આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

વ્યાવસાયિક ઉપચાર- પદ્ધતી હેતું (ધ્યેય)

Print PDF
મર્યાદાના પ્રમાણમાં ઘટાડો કરવો
સ્નાયુના શક્તિમાં વધારો કરવો અને નશોમાં દુ:ખાવને લીધે જે ભાગમાં વેદના થતી હોય તેની સંવેદનાને નષ્ટ કરવી, માનસિક અને ભાવનિક રોગોના પરિણામની વ્યવસ્થાપન કરવા માટે સ્વાભાવિક કૌશલ્યોનો વિકાસ કરવો.

સ્વ: કાળજી માટેના કૌશલ્યોનો વિકાસ
ગતિશીલતા - કૃત્રિમ અવયવનો ઉપયોગ કરવો, બ્રાસેસ, વ્હીલચેયર અને બીજા સાધનો, પ્રવૃતી - યાવી, ટેલીફોન, દરવાજા ખોલવા અને ડ્રોવરનો ઉપયોગ કરવો, ઘરના કામો-આધુનિક રસોઇ ઘરનો ઉપયોગ અથવા ફલઁટમાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવો જેથી પરિશ્રમ ઓછો થાય.

શારિરીક કાર્યની વધારે કાળજી અને સામજિક યોગ્યતા
કોઇ એક વસ્તુ હલાવતી વખતે શરીરને યોગ્ય અવસ્થામાં રાખવું, વાળવું .... શરીરનું તંત્ર-સહેલાઇથી વળી શકે અને ગતિશીલ, યોજનાને ઓળખવાનું કૌશલ્ય, સામુહિક પ્રોત્સાહન , મનનું સામર્થ્ય અને સામાજિક કૌશલ્યને બનાવવું.

રોજગારો માટે તૈયારી
  • વ્યક્તિગત યોગ્યતા, ક્ષમતા, કૌશલ્ય અને ક્યાં વિષયમાં રસ ધરાવે છે તેની તપાસણી. સ્વ: મદદ કરવા માટે અને રોજગાર મેળવવા માટેના કૌશલ્ય ઓળખ કરી આપવી.
  • રોજગારના સલાહ-સૂચન

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us