આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ મુત્રપિંડ મૂત્રપિંડ સહાયતા જુથની સભાના હેવાલો

મૂત્રપિંડ સહાયતા જુથની સભાના હેવાલો

Print PDF
આરોગ્ય મૂત્રપિંડ સહાયતા જુથની બીજી સભાના હેવાલો.
Aarogya 2nd Meeting Report of kidney Support Group આરોગ્ય મૂત્રપિંડ સહાયતા જુથની બીજી સભાના હેવાલો.
Aarogya.comની મૂત્રપિંડ સહાયતા જુથની બીજી માસિક સભા ૦૬.૦૮.૨૦૦૦ એ ૧૦૧, શાંગ્રીલા ગાર્ડનસ, બંડ ગાર્ડન, પુણેમાં આયોજીત કરવામાં આવી હતી, ૧૮ દરદીઓ, તેમના સગાસબંધીઓ, સ્વંયસેવકો, લોહીને શુદ્ધ કરવાની પ્રક્રિયાના તંત્રજ્ઞો અને ડૉકટરોએ આ સભામાં હાજીરી આપી.

શરૂઆતમાં પહેલી સભાની કારવાહીનો હેવાલ વાચવામાં આવ્યો. પછી ડૉ.સદ્રે ટુંકમાં ડૉ.અભય સદ્રે અને ડૉ.એમ્બીક્યુઅસને ચિન્હો અને મૂત્રપિંડના રોગના લક્ષણો વિશે જાણકારી આપી. તેણે દરદીઓને અને સગાસંબંધીઓને દરદીની ખાસ દેખભાળ કેવી રીતે રાખવી તેનુ માર્ગદર્શન આપ્યુ. તેણે જોર આપીને એક સામાન્ય જીવન અને મૂત્રપિંડની નિષ્ફળતા વિષે જાગરૂકતાના ફેલાવાને મહત્વ આપ્યુ.

ડૉ.અંબીકે પણ દરદીઓ અને ડૉકટરો દ્વારા સમાનરૂપમાં સમસ્યાઓનો સામનો કરવા વિષે જાણકારી આપી. તેમણે મધુમેહના દરદીઓમાં મૂત્રપિંડનો રોગ જલ્દી શોધી કાઢવા નજીકના ભવિષ્યમાં બંને ડૉકટરોએ સ્વાગત કર્યુ.

સહાયતા જુથમાં સૌથી વેહેલા આવનારાઓ શ્રી.ગાયકવાડ અને શ્રી.વાસવાનીએ શંકા અને સમસ્યાઓના સંબંધમાં છૂટથી વાતો કરી.

બીજા દરદીઓએ માર્ગદર્શન અને આધાર આપ્યો અને તેમના ભુતકાળના અનુભવો વિષે વાતો કરી. શ્રી.રાજુ, એક લોહીને શુદ્ધ કરવાની પ્રક્રિયાના તંત્રજ્ઞ જહાંગીર ઇસ્પિતાલમાં લોહીને શુદ્ધ કરવાની પ્રક્રિયાના દરદીઓ અને તેમના તંત્રજ્ઞોની વચમાં નજીકના સબંધ વિકસિત થાય તે વર્ણવ્યુ. તેણે એ પણ સલાહ આપી કે દરેકે પોતાની નિર્ધારીત આહારના સબંધમાં વ્યવસ્થાઓનુ પાલન કરે. શ્રી.પેંડસે, બીજા લોહીને શુદ્ધ કરવાની પ્રક્રિયાના તંત્રજ્ઞે પણ તેમનુ યોગદાન આપ્યુ. આ સભાએ સર્વસમંતિથી બે પ્રસ્તાવો મંજુર કર્યા.
  • એક સમિતી બનાવવી અને તેની નોંધણી કરાવવી.
  • મૂત્રપિંડના રોગ બાબત જ્ઞાન ફેલાવવા માટે જાગરૂકતા શિબિર આયોજીત કરી.
મૂત્રપિંડના રોગ બાબત જ્ઞાન ફેલાવવા માટે આ સભામાં શ્રી.તુષાર સંપત, સંચાલક, આરોગ્ય.કૉમ, શ્રી.મિલિંદ ચિતલે, ડૉ.શિલ્પા લીમયે અને યશોદા વાકનકર આરોગ્ય.કૉમના જુથ તરફથી હાજરી આપી. આ સભામાં Cadila and Zydus company ના પ્રતિનિધી અને સ્વયંસેવકો શ્રી.અમિત બહિરટ, શ્રી.પેંડસે, શ્રી.રાજુ, શ્રી.સુહાસ મુલ્હેરકર અને નિતિન શાહે પણ હાજરી આપી.

