આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

હાડકાનો રોગ

Print PDF
હાડકાનો રોગ અથવા છિદ્રવાળુ હાડકુ તે એક રોગ છે જે લાક્ષણિક રીતે ઓછા હાડકાનો જથ્થો છે અને હાડકાની પેશીજાલની સંરચનાત્મક વિકૃતી છે, જેને લીધે હાડકા નાજુક પ્રકૃતિના અને કેડની કરોડ અને હાથના કાંડાના વધારે પડતા અસ્થિભંગ થઈને તે સંવેદનશીલ થઈ જાય છે. પુરૂષો એ જ પ્રમાણે સ્ત્રીઓ પણ હાડકાના રોગથી પિડાય છે, આ રોગ રોકી શકાય છે અને તેની સારવાર પણ કરી શકાય છે.

આપણા આખા જીવનકાળ દરમ્યાન હાડપીંજરમાંથી જુના હાડકા નીકળી જાય છે અને નવા હાડકાનો ઉમેરો થાય છે. બચપણ અને કિશોરવસ્થા દરમ્યાન જુના હાડકા નીકળીને નવા હાડકા જલ્દીથી આવી જાય છે. એક પરિણામમાં હાડકા મોટા, વજનદાર અને ગાઢ થઈ જાય છે. હાડકાનુ સંગઠન ઝડપથી ચાલુ રહે છે, જ્યાં સુધી હાડકાનો જથ્થો સૌથી ઉપર લગભગ (અધિકતમ હાડકાની ઘનતા અને તાકાત) લગભગ ૩૦ વર્ષની ઉમર સુધી પહોચી જાય છે. ૩૦ વર્ષની ઉમર પછી હાડકાની ટૂટફૂટ ચાલુ થઈ જાય છે અને હાડકાનુ સંગઠન વધતુ જાય છે. રજોનિવૃતિ પછી શરૂઆતના થોડા વર્ષોમાં હાડકાની હાનિ સૌથી ઝડપી હોય છે. પણ રજોનિવૃતિજન્ય પછી વર્ષો સુધી ચાલુ રહે છે. હાડકાનો રોગ વધારે વિકસિત થવાની સંભાવના છે, જો તમે શ્રેષ્ઠ હાડકાના જથ્થાને હાડકાના નિર્માણના વર્ષો દરમ્યાન ન પહોચ્યા હોય. કેટલાક ઘટકો હાડકાના રોગના વિકાસની સાથે જોડાયેલા છે. આને "જોખમના ઘટકો" કહેવાય છે. હાડકાના રોગવાળા ઘણા લોકોને આ જોખમના ઘટકો હોય છે. પણ તેમાંથી કેટલાક છે જે તમે બદલી ન શકો અને કેટલાકને તમે બદલી શકો.

જોખમના ભાગો જે તમે બદલી ન શકો
જાત:–જો તમે સ્ત્રી હોય તો હાડકાના રોગના વિકસિત થવાના જોગ ઘણા છે. સ્ત્રીઓમાં હાડકાના પેશીજાલ ઓછા હોય છે અને પુરૂષો કરતા તેમના હાડકા તેઓ જલ્દીથી ગુમાવે છે, રજોનિવૃતિમાં ફેરફારના સમાવેશને લીધે.
ઉમર:– તમે જેટલા વૃદ્ધ થતા જાવ તે પ્રમાણે હાડકાના રોગનુ જોખમ વધારે થાય છે. જેમ તમારી ઉમર વધતી જાય છે તેમ તમારા હાડકા ઓછા ગાઢ અને નબળા પડે છે.
શરીરનો આકાર:– નાના અને પાતળા હાડકાવાળી સ્ત્રીઓને વધારે જોખમ હોય છે.
Ethnicity:– Caucasian અને એશિયન સ્ત્રીઓ મોટા જોખમમાં છે. આફ્રીકન, અમેરીકન અને લેટીન સ્ત્રીઓમાં ઓછુ છે, પણ જોખમ નોંધપાત્ર છે.
કુંટુંબનો ઇતિહાસ:અસ્થિભંગ માટે સંવેદનશીલતા એક વંશપરંપરાનો ભાગ છે. લોકો જેમના માતાપિતાને અસ્થિભંગનો ઇતિહાસ છે,તેમના હાડકાનો જથ્થો ઓછો જોવામાં આવે છે અને કદાચ અસ્થિભંગના જોખમમાં હોય છે.
જોખમના ભાગો તમે બદલી શકો
જાતિના harmones: માસિક્સ્ત્રાવની અસાધારણ અવધિની ગેરહાજરી, સ્ત્રીના નીચા અત:સ્ત્રાવના સ્તર (રજોનિવૃતિ) અને પુરૂષોના testosteroneના નીચા સ્તર. Anorexia.
આહાર: આખા જીવનકાળ દરમ્યાન ઓછુ કેલ્સિયમ અને વિટામીન ડી વાળો આહાર.
દવાઓ: દવાઓ જેવી કે glucocorticoids (cortisone, prednisone, hydrocortisone, dexamethasone, and methylprednsone) or some anti convulsantsનો ઉપયોગ કરે. એક નિષ્ક્રીય જીવનશૈલી અથવા વધારે આરામ, સિગરેટનુ ધ્રુમપાન અને વધારે પડતો દારૂ પીવો.

