આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

સમલૈંગિક અથવા સમતલ.

Print PDF
સમલૈંગિક અથવા સમતલ - તમે ખરોખર બદલી શકશો ?
સમલૈંગિક સમલૈંગિક ૨૦ વર્ષની ઉમરે આશીષને ખબર ન હતી કે તે કેવી રીતે તેની સમસ્યાનો સામનો કરશે. તે છતા તેના લગ્ન થોડા કલાકો પછી થવાના હતા, તેણે તેની પહેલી રાત તેના સૌથી સારા મિત્ર સાથે પલંગમાં પ્રેમ કરીને વીતાવી હતી, આશીષે પોતાને સમેટી લીધો અને લગ્ન સમારંભ સંપુર્ણપણે પુરો કર્યો. સમલૈંગિક અથવા સમતલ તે ૨૫ વર્ષો ફક્ત સ્ત્રીઓ સાથે સુતો. તે બે છોકરાનો પિતા બન્યો અને છેવટે તેની પત્નીને બીજા સ્ત્રી માટે છોડી દીધી. જ્યારે આ પ્રણયકિસ્સો પુરો થયો, હવે ૪૮ વર્ષનો, છેવટે તેણે તેના કુંટુંબને અને મિત્રોને કહ્યુ કે તે સમલૈંગિક છે. "મારે અસાધ્ય રીતે સમલિંગકામી નહોતુ થવુ", આશીષ હવે ખુલ્લી રીતે માન્ય કરે છે " કે તે હવે ખાતરી કરે છે કે તે હવે ન હતો." પણ જ્યારે તેના છેલ્લી સ્ત્રી સાથે સબંધો તુટ્યા ત્યારે તેને જાણ થઈ કે હવે તેને બીજી કોઇ પણ સ્ત્રી સાથે સબંધ રાખવાની ઇચ્છા ન હતી. તેને તે પણ સમજાણુ કે તે હવે તેની આખી જીંદગી એકલો નહી શકે. "તેણે અનુભવ્યુ" તે કહે છે" કે તેણે એક જગ્યા ઉપર બેસીને તેની લૈંગિકતા સાથે સોદો કરવો પડશે."

અનુસ્થાપન અને વર્તણુક વચ્ચે ફરક.
આશીષની જીંદગીમાં પરિવર્તન છે જે લૈંગિક અનુસ્થાપનની પસંદગીની નીચે બતાવશે કે તેના માનસિક વલણના વિષય ઉપર જે એક સ્વાસ્થયનુ સંભાળ રાખનારા માટે અને ધાર્મિક વચ્ચેનો તામસી વિવાદ છે. લૈંગિક અનુસ્થાપન સ્પષ્ટીકૃત રીતે "એક ભાવાત્મક, રોમાંટીક, લૈંગિક અથવા લાગણી પ્રધાન આકર્ષણ એક વ્યક્તિ તરફ જે એક વિશેષ લિંગ બાબત છે." પણ લૈંગિક અનુસ્થાપન, લૈંગિક વર્તણુક કરતા જુદુ છે. લૈંગિક અનુસ્થાપન ફક્ત એક કુદરતી આકર્ષણ છે, પણ એનો અર્થ એ નહી કે લૈંગિક અનુસ્થાપન તેઓની વર્તણુક છે. બીજા શબ્દોમાં, એ સંભવિત છે કે અભિનવ કર્યા વીના એક જ લિંગ તરફ આકર્ષણ થાય.

અમેરીકન સાયકોલોજીકલ એસોસીએસનના પ્રમાણે કેટલા લોકોને વિશેષ રીતે લૈંગિક અનુસ્થાપન થયુ છે તે સારી રીતે સમજાયુ નથી. તેમ છતા, ઘણા વિજ્ઞાનીકોનુ માનવુ છે કે ઘણા લોકો લૈંગિક અનુસ્થાપન જે બહુ વહેલી ઉમરમાં થાય છે જે એક બીજાની વચ્ચેના ઘટકોનો જટિલ ભાગ છે.