આરોગ્યની પહેલી સભા મૂત્રપિંડના સહાયક સભાના હેવાલ.
તમને મદદ કરવા તમે પોતે.
જ્યારે જ્યારે કોઇ પણ સમસ્યાનો સામનો કરવો પડે, તમને ફોન કરીને મદદ ન મળીને અથવા મિત્રને અથવા કુંટુંબને મળીને ? જ્યારે તમારે સકંટનો સામનો કરવો પડે ત્યારે મદદ મળે, દેખભાળ કરે તો સરળ નથી ? તમારી સંપુર્ણ તાકાત નીકળી નથી જાતી જ્યારે તમને ખબર પડે કે તમે એકલા છો ? આ ઘણા ઓછા મુદ્દાઓ છે, જે અમે આરોગ્ય ઉપર મનમાં રાખ્યા છે, જ્યારે અમે સહાયક જુથો ચાલુ કર્યા. દરદીઓના દૃષ્ટીકોણ, કુંટુંબોની કસોટી અને ડૉકટરોની પહોચ, આ બધી વસ્તુઓ માટે કરી શકાતુ હતુ અને છેવટે સકારાત્મક લક્ષ ઉપર પહોચવા માટે કામ કર્યુ. રવીવાર, ૨જી જુલાઈ, ૨૦૦૦ આરોગ્ય.કૉમ એ મૂત્રપિંડના સહાયક જુથની પહેલી સભા આયોજીત કરી.

૪૦ લોકો જહાંગીરના સભાગ્રહમાં તેમના લાંબેથી ચાલતી મૂત્રપિંડની નિષ્ફળતાના અનુભવોની લેવડદેવડ કરવા ભેગા થયા. આમાંથી ૧૮ દરદીઓ હતા અને બાકીના સગા હતા. ૫૦ વર્ષનો સીતારામ સરોડે એક ખેડુત તેની પત્ની દ્વારકા સાથે ઠેઠ શિરૂરથી આવ્યો હતો. કિશોર ખુલ્લમ ૨૭ વર્ષનો જેને મૂત્રપિંડના પ્રત્યારોપણની જરૂર છે, તેણે સભામાં હાજરી આપવા માટે કોશિશ કરી એ જાણવા માટે કે તેને કેવી રીતે મદદ મળી શકશે.