અવરોધ
તમારા ટોચ ઉપરના શ્રેષ્ઠ હાડકાના જથ્થા પહોચવાના માર્ગ વિષે કેટલાક ઘટકો વિચારવા જોઇએ અને નવા હાડકાના પેશીજાલ બનાવવા માટે તમે જેમ વયસ્કર થતા જાવ તેમ ચાલુ રાખવા જોઇએ, અને તે છે.
કેલ્સીયમ : એક અપુરતો પુરવઠો કેલ્સીયમનો હાડકાના રોગના વિકાસમાં મહત્વપુર્ણ ભુમિકા ભજવે છે. પોષણના સર્વેક્ષણથી જણાયુ છે કે કેટલાક લોકો અડધાથી ઓછી કેલ્સીયમની માત્રા લ્યે છે, જેની ભલામણ કરવામાં આવી છે, સારા કેલ્સીયમના ઉગમસ્થાનમાં સમાવેશ છે - ઓછા ચરબીવાળા દુધના પદાર્થો જેવા કે દુધ, દહી, ચીસ અને આઈસક્રીમ, ગેહરા લીલા પાંદડાવાળી શાકભાજીઓ જેવી કે ફુલગોભી, લીલા collard, Lettuce અને પાલકની ભાજી, sardines, અને હાડકાની સાથે salmon, tof, બદામ અને કડક કેલ્સીયમની સાથે બનાવેલા ખાધ્ય પદાર્થો જેવા કે નારંગીનો રસ, અનાજ અને પાવરોટી. રંગીન પાંદડાવાળુ એક વૃક્ષ, મેથીનો છોડ અને સરગવાના પાંદડા વિશેષ રૂપથી કેલ્સીયમથી ભરપુર હોય છે અને મૂળની શાકભાજી અને સાબુદાણા પણ એક સારૂ ઉગમસ્થાન છે. બાજરાનો રેગી કેલ્સીયમનુ પણ સમૃદ્ધ ઉગમસ્થાન છે. તમારા આહારમાંથી તમને કેટલુ કેલ્સીયમ મળે છે તેના ઉપર નિર્ભર કરે છે, તમને કદાચ કેલ્સીયમની પુરવણી લેવાની જરૂર પડશે. એકના જીવનકાળ દરમ્યાન કેલ્સીયમની બદલીની જરૂર પડશે. શરીરની માંગ બાળપણ અને કિશોરવસ્થા દરમ્યાન કેલ્સીયમની જરૂરીયાત વધારે હોય છે, જ્યારે હાડપિંજર ઝડપથી મોટુ થાય છે અને ગર્ભાવસ્થા અને સ્તનપાન કરાવતી વખતે. રજોનિવૃતિ પછી સ્ત્રીઓ અને વયસ્કર પુરૂષોને વધારે કેલ્સીયમ ખાવાની જરૂર પડે છે. આ કદાચ વિટામીન ડી ની અપર્યાપ્ત માત્રાને લીધે પણ હોય, જે કેલ્સીયમ આતંરડાના શોષણ માટે જરૂરી છે. જેટલા તમે વૃદ્ધ થતા જાવ તેમ તમારૂ શરીર કેલ્સીયમ અને બીજા પોષક તત્વોના શોષણ માટે ઓછુ સમર્થ થતુ જાય છે. વરિષ્ઠ વૃદ્ધોને પણ વધારે પડતી લાંબા સમયથી ચાલતી માંદગીવાળી ચિકિત્સાની સમસ્યાઓ હોય છે અને તેઓ દવા વાપરવા માટે તેમના કેલ્સીયમમાં શોષણને નબળુ પાડે છે.