સમલૈંગિકતા - તેનો ઉપચાર થઈ શકે ?
સમલૈંગિકતા એક માનસિક વિકાર છે ?
તેને ઉપચારની જરૂર છે? ત્યા ઘણા બધા ધાર્મિક નેતાઓના જુથ છે અને સાથોસાથ માનસિક સ્વાસ્થયના વ્યવસાઈકો છે જેઓ એમ માને છે કે Repatative Therapy જેને Conversion Therapy પણ કહેવાય છે તે એક વ્યક્તિની લૈંગિક પસંદગી એક સમલૈંગિકામીથી વિષયલિંગકામી થઈ શકે છે. અને એક ૫૦૦ માનસિક સ્વાસ્થયના વ્યવસાઈકોનુ જુથ, શિક્ષકો અને સાર્વજનિક અધિકારીઓ - the National Association for Research and Therapy of Homosexuality (NARTH) ભારપુર્વક જાહેર કરે છે કે સમજાતીય લિંગી કામુકતારતિઓની સારવાર તેમને "જોઈતા નથી" કહીને થઈ શકે છે એક સમલિંગકામીની (વ્યક્તિની) લાગણીને લઈને. ઘણાઓનો દાવો છે કે માનસિક સ્વાસ્થયના વ્યવસાયી પુરૂષો અને સ્ત્રીઓની સારવાર કરવી છોડી દીધી છે, જેઓ એક સરખા લિંગના છે અને તેમના આકર્ષણથી સુખી નથી. તેની માન્યતા છે કે તે લોકો જે આ ઉપચારપદ્ધતીમાં આવ્યા છે તેમને કહેવામાં આવ્યુ છે કે તેમનુ દુખ, સમાજના માણસનો ત્રાસ છે, તેમની સમજાતિય લિંગ કામુકતારતિ નહી.

એક અભ્યાસમાં કહ્યુ છે કે વ્યાપક મનોચિકિત્સા સમલૈંગિકોને મદદ કરશે અને તેમને સમજાય છે કે તેઓને સમલૈંગિક ભાવનાઓ કેમ છે, તેમના માતાપિતા સાથેના સંબંધ સમજે છે અને તેમની માન્યતા જે વિષયલિંગીના સંબંધમાં આવતો ડર છે તેની બહાર આવે છે. તે પુરૂષોની વચ્ચે નિકટતા લાવવામાં પ્રોત્સાહીત કરવામાં માને છે જેમને લૈંગિકોનો આધાર ન હોય જેવા કે એક રમતગમતનુ સગંઠન અથવા પુરૂષોનો સંધ હોય, જેનાથી સમતલ પુરૂષો સાથે સંબંધ વિકસિત કરી શકે.

વર્તણુક અથવા અનુસ્થાપન -ક્યુ બદલવાની જરૂર છે?
એક વ્યવહારીક દૃષ્ટીએ સમલૈંગિક રહેવા કરતા એક સમતલ રહેવુ બહુ સહેલુ છે. અને ઘણા સમલૈંગિકોની ઇચ્છા હતી કે તેઓ સમતલ હોય અને સમયમાંથી પસાર થાય. તે છતા આ પુરૂષો અને સ્ત્રીઓ કદાચ તેમનુ વર્તણુક બદલવા કોશિશ કરે, કદાચ તેઓ સાચી રીતે તેમનુ લૈંગિક અનુસ્થાપન કોઇ વાર નહી બદલી શકશે. તેમ હોવા છતા એક સમલિંગકામી વ્યક્તિ તેનુ સમલિંગકામી વર્તન કદાચ છોડી દેશે, ત્યા કોઇ વૈજ્ઞાનિક પ્રકાશિત પુરાવો નથી જે Repatative Therapy ની આવડતને ટેકો આપશે જે લૈંગિક અનુસ્થાપનને સારવાર કરવાને બદલે. જો સમલિંગકામી (વ્યક્તિ) તેની પત્ની અને બાળકો સાથે આનંદથી જીવી શકે અને તેમની સમલિંગકામુકતાની વચ્ચે વિરોધની જાણ ન થાય, તો એક કદાચ તેને દાબ સમજશે, એક વિષયલિંગકામીની દુનિયામાં તેને એ એક સ્વસ્થ અનુકૂલન પણ કહી શકે.

