આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ કૌંટુબિંક સ્વાસ્થય હોમિયોપથી અને કાકડાનો સોજો.

હોમિયોપથી અને કાકડાનો સોજો.

Print PDF
કાકડાનો સોજો તે બીજુ કાઈ નથી પણ કાકડાની બળતરા છે. જે પિંડની સબંધિત રચના છે, જે શ્વાસના ચેપને રોકાવા માટેની પહેલી સરક્ષણની રેખા છે.

તે તીક્ષ્ણ અથવા હંમેશા ચાલતી રહે છે - વારંવાર તીવ્ર કાકડાનો સોજો.
Acute Tonsillitis
Chronic Tonsillitis
તીવ્ર કાકડનો સોજો ૧૫ વર્ષ સુધીના બાળકોમાં સાધારણ રીતે જોવામાં આવે છે, અને સામાન્ય કારણવાચક જીવતંત્ર streptococci છે.

કારણો.
 1. સામાન્ય શરીર રક્ષાતંત્રની ઘટ - કાકડાને ઝેરને લીધે ચેપ લાગે છે જેની સામે બાળક હજી સુધી પ્રતિક્રિયા વિકસિત કરી શક્યુ નથી.
 2. શ્વાસ લેવાના ઉપરના રસ્તામાં ચેપ.
 3. થંડુ પીણુ, થંડો ખોરાક, ખાસ કરીને આઈસ્ક્રીમ.
 4. પ્રદૂષણ.
 5. ભીડથી ભરેલા સ્થાનો અને હલકી હવાને જવાનો મુક્ત રસ્તો.
 6. ચેપ કદાચ બીજી વ્યક્તિઓ તરફથી લાગે જે ચેપી હોય.
નિશાનો અને લક્ષણો.
 1. ગળામાં આળુ અને ત્રાસદાયક સંવેદના (બળતરા).
 2. નબળાઈ અને તાવ માથાના દુખાવાની સાથે.
 3. ગળવામાં તકલિફ અને ખાવા માટે ના પાડવી.
 4. નાકને લગતો ગળામાં દુખાવો.
 5. સોજેલા લાલ કાક્ડા અથવા લોહીથી ભરેલા અને સોજેલા.
 6. અવાજ કદાચ બદલાય.
 7. ગળુ કદાચ સોજી જશે અને દુખશે.
કાકડાની નાની થેલીમાં ગંભીર સોજો - આ સ્થિતી છે જેમાં કાકડા લોહીથી ભરાઈ જાય છે અને લાલની સાથે ઘણા પીળા ડાઘા પડી જાય છે જે બતાવે છે કે તેમાં પસ થઈ ગયુ છે.

ગુચવણો.
 1. Otitis નુ માધ્યમ અથવા કાનમાંથી પરૂ નીકળવુ.
 2. કાકડામાં પરૂ ભરાઈ જવુ અથવા સોજો.
 3. કાકડાનો ઉગ્ર સોજો.
સારવાર.
  ૧)
 1. નરમ, મુલાયમ પૌષ્ટિક આહાર.
 2. ૨)
 3. મીઠુ - ગળામાં બળતરા રોકવા માટે ગરમ પાણીથી કોગળા કરવા.
 4. ૩)
 5. ઘણુ બધુ પ્રવાહી અને ગરમ પીણા પીવો.
 6. ૪)
 7. અત્યંત તીવ્ર કિસ્સાઓમાં પથારીમાં આરામ કરવો.
 8. ૫)
 9. સ્વતએ દવા નહી લેવી.
 10. ૬)
 11. જરૂર પડે તો જીવાણુનાશક અને પીડાહારક દવા લેવી.
 12. ૭)
 13. કાકડાને કાઢવાની અથવા કાકડાની શસ્ત્રક્રિયા કરવાની સલાહ અપાય છે, જ્યારે તેના લક્ષણો બહુ તકલીફ