કેલ્સીયમ લેવાની સિફારીશ
ઉમર મિલિગ્રામ/ દર દિવસે
જન્મથી ૬ મહિના ૨૧૦
૬ મહિનાથી એક વર્ષ ૨૭૦
૧ - ૩ ૫૦૦
૪ - ૮ ૮૦૦
૯ - ૧૩ ૧૩૦૦
૧૪ - ૧૮ ૧૩૦૦
૧૯ - ૩૦ ૧૦૦૦
૩૧ - ૫૦ ૧૨૦૦
૫૧ - ૭૦ ૧૨૦૦
70 or older 1200
૭૦ અને તેનાથી વધારે. ગર્ભાવસ્થા અથવા દુધ આપતા
૧૪ - ૧૮ ૧૩૦૦
૧૯ - ૫૦ ૧૦૦૦

વિટામીન ડી:– વિટામીન ડી કેલ્સીયમના શોષણ અને હાડકાના સ્વાસ્થય માટે મહત્વપુર્ણ ભાગ ભજવે છે. સુર્યના પ્રકાશમાં સંપર્કના માધ્યમથી ચામડીમાં સમન્વય કરે છે. કેટલાક લોકો તેમના કામમાં સમયપત્રકને લીધે સ્વાભાવિક રીતે જોઇએ તેટલુ વિટામીન ડી મેળવી લ્યે છે, જે વરિષ્ઠ લોકો ઘરમાં રહેતા હોય તેમનામાં અભ્યાસે બતાવ્યુ છે કે વિટામીન ડીનુ ઉત્પાદન ઓછુ થતુ જાય છે. આ વ્યક્તિઓની કદાચ જરૂરીયાત છે કે વિટામીન ડી ની પુરવણી તેમના રોજ લેવા માટે વિટામીન ડી ૪૦૦ - ૮૦૦ IU સુનશ્ચિત કરીને લ્યે.

કસરતો:– સ્નાયુઓની જેમ, હાડકા એક જીવિત પેશીજાલ છે, જે મજબુત બનાવવા કસરતને જવાબ આપે છે. પોતાના હાડકા માટે સૌથી સારી કસરત વજન ઉપાડવાની છે, જે તમને ગુરૂત્વાકર્ષણની વિરૂધ કામ કરવા મજબુર કરે છે. ચાલવુ, પદયાત્રા કરવી, દોડવુ, દાદરા ચડવા, વજન ઉપાડવાનુ પ્રશિક્ષણ, ટેનિસ અને નૃત્યુનો પણ આમાં સમાવેશ છે.
ધ્રુમપાન:– ધ્રુમપાન તમારા હાડકા માટે ખરાબ છે અને એજ પ્રમાણે હદય અને ફેફસા માટે પણ. સ્ત્રીઓ જે ધ્રુમપાન કરે છે, તેમનામાં સ્ત્રી અત:સ્ત્રાવ બહુ ઓછા સ્તર ઉપર હોય છે, ધ્રુમપાન નહી કરતા હોય તેમની સરખામણીમાં અને હવે તેઓ પહેલા કરતા વધારે વાર રજોનિવૃતિના કાળમાં જાય છે. ધ્રુમપાન કરવાવાળા લોકો પણ તેમના આહારમાં ઓછા કેલ્સીયમનુ શોષણ કરે છે.
દારૂ:– નિયમિત દારૂ પીવાવાળી જુવાન સ્ત્રીઓ અને પુરૂષોના હાડપિંજરને કદાચ નુકશાન કરે છે. જેઓ વધારે પ્રમાણમાં પીવે છે તેઓના હાડકાને અસ્થિભંગને લીધે વધારે નુકશાન થાય છે, હલકા પોષણને લીધે અને પડી જવાના જોખમને લીધે.
દવાઓ જેને લીધે હાડકાને નુકશાન થાય છે:– glucocorticoids નો લાંબા સમય સુધી ઉપયોગ (દવાઓ જે વિશાળ રોગો માટે સુચવવામાં આવી છે, જેવા કે સંધિવા, દમનો રોગ, Crohnનો રોગ, ચામડીના ચાંદાવાળો રોગ અને બીજા ફેફસા,ગુરદા, પિત્તાશયના રોગો), હાડકાની ઘનતા અને અસ્થિભંગના નુકશાનને આગળ લઈ જાય છે. બીજી જાતની દવાની ઉપચાર પદ્ધતિ હાડકાને નુકશાન કરે છે, જેમાં સમાવેશ છે - લાંબા સમયથી ચાલતી સારવાર કેટલીક આંચકીની વિપરીત દવાઓ જેવી કે phenytoin (Dilantin®) અને ઘેન આપતી દવા, gonadotropin જે endometriosisની સારવાર કરતા hormone સાદૃશ્ય મૂલકને છોડે છે, એલ્યુમિનિયમ જેમાં અમ્લ છે, તેની વધારે પડતી વપરાશ, કેટલાક કર્ક રોગની સારવાર અને વધારે પડતી કંઠગ્રંથીના hormone. તમે પોતાની મેળાયે દવાની માત્રા બંધ કરતા અથવા બદલાવતા નહી.
ચિકિત્સાની રોકથામ :– osteoporosis ની સારવાર અને રોકથામ કરવા માટે ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. osteoporosis ની સારવાર કરવા માટે વ્યાપક કાર્યક્રમની જરૂર છે, જેમાં સમાવેશ છે - બરાબર પોષણ, કસરત અને પડવાથી બચવા માટે સુરક્ષાના મુદ્દાઓ. હાડકાનુ નુકશાન રોકવા, હાડકાની ઘનતા વધારવા અને અસ્થિભંગના જોખમને ઓછુ કરવા તમારો ડૉકટર દવા લખી આપશે.