એક સ્વતની ઇનામદારી.
મોહિત આ બિંદુમાં એક કિસ્સો છે. તેને ભારતમાં કેટલાક અંશે ધાર્મિક અને રૂઢીચુસ્ત કુંટુંબમાં મોટો કરવામાં આવ્યો છે. જ્યારે તે પરણ્યો ત્યારે તે કુમારત્વ અવસ્થામાં હતો ત્યારે કોઇ દિવસ વિજાતીય સ્ત્રીની મુલાકાત વખતે ઉત્તેજીત ન થતો. તે છતા તે ૧૪ વર્ષનો હતો ત્યારે પરણ્યો અને તેને એક બાળક હતુ પણ તેને પોતાની પત્નીની સાથે નિકટતા નહી જણાઇ. મોહિતને આ પરિસ્થિતીમાંથી બહાર આવતા ૭ વર્ષ લાગ્યા, જ્યારે તેણે એક સમલૈંગિક સ્ત્રીએ આપેલ વ્યાખ્યાનમાં ભાગ લીધો. કાઇક તેને સમજાયુ - હમણા પણ પહેલા નહી. શરૂઆતમાં તેણે સ્વીકારવામાં આનાકાની કરી, તેને પોતાને પણ, કે તે કદાચ સમલૈંગિક હશે. તેને વિશ્વાસ અપાવ્યો કે તે સમલૈંગિક છે એટલે માનસિક રીતે બીમાર છે.

આશિષની જેમ નહી, તેને ખબર હતી, મોહિતે તેની વાતને દબાવી કે તેને પુરૂષો તરફ આકર્ષણ થાય છે. તેણે કહ્યુ કે તેને તેનુ સમલિંગકામી અનુસ્થાપન હોવાની ખબર ન હતી. તેને ફક્ત એ ખબર હતી કે તે બરોબર નથી. મોહિતને ત્યારે છેવટે ખબર પડી કે તે પોતાનુ સમલિંગકામી અનુસ્થાપન હોવાનુ ઓળખી ગયો છે? " મને સમજાયુ કે હું કોણ છુ, તે કબુલ કરવુ જરૂરી છે. તે કહે છે અને તે બીજી જીંદગીમાં રહેવા સુખી ન હતો." આજે મોહિત કહે છે કે તે તેના જીવનમાં આનંદ અને નિયમિતતા મેળવીને પોતાની સાથે આરામમાં છે.

છવટે સુખ.
આશિષ અને મોહિત બંને આખરે પોતાના સમલૈંગિકતાની સાથે આરામમાં છે અને તેઓ માને છે કે લૈંગિક હોવાની પસંદગી કોઇ દિવસ બદલી ન શકાય. તે બંનેનુ કહેવુ છે કે તેઓ જીવન જીવી રહ્યા છે અને તે બિલ્કુલ સામાન્ય છે. હુ ફિલ્મો જોવા જઊ છુ, ભાડુ ભરૂ છુ અને મારા સાથીદારને પ્રેમ કરૂ છુ. વિષયલિંગકામી લોકોની જેમ આશિષ જોર આપે છે. મોહિત માટે આ બધુ એક વાક્યમાં ખલાસ થાય છે. "મારી પાસે જીવનશૈલી નથી", તે કહે છે "મારી પાસે જીવન છે".

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us