આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ કૌંટુબિંક સ્વાસ્થય વરિષ્ટોમાં સામાન્ય સમસ્યાઓ

વરિષ્ટોમાં સામાન્ય સમસ્યાઓ

Print PDF
ઉમર સબંધિત પરિસ્થિતીઓ
પેશાબને રોકવાની અસમર્થતા
પેશાબને રોકવાની અસમર્થતા ફક્ત સ્ત્રીઓની સમસ્યા નથી. તે દરેક ઉમરની સ્ત્રીઓ અને પુરૂષોના સમુદાયમાં સામાન્ય છે. સાધારણપણે ઉમર ફક્ત તેનુ એકલુ જ કારણ નથી. તે ઘણા બધા કારણોને લીધે થઈ શકે છે, જેવા કે કબજીયાત, કેટલીક દવાઓ, પેશાબના રસ્તામાં ચેપ, યોનીમાં ચેપ અથવા બળતરા. પેશાબને રોકવાની અસમર્થતા ઘણા બધા સમય સુધી નિમ્નલિખિત કારણો માટે ચાલે છે. વધારે પડતી પ્રવૃતિશીલ અથવા નબળા મુત્રાશયની મોટી થયેલી પુરસ્થગ્રંથી જે અવરોધનુ કારણ બને છે, જેવા કે બહુવિધ શરીરની પેશીઓનુ કઠણ થવાની વિકૃતિ, parkinsonનો રોગ અથવા સંધિવા જે નસોને નુકશાન પહોચાડે છે અને જે મુત્રાશય ઉપર નિયંત્રણ લાવે છે. શરીર પેશાબને મૂત્રશાયમાં ભરી રાખે છે. પેશાબ કરતી વખતે, મૂત્રાશયના સ્નાયુઓ નાના થઈ જાય છે અથવા તંગ થઈ જાય છે. આ મૂત્રાશયમાંથી પેશાબને બહાર ધકેલે છે અને એક નળીમાં જેને મૂત્રમાર્ગ કહે છે, જે પેશાબને શરીરની બહાર લઈ જાય છે. તે જ સમય દરમ્યાન, મૂત્રમાર્ગની આજુબાજુના સ્નાયુઓ આરામ કરે છે અને પેશાબને નીકળવા દયે છે. કરોડની મજ્જાતંતુ નિયંત્રિત કરે છે કે તે કેવી રીતે સ્નાયુઓનુ હલનચલનને કરે છે. જ્યારે પેશાબને રોકવાની અસમર્થતા થાય છે ત્યારે મૂત્રાશયના સ્નાયુઓ નાના થાય છે અથવા મૂત્રમાર્ગની આજુબાજુના સ્નાયુઓ ચેતવણી આપ્યા વીના આરામ કરે છે.

ઘણા લોકો મૂત્રાશયમાં નિયંત્રિત કરવાની સમસ્યાઓ તેમના ડૉકટરથી છુપાવે છે. તમારા ડૉકટર સાથે વાત કરો, કારણકે મોટા ભાગના પેશાબ રોકવાની અસમર્થતા સાથેના કિસ્સાઓને સારવાર કરી અથવા એ નિયંત્રિત કરી શકાય છે. જો સારા ન કરી શકિયે તો. ડૉકટર તમારી શારિરીક રીતે તપાસ કરશે અને તમારો વૈદ્યકીય ઇતિહાસ પુછીને તમારા લક્ષણો વિષે પુછશે અને તમે જો કોઇ બીજી દવા લેતા હોય ,તમને કોઇ મોટી માંદગી અથવા તમારી કોઇ વાર શસ્ત્રક્રિયા કરી હોય તે વિષે પણ પુછશે. ડૉક્ટર તમારા પેશાબ અને લોહીની ચકાસણી કરાવશે અને એક પરિક્ષણ કરાવશે જે તમારૂ મૂત્રાશય સારી રીતે તમે કેવુ ખાલી કરો છો તે બતાવે છે.