osteoporosisના દરદીઓને પડતા રોકવા એક વિશેષ ચિંતા છે, કારણકે તે કેડના હાડકાનુ, હાથના કાંડાનુ, કરોડ અને હાડપિંજરના બીજા ભાગોનુ અસ્થિભંગ થવાની શક્યતા વધારે છે. આ મહત્વનુ છે કે osteoporosisવાળા વ્યક્તિઓનુ કોઇપણ શારિરીક પરિવર્તન છે જે તેમનુ સંતુલન અથવા ચાલને પ્રભાવિત થવા વિષે જાણકારી હોય. પડવાનુ કારણ બગડેલી દૃષ્ટિ અને/અથવા સંતુલન, લાંબેથી ચાલતી બિમારી જે માનસિક અથવા શારિરીક કામકાજ કરવાને ઇજા પહોચાડે અને કેટલીક દવાઓ જેવી કે શાંત પાડનાર અને નિરૂત્સાહ બનાવનાર દવા.

હાડકાના ઘનત્વનુ પરિક્ષણ કરી શકાય છે. અસ્થિભંગ થતા પહેલા હાડકાની નીચલી ઘનતા શોધી કાઢો. જો તમને અસ્થિભંગ પહેલાથી થયુ હોય તો osteoporosis નુ નિદાન કરાવવુ. ભવિષ્યમાં અસ્થિભંગ થવાની શક્યતાની અગાહી કરી શકો છો. તમારા હાડકાને થતો હાનીનો દર અને/અથવા સારવારની અસરની દેખભાળ નિર્ધારિત કરો, જો આ પરિક્ષણ એક વર્ષ અથવા તેનાથી વધારાના સમયના ગાળા દરમ્યાન સંચાલિત કર્યુ હોય.

Fall Prevention: Is a special concern for people with osteoporosis as it can increase the likelihood of fracturing a bone in the hip, wrist, spine or any other part of the skeleton. It is important that individuals with osteoporosis be aware of any physical changes that affect their balance or gait. Falls can also be caused by impaired vision and/or balance, chronic diseases that impair mental or physical functioning, and certain medications, such as sedatives and antidepressants.

વધારેલ સ્થિરતા માટે એક લાકડી અથવા ચાલણગાડીનો ઉપયોગ કરો, સંકર્ષણ માટે રબ્બરના તળિયાવાળા પગરખા વાપરો અને વરસાદની રૂતુ દરમ્યાન ચાલવા માટે ભીની પગદંડી જે લપસણી થઈ છે,તેના માટે ઘાસ ઉપર ચાલો, વધારે ચમકાવેલ ફરસી જે વધારે સુવાળી અને જ્યારે ભીની હોય ત્યારે ખતરનાક હોય છે, તેનાથી સાવધાન રહો. જમીન અસ્તવ્યસ્થ નહી કરો. સુનિશ્ચિત કરો કે દાદરા ઉપર સારો પ્રકાશ પડતો હોય અને બંને બાજુ ઉપર હાથ રાખવા કઠેરો હોય, tub, shower અને શૌચાલયની દીવાલની નજીક દાંડા બેસાડેલા હોય, બાથરૂમમાં મુકેલી રબ્બરની ચટાઈ વાપરો, તમારી પથારીને પાસે સારી રીતે ઉજાસ આપનારી તાજી batteries રાખો, એક તાર વીનાનો ફોન ખરીદવાનો વિચાર કરો કે જેને લીધે તમારો ફોન જ્યારે વગડે ત્યારે જવાબ આપવા તમારે દોડવુ ન પડે અથવા જો તમે પડી જાવ તો મદદ માટે ફોન કરી શકો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us