આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

વરિષ્ઠો માટે પોષણ

Print PDF
Fruits Fruits તે છતા, ઘણા બધા નિરોગી ખોરાકો લાંબા જીવનની બાયધરી નથી આપતા, પણ સક્રિય અને તંદુરસ્ત વરિષ્ઠો તેવી રીતે જીવવા માટે વિચિત્ર રીતે સમય વધારે છે, એ જાણીને કે તેમની ઉમરમાં થતા ફેરફારને લીધે તેમની પોષ્ટીક ખોરાકની જરૂરીયાત કેવી રીતે પુરી થાય છે, ખોરાકનો માર્ગદર્શક આલેખ આરોગ્ય અધિકારી ૨ વર્ષ કરતા વધારેની ઉમર બધા માટે તેમના પોષ્ટીક આહાર માટે કેવી રીતે દૃષ્ટીની રજુઆત કરે છે. પણ વરિષ્ઠ લોકોની ચોક્કસ જરૂરીયાતો એક માપ બધામાં બેસસે તેવા ખોરાકના માર્ગદર્શનનો આલેખ સંબોધિત કરતો નથી.

૭૦થી વધારેના આલેખો
સુધારેલા આલેખનુ મૂળ સાંકડુ છે, વરિષ્ઠોમાં ઓછી ઉર્જા લેવાનુ આ સાધારણ રીતે દર્શિત કરે છે. મોટા ભાગના લોકો જેમ બુઢ્ઢા થાય છે, તેમ ઓછી કેલેરી ખાય છે. દરેક દિવસ ૧૨૦૦ થી ૧૬૦૦ કેલેરી એક લાક્ષણિક ઉર્જા લ્યે છે. વરિષ્ઠ ગ્રાહકોએ દરેક કેલેરીનો હિસાબ રાખવો જોઇએ, એ જાણવા કે તેમની જરૂરીયાત પ્રમાણે પોષક તત્વો મળે છે. ૭૦થી વધારાનો આલેખ તેથી "પોષક ગાઠ" દરેક ખોરાકના વર્ગને outline કરે છે, એના સમગ્ર અનાજ અથવા સમૃદ્ધ પાવરોટી અને અનાજ ભાર આપે છે, વિવિધ રંગના ફળો અને શાકભાજી, ઓછી ચરબીવાળો ડેયરીનો ખોરાક અને દુર્બળ માંસ, મરઘી અને કઠોરની શિંગ. મુખ્ય તફાવત ૭૦થી વધારાના આલેખમાં પાણી અને પુરવણીનો સમાવેશ છે.

રેસા
તંદુરસ્ત ખોરાકમાં રેસાના સમગ્ર મહત્વને આલેખમાં પ્રકાશિત કરે છે. આ સલાહ વરિષ્ઠો માટે મહત્વની છે તે પુખ્તને પણ લાગુ પડે છે. રોજના પર્યાપ્ત ખોરાક માટે રેસા કબજીયાતને નિયંત્રિત કરે છે અને રેસા સમૃધ્ધ ખોરાક, અમુક પ્રકારના કર્કરોગ અને હદયના હુમલા આવવાનુ જોખમ ઓછુ કરે છે. ઉંચી જાતના રેસાના ખાસ કામોમાં સમાવેશ છે - આખા અનાજની પાવરોટી અને અનાજ, ફળો, શાકભાજી અને કઠોરની સિંગ.

પાણી
જ્યારે અનાજ ખોરાકનુ લંગર ૭૦થી વધારેના ખોરાકના માર્ગદર્શનનો આલેખ પાણીના મૂળ ઉપર બનેલ છે. પર્યાપ્ત પાણી સાથે ભળી જવુ એ વરિષ્ઠોની લાંબેથી ચાલતી સમસ્યા છે. તરસ લાગવાની ઓછી ઉત્તેજના એ વધતી ઉમર સાથે સામાન્ય છે અને અમુક દવાઓ શરીર માટે પ્રવાહીના સંતુલનને નિયમન કરવાની ક્ષમતા ઉપર અસર કરે છે. નિર્જલીકરણ પણ કબજીયાતના લક્ષણોને બગાડે છે. આ સમસ્યાને લડત આપવા આ વૈકલ્પિક આલેખ વરિષ્ઠોને ઓછામાં ઓછા દિવસમાં આઠ પ્યાલા પીવાની સલાહ આપે છે. તે છતા એક વસ્તુ ધ્યાનમાં રાખો કે કૉફી, ચા અને મધાર્કના પીણા એ સંપુર્ણ પ્રવાહીના લેવાની ગણતરીમાં નથી કારણકે તે મૂત્રવર્ધક (દવા)નુ કામ કરે છે અને તેને લીધે તમે પાણી ગુમાવો છો.

ખોરાકની પુરવણીઓ
બંને કેલ્સિયમ અને વિટામિન ડી નુ શોષણ ઉમરની સાથે ઘટે છે અને તેની ઉલ્ટી અસર હાડકાના આરોગ્ય ઉપર કરે છે અને અસ્થિભંગનુ જોખમ વધારે છે. વિટામિન બી૧૨ની માત્રાને પોષણ કરવાની ક્ષમતા જે સામાન્ય મજ્જાતંતુના કાર્ય માટે જરૂરી છે તે ઉમરની સાથે ઓછી થાય છે અને તે ખોરાકમાં બીજુ મુખ્ય પોષક બનાવે છે. તમારા ખોરાકની ટેવને ધ્યાનમાં રાખીને, તમારે ખોરાકની પુરવણીઓ લેવાની જરૂર નથી, પણ આ એક મુદ્દો છે જે ૭૦ કરતા વધારે વયવાળા ગ્રાહકોએ આરોગ્યની સંભાળ રાખવાવાળાઓની સાથે ચર્ચા કરવી જોઇએ.

મુખ્ય સંદેશ
૭૦થી વધારાના આલેખ નોંધપાત્ર સ્વાસ્થયની સમસ્યાઓ સાથે તે ખાસ ખોરાકની જરૂરીયાતને નક્કી રીતે રચાયેલ નથી અને નહી કે તે સામાજીક-આર્થિક ઘટકોને ઉદેશ કરે જેવા કે - ઓછી આવક અને હલનચલન - જે ઘણા વરિષ્ઠોને તેમની પૌષ્ટીક જરૂરીયાતને મેળવવા માટે આકરી બનાવે છે. પણ બધા વરિષ્ઠોએ સંજોગો અનુલક્ષીને, હજી પણ આલેખનો મુખ્ય સંદેશ સાંભળવો જોઇએ. ૭૦ કરતા વધારે ઉમ્રવાળા લોકોની જરૂરીયાત નિશ્ચિત હોય છે અને તે જરૂરીયાતો સારી રીતે કેવી રીતે મેળવો છો, અને તમારી વધતી જતી ઉમરનો પ્રભાવશાળી રીતે સામનો કરવા કેવી રીતે તૈયાર થાવ છો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us