ત્યાં પેશાબને રોકવાની અસમર્થતાના જુદાજુદા પ્રકારો છે.
તણાવને લીધે પેશાબને રોકવાની અસમર્થતા
તે થાય છે જ્યારે તમારો પેશાબ કસરત કરતી વખતે નીકળી જાય છે, ઉધરસ ખાવી, છીકવુ, હસવુ, ભારે વસ્તુઓ ઉપાડવી અથવા બીજા કોઇ શરીરના હલનચલન કરતી વખતે જે તમારા મૂત્રાશય ઉપર ભાર લાવે છે. મધ્યમ ઉમરની સ્ત્રીઓમાં આવા જાતની સમસ્યાઓ બહુ સાધારણ છે. કેટલાક કિસ્સાઓમાં તે બાળકના જન્મને સબંધિત છે. આ રજોનિવૃતિના સમયની આસપાસ પણ શરૂ થાય છે.

પેશાબને રોકવાની અસમર્થતાની પ્રેરણા
આ ત્યારે થાય છે જ્યારે લોકો સંડાસમાં સમયમાં જતા પહેલા પેશાબને રોકી શકતા નથી. લોકો જેમને પેશાબને રોકવાની અસમર્થતાની પ્રેરણા થાય છે, પણ ઘણીવાર લોકોમાં એવુ દેખાયુ છે કે તેઓને મધુમેહ, હદયનો હુમલો, Alzheimerનો રોગ, Parkisonનો રોગ અથવા શરીરની વિવિધ પેશીઓનુ કઠણ થવાની વિકૃતી છે. આ પણ કોઇક વાર મૂત્રાશયમાં કર્ક રોગની વ્હેલી નિશાની છે.

પેશાબને રોકવાની અસમર્થતાનુ વધારે પડતુ ફેલાવુ
હંમેશા ભરેલા મૂત્રાશયમાંથી જ્યારે નાની માત્રામાં પેશાબ નિકળે છે, ત્યારે થાય છે. જો પુરસ્થગ્રંથી મૂત્રમાર્ગમાં અડચણ લાવતી હોય તો એક માણસને તેનુ મૂત્રાશય ખાલી કરવામાં તકલીક પડે છે. મધુમેહ અને કરોડરજ્જુની ઈજા પણ કદાચ આવા પ્રકારની પેશાબને રોકવાની અસમર્થતાનુ કારણ હોય.

કાર્યાત્મક પેશાબને રોકવાની અસમર્થતા
ઘણા વરિષ્ઠ લોકોને પણ થાય છે, જેમને સામાન્ય મૂત્રાશય ઉપર નિયંત્રણ હોય. તે ફક્ત સંડાસમાં જવા માટે મુશ્કેલ સમય છે, કારણકે તેઓને સંધિવા અથવા બીજા વિકારોને લીધે જલ્દીથી હલનચલન કરવા માટે મુશ્કેલ પડે છે. કેવા પ્રકારનો ઉપચાર કરવો તે સમસ્યા ઉપર આધાર રાખે છે, તે કેટલો ગંભીર છે અને તમારી જીવનશૈલીમાં તે સારી રીતે કેવી રીતે બરોબર બેસે છે.

મૂત્રાશય ઉપર નિયંત્રણ માટે પ્રશિક્ષણ
તમારા ડૉકટરને કદાચ કલ્પના છે કે તમારા મૂત્રાશય ઉપર નિયંત્રણ લાવવા માટે પ્રશિક્ષણને માધ્યમમાં લાવવા પ્રયત્ન કરવો. મૂત્રાશય માટે પ્રશિક્ષણ લીધા પછી તમારૂ મૂત્રાશયમાં કેવી રીતે પેશાબ ભરાય છે અને ખાલી થાય છે, તે તમે બદલી શકો છો. આ કરવા માટે ઘણા બધા રસ્તાઓ છે.

પેડુના સ્નાયુઓની કસરતો
(Kegel ની કસરત તરીકે પણ ઓળખાય છે.) સ્નાયુઓથી કામ કરો, જેનો તમારા પેશાબને રોકવા માટે ઉપયોગ કરો છો. આ સ્નાયુઓ મજબુત કરવાથી તમારા પેશાબને મૂત્રાશયમાં વધારે વાર રાખવા મદદ કરે છે. આ કસરતો કરવી બહુ સરળ છે. તે તણાવને ઓછો કરે છે અથવા છુટકારો અપાવે છે અને પેશાબને રોકવાની અસમર્થતાને પ્રેરિત કરે છે.

જીવની પ્રતિક્રિયા
તમારા શરીરમાંથી આવતા સંકેતો તરફ વધારે જાગરૂત થવા મદદ કરે છે. આ તમારા મૂત્રાશયને મૂત્રામાર્ગના સ્નાયુઓને નિયંત્રિત કરવા મદદ કરે છે. જીવની પ્રતિક્રિયાની મદદથી તમે પેડુના સ્નાયુઓની કસરત શીખવા માટે મદદ કરે છે.