મહારાણી ઈરાની, ત્રણ બાળકોની માતાને પણ પ્રત્યારોપણ વિશે જાણકારી જોતી હતી. આ સભામાં ડૉ.અશ્વિન દીક્ષિતે દરેકના વૈદ્યકીય પ્રશ્નો ઉપર જવાબ આપ્યા જ્યારે સુહાસ મલ્હેકરે જેણે પ્રત્યારોપણ કરાવ્યુ હતુ તેણે બધાય સાથે તેના અનુભવોની લેવડદેવડ કરી. એસ.કે.ગુપ્તા, વિદયાધર ફાટક, નિતિન શાહ અને પ્રશાંત બોન્ડે મૂત્રપિંડની નિષ્ફળતા ઉપર કેવી રીતે સામનો કરવો તે છટાદાર રીતે માંડી શકે છે. દરદીઓ જીવંત હતા અને ઉત્સાહથી પ્રેરીત થાય છે. તેઓ અસહાય, અસમર્થ દરદીઓના રૂપમાં વ્યવહાર કરવા નથી માંગતા અને તેઓ પોતાની મેળે આવતા હતા કારણકે બીજા દરદીઓ તેમને પીઠબળ આપતા હતા. તે અમારૂ લક્ષ હતુ. આરોગ્યને આવા લોકોને સાથે લાવવા હતા અને ઉભા થઈને પોતાના અભિપ્રાયને અવાજ આપવા માંગતા હતા. અમારે ઉભા થઈને મોટેથી બુમો પાડવી ન હતી. પરિણામ, એક મૂત્રપિંડના દરદીને હસતો જોવો અને બીજા દરદીઓના પ્રશ્નોને જવાબ આપીને, ડૉકટરો સાવચેત નહી અને ચાતુરાઈપુર્વક બરોબર રહી અને જેને તેમણે ખોયો છે તેના વિષે કુંટુંબ સાથે તેમના અનુભવોની લેવડદેવડ કરી આ બધી વાતો આવી સભાઓમાં જોવા મળે છે. આ બધુ મદદ કરી શકે છે.

જો તમારે મૂત્રપિંડનુ પ્રત્યારોપણ કરાવવુ હોય અને જાણ્યા વીના કે બીજાએ આવી શસ્ત્રક્રિયા કરાવી હોય અને તે તેને ઓળખતો હોય અથવા કોઇ બીજાને મળ્યો હોય તેનો બીજો અભિપ્રાય લેવા માટે કદાચ પહેલા હાથની જાણકારી તમારી અગ્ની પરિક્ષા લેતી હોય? તમે એ પણ જાણવા માંગતા નથી કે કેવી રીતે તમારી માનસિક સ્વસ્થતાને જાળવીને બીનજરૂરી દસ્તાવેજના કાગળોની પ્રક્રિયા ઓછી કરીને અને તમારા કુંટુંબના સભ્યોની સાથે વાત કરીને જેઓ માનસિક આઘાતથી જઈ રહ્યા છે ? કોઇકવાર આ વસ્તુઓ ડૉકટર તમને કહેવા યોગ્ય નહી સમજે અથવા તમને કહેવા આવશ્યક નહી સમજે. કોઇકવાર તમે બહુ મોડેથી આ જાણકારી ઉપર ગોથુ ખાવ છો. એટલે એ બહુ જરૂરી છે કે તમે સહાયતા જુથનુ ગંઠન કરો કે જેમાં સભ્યો આત્મવિશ્વાસ અને જાગરૂકતા વધારવા માટે અને મદદ કરવા માટે જાણકારી અને અનુભવોની લેવડદેવડ કરે. સહાયતા જુથનુ કામ પહેલા હાથની જાણકારીનો પ્રબંધ કરે છે, અન્યથા નૈતિક સહારો આપે છે. આની સાથે આરોગ્ય ધાર્મિક સંસ્થાઓ પાસેથી નાણાકીય મદદને પ્રોત્સાહન આપે છે, સારા લોકો અને એક સરખી આમ જનતા જેઓ આવી કઠણ પરિક્ષામાંથી પસાર થયા છે અને તેઓ બીજાને મદદ કરવા માંગે છે.

કારણકે આપણુ સહાયતા જુથ બહુ સફળ થયુ હતુ એટલે સભ્યોએ સર્વસંમતિથી નક્કી કર્યુ કે આવી સભા દર મહીનાના પહેલા રવીવારે જહાંગીર ઇસ્પિતાલ અને વૈદ્યકીય કેન્દ્રમાં આયોજીત કરવામાં આવશે. પછીની સભા વખતે સહાયતા જુથના સભ્યો એક સમિતી પસંદ કરશે જેમાં ડૉકટરો અને સામાજીક કાર્યકર્તાઓ હશે. આ સમિતી પછી ધનના હિતાધિકારીને નક્કી કરશે, જે તેમના પ્રયાસોથી ધન ઉભુ કરવા માટે પ્રોત્સાહિત કરશે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us