આરોગ્ય.કૉમ - ગુજરાતી

Sunday, May 09th

Last update:04:36:36 AM GMT

વ્યાવસાયિક ચિકિત્સકો અને જૂથ

Print PDF
વ્યાવસાયિક ઉપચાર- પદ્ધતી વ્યાવસાયિક ચિકિત્સકો અને જૂથ
વ્યાવસાયિક ચિકિત્સક જૂથ એક ભાગ તરીકે કાર્ય કરે છે, જે નીચે દર્શાવેલ લોકોની સાથે મળીને કાર્ય કરે છે.

ડૉક્ટરર્સ
  • યોજના બનાવવા માટે અને દર્દીના સંપૂર્ણ ઉપચાર આપવામાં મદદ કરવા માટે.
પરિચારિકા
  • દર્દીના રોંજીદી જરૂરી કાળજી લેવા માટે
  • Prosthetists and Orthotists
  • કૃત્રિમ અવયવ બનાવવા અને બેસાડવા માટે મદદ કરે છે, આધાર આપવો, splints.
  • વ્યાવસાયિક સલાહકાર
  • દર્દીને સાજો કરવામાં અને યોગ્ય રોજગાર શોધવામાં મદદ કરે છે.
સમાજસેવક
  • શરીરમાં થયેલા બગાડને લીધે નિર્માણ થયેલા પરિસ્થિતીમાં દર્દી અને તેના કુટુબં વચ્ચે અનૂકૂળતા બનાવવા માટે મદદ કરે છે.
શારિરીક વ્યાયામ કરાવનારા ચિકિત્સકો
  • વ્યાયામ, hydrotherapy અને ઉષ્ણતાથી પુર્નવસનના કાર્યમાં મદદ કરે છે.
માનસશાસ્ત્ર
  • બિમારીને લીધે નિર્માણ થયેલા માનસિક પ્રશ્નોનો સામનો કરવામાં મદદ કરે છે.
બોલવામાં મદદ કરતાં ચિકિત્સકો
  • સંપર્ક સાધવામાં થતી તકલીફમાં અડચણ આવે તેવા લોકોને મદદ કરવું.
વ્યક્તિને વ્યાવસાયિક ઉપચાર- પદ્ધતીને લીધે લાભ થાય છે

બઘી ઉમરના લોકો, નાની ઉમરથી મોટી ઉમરના લોકો સુધીના બધાને વ્યાવસાયિક ઉપચાર પદ્ધતીનો લાભ થાય છે. જન્મથી હોય એવા રોગ, આપઘાત, રોગ, અથવા નશીલા પદાર્થના સેવનથી અથવા દારૂના વ્યસનને લીધે કાર્યમાં થયેલા બગાડમાં સુધારો કરવા માટે આ ઉપચાર પદ્ધતીનો લાભ થાય છે.

વયના પ્રમાણમાં ઓછા/ધીમી ગતીએ વિકાસ થનારા બાળકો. શારિરીક ઉણપ હોય એવા લોકો ભાવનિક અને માનસિક તકલીફ હોય એવા વ્યક્તિઓ. વધતી વયની સાથે થનારી તકલીફો. મગજની બિમારી ધરાવતા લોકો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us