સમયની હાનિ થવી અને મૂત્રાશયનુ પ્રશિક્ષણ
ઉપરાંતમાં, તમારા મૂત્રાશય ઉપર નિયંત્રણ લાવવા મદદ કરે છે. સમયની હાનિ દરમ્યાન, તમારા પેશાબ કરવાનો નકશો તૈયાર રાખશો અને તેનુ નિકળી જવુ તે દાખલાને નિર્દેશિત કરશે. એક વાર તમે આ શીખી જશો, પછી તમે પેશાબ નીકળી જાય તે પહેલા મૂત્રાશયને ખાલી કરી નાખશો. જ્યારે જીવની પ્રતિક્રિયા અને પેડુના સ્નાયુઓની કસરત ભેગી થઈને આ પદ્ધતી તમને કદાચ પ્રેરણા અને વધારે પડતો પેશાબને રોકવાની અસમર્થતા માટે મદદ કરશે.

મૂત્રાશય ઉપર નિયંત્રણનુ શિક્ષણ સિવાય ત્યા બીજા પેશાબને રોકવાની અસમર્થતાનુ સંચાલન કરવામાં મદદ કરવા માટે ઘણા બધા રસ્તાઓ છે.
એક ડૉકટર પેશાબ રોકવાની અસમર્થતાની સારવાર કરવા ઘણી દવાઓ લખી આપે છે. કેટલીક દવા ન જોઇતા મૂત્રાશયને નાનુ થતા રોકવા માટે છે. કેટલાક સ્નાયુઓ આરામ કરે છે, જેને લીધે પેશાબ કરતી વખતે મૂત્રાશયમાં સંપૂર્ણપણે ભરેલો પેશાબ ખાલી કરવા માટે મદદ કરે છે. બીજા મૂત્રાશયના સ્નાયુઓને કસે છે અને મૂત્રમાર્ગમાંથી ઓછો પેશાબ ચુવે છે. આ દવાઓ કોઇક વાર આડ અસરનુ કારણ બને જેવુ કે કોરૂ મોઢુ, આંખોની સમસ્યાઓ અથવા પેશાબનુ ભેગુ થવુ. યોનીનો સ્ત્રી અંત:સ્ત્રાવ કદાચ રજોનિવૃતી પછી મદદરૂપ થશે. ફાયદા અને લાંબા સમય સુધી વાપરવાં માટે આ દવાઓની આડ અસર વિષે તમારા ડૉકટરની સાથે વાત કરો.

એક ડૉકટર આ ક્ષેત્રના મૂત્રામાર્ગની આસપાસ એક ઇંજેક્શનનુ પ્રત્યારોપણ કરીને સ્થાપિત કરે છે. આ પ્રત્યારોપણ મોટા ભાગમાં ઉમેરો કરે છે. પેશાબને રોકવાની અસમર્થતાના તણાવને ઓછો કરવા મૂત્રમાર્ગ બંધ કરવો મદદરૂપ છે. એક સમય પછી ઇંજેક્શન કદાચ ફરીથી આપવા પડશે કારણકે ધીમેધીમે તમારૂ શરીર આ પદાર્થોથી મુક્ત થઈ જાય છે.

કદાચ પેશાબને રોકવાની અસમર્થતાને સુધારવા અથવા મટાડવા કોઇક વાર શસ્ત્રક્રિયા કરવી પડે છે, જો આ સમસ્યા મૂત્રાશયની સ્થિતી બદલાવીને થઈ હોય અથવા મોટી થયેલી પુરસ્થગ્રંથીને લીધે થઈ હોય. સાધારણ શસ્ત્રક્રિયા આ પેશાબને રોકવાની અસમર્થતાના તણાવને લીધે હોય, જે મૂત્રાશયને ઉપર સુધી ખેંચે છે અને પછી મેળવે છે. જ્યારે પેશાબને રોકવાની અસમર્થતાનો તણાવ ગંભીર હોય,એક શસ્ત્રવૈદ્ય વિશાળ ઝોળી કદાચ વાપરે છે. આ મૂત્રાશયને પકડી રાખે છે અને મૂત્રમાર્ગને સાકડો કરીને ચૂવાનુ રોકે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us