશ થાય છે. ગતિશીલતા વધારવામાં પથારીવશ દર્દીના હલનચલન, વ્હીલચેયર્સ, સાર્વજનિક અને ખાનગી પરિવહન, મદદ કરનારા ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. સંપર્કમાં આવતાં લખવાની ક્ષમતા, વાચંન, દૂરધ્વનીનો ઉપયોગ અને કૉમપ્યુટરનો સમાવેશ થાય છે.

Orthosis/splinting
Orthosis એક એવું સાધન છે જે કોઇ સ્થિતીનો આધાર લેવા માટે, કોઇ એક ભાગના ગતિને રોકવા માટે, નબળા સ્નાયુને મદદ કરવા માટે વ્યક્તિના શરીરમાં મુકવામાં આવે છે. તાત્પુરતા સાધન થર્મોપ્લાસ્ટીકથી બનેલ હોય છે. કાયમી સ્થિતીમાં દીર્ઘ ઉપચાર માટે ઉપયોગમાં લેવાતો સાધન ધાતુ અથવા લોખંડથી બનેલ હોય છે.

આ સાધનના બે પ્રકાર છે:
Static સાધનમાં ન હાલનારા તત્વો હોય છે જે ગતિને પ્રતિબંધ કરે છે અને દુ:ખાવો થયેલા ભાગને આધાર આપી આરામ આપે છે. ઊંધ્ત્ત્ટ્ટત્ર્ણ્ઠ સાધનમાં હલનારા તત્વો હોય છે જે ગતિકરવા માટે પરવાનગી આપતાં હોય છે અને તેનું નિયંત્રણ કરે છે. કેટલાક હલનચલનના નિયંત્રણ શરીરના અંતગર્ત દ્વારા કરવામાં આવે છે. અથવા બહારથી કરવામાં આવે તો ઇલેક્ટ્રીક, સ્પ્રિંગ, યંત્ર વગેરે..... નો ઉપયોગ કરવામાં આવે છે.

Biofeedback as abjunct therapy
બાયોકિડ્બઁક એ ઉપચારનું એક તંત્ર છે જેને લીધે અસીલને સાધન પર સાધનનો ઉપયોગ કરી શારિરીક કાર્યને કેટલીક હદે નિયંત્રણમાં કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. અસીલને તેની જવાબદારી સમજાય છે અને તે/ તેણી પોતાની સુધારણા માટે સક્રીયરીતે ભાગ લે છે કોઇ વિશિષ્ટ પ્રશ્ન માટે સુધારો કરવા માટે અસીલ પોતાની ભાવનાઓમાં વધારો કરતાં હોય છે. અને પોતાનું પ્રભુત્વ નિર્માણ કરતાં હોય છે.

આ ઉપચાર પદ્ધતીમાં એક મહત્વનો મુદદો ધ્યાનમાં રાખવા જેવો છે, એટલે કે આ પદ્ધતીમાં અસીલ ચિકિત્સકના સુચના અનુસાર અને નિયમિત ઇચ્છિત બદલાવ લાવી શકાય છે.

ઇલેક્ટ્રનિક બાયોફરિડબેંક આપણને સાતત્ય, ભરપુર અને તત્કાળ માહિતી ઉપલબ્ધ કરી આપે છે. માપ કરવા માટે વાપરવાંમા આવતાં સાધનોમાં ટ્રાન્સડયુસનો સમાવેશ થાય છે, જેમાં પ્રક્રિયા કરીને તેના પરિણામ દર્શાવવામાં આવે છે. જે માપ કરેલા હોય છે તેમાં થનારા બદલાવને ટ્રાન્સડયુસ નોંઘ કરે છે. આ વિધુત સાધનમાં ઉપયોગમાં લેવાયેલ ઘટકનો વિસ્તાર કરવો, દુરસ્તી કરવું, ગાળવું અને સંદેશાને એક્ત્ર કરીને તેને પ્રદર્શિત કરવાનું કાર્ય કરે છે. આ સાધનના વિવિધ પ્રકાર છે. ઉદા. કૉમ્પ્યુટર મૉનિટર, બઝર્સ, દીવા અને મીટર્સ.

બાયોફીડબેકના લીધે વ્યક્તિ તેના સ્નાયુના ઐચ્છીક અને અનૈચ્છીક, આકુંચન, લોહીના દબાણનું સ્તર, હૃદયના ઘબકારા અને મગજના કાર્ય વિશેષ જાગૃત રહે છે.

હલનચલનની ઉપચાર પદ્ધતી
બર્નસ્ટ્રાઁર્મના મંતવ્ય અનુસાર/ દૃષ્ટિકોણ અનુસાર અર્ધાગવાયુના ઉપચાર દર્દીના સુધારણાની પ્રક્રિયામાં ઉપલબ્ધ થનારા મોટના ઉપયોગ પર આધારીત હોત છે. આમાં વધારો સરળ અને મુંઝવણ હલનચલન કરવા માટે ભાર મુકીને સુધારણા કરી આપવામાં આવે છે. શ્યનેર્ગિએસ પ્રતિક્ષિત ક્રિયા અને પ્રમાણ કરતાં વધારો હલનચલન એ સાધારણ ઐચ્છિક હલનચલન પ્રક્રિયામાં દેખાય આવે છે.

મજ્જાસંસ્થાના વિકાસની ઉપચાર પદ્ધતી - બોબાથનું દૃષ્ટિકોણ
મજ્જાસંસ્થાના વિકાસમાં ઉપચારનો પ્રાથમિક ઉદેશ્ય સહજ હલનચલન ફરીથી શીખવું એમાં કોઇ એક સ્થિતી રહી જાય, વજન તોલવું તેમજ શરીરની બંને બાજુનો ઉપયોગ કરવા આ તંત્રનો ઉપયોગ કરવામાં આવે છે એકત્રિત હલનચલન, એકત્રિત પ્રતિસાદ, નિયંત્રણના કેટલાક વિશિષ્ટ બિંદુ ઉદા. ખભા અને ઉદરના નીચેના ભાગમાં હાડકાની વર્તુળ, પ્રતિક્ષિત ક્રિયામાં અડચણ લાવવામાં ઉપયોગમાં આવે છે.

રૂડના દૃષ્ટીકોણમાં મજ્જાસ્નાયુનાં બગાડના કાર્યમાં ઉપચાર
માર્ગોટ રૂડ ને સંવેદનવાહક ઉત્તેજન અને પુનરૂત્પાદન વિષયક સ્નાયુના એકત્રિત નિયંત્રણ કર્યો જેને લીધે મગજના કાર્યમાં બગાડ થયેલા બાળકોમાં ઉપયુકત એવા સ્નાયુનો પ્રતિસાદ મેળવવું શક્ય થયું છે. બ્રશિંગ હળવા ઝાપટાએ માવું, જલ્દીથી આપનારા પદ્ધતીમાં સાંધા પર હળવા વજનનો પાટો બાધવો, એક તાલમાં પણ ધીરે-ધીરે હલનચલન કરવું એનો સમાવેશ થાય છે. આ ઉપચાર પદ્ધતી hypotonia, hypertenia અને hyperkinesis નો ઉપયોગ કરવામાં આવે છે.

Propriocepative Neuromuscular Facilitation (PNF) approch
મગજના મજ્જાતંતુના રોગમાં Proprioceptors ઉત્તેજિત કરીને ઉપચાર કરવામાં આવે છે, PNF આ પદ્ધત મજ્જાસ્નાયુના પ્રતિસાદમાં વૃદ્ધિ કરવા માટે વાપરવામાં આવે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us