આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ કૌંટુબિંક સ્વાસ્થય વધતી ઉમર પર કાબુ રાખવા માટેની સલાહ

વધતી ઉમર પર કાબુ રાખવા માટેની સલાહ

Print PDF
માતાપિતા બનવા માટે આ કેટલીક સલાહ કદાચ કામ સહેલુ બનાવે છે!
 1. તમારા બાળકને પ્રશ્નો પુછવા માટે આઝાદી આપો અને કોઇકવાર તમારી સાથે સહેમત ન થવા માટે મંજુરી આપો.
 2. વખાણ કરવા, જો બરોબર રીતે કરે તો તમારૂ બાળક સારો વ્યવહાર કરવાથી કીર્તી વધશે(તમારા બાળકને બગાડશે નહી, કામની પ્રશંસા કરો, બાળકની નહી.)
 3. આજ્ઞાપાલને કામને સારી રીતે બેસાડવુ જોઇએ, વધારે ન થવુ જોઇએ.
 4. બાળકો તમારૂ કહેવાથી શીખતા નથી પણ તમે શું કરો છો તે જોઇને વધારે શીખે છે.
 5. જ્યારે જરૂર પડે ત્યારે પ્યાર અને સ્નેહ પ્રદર્શિત કરો. સારા આચરણ માટે ભુગતાનના રૂપમાં પ્રેમનો ઉપયોગ ન કરવો.
 6. તમારા બાળક તરફ વધારે પડતા સુરક્ષિત ન રહો, આપણે બધા ભુલો કરીને શીખીયે છીએ.
 7. બાળક તમને પરેશાન નહી કરે, પણ તમારુ દૃષ્ટિકોણ તેને પરેશાન કરે છે.
તમારા બાળકને "પોતાનુ" સૌથી સારૂ આપવાનુ કહો, નહી કે કરવા માટે "રહો" સર્વોત્તમની અપેક્ષા.

તમે કોઇને જાણતા હોય તેમનામાં નિમ્નલિખિત લક્ષણો ત્યા હાજર છે કે તેની ચકાસણી કરો
 • સુવામાં તકલીફ.
 • ભુખ નહી લાગવી/અનિયમિત સમયે ખોરાક ખાવો. કોઇ કામ નહી કરવુ.
 • હાજર નહી રહેવુ/ વ્યક્તિગત સ્વચ્છતા જાળવી રાખવી.
 • કુંટુંબના સભ્યો સાથે અને બીજા સાથે સારા સબંધ નહી રાખવા.
 • બીજા તરફ હાનિકારક અથવા અપમાનજનક, આક્રમક, આત્મહત્યા અથવા મનુષવધ વર્તણુક બતાવવી.
 • સમાજને વિચિત્ર/જેનો સ્વીકાર ન થઈ શકે તેવી વર્તણુક, જેવી કે સાર્વજનિક જગ્યામાં કપડા કાઢવા, કચરો ભેગો કરવો અથવા ઘરેથી ભાગી જવુ.
 • એક વ્યક્તિ જેને વારંવાર આચકી આવે (દિવસમાં સતત ત્રણથી વધારે વાર).
 • બાળકના જન્મ પછી અશાંત વર્તણુક.
 • દારૂ પીધા પછી એક વ્યક્તિની અસામાન્ય વર્તણુક.
તેને/તેણીને માનસિક સમસ્યા હોય. તેને એક માનસિક સ્વાસ્થયના વ્યવસાય કરનાર પાસે લઈ જાવ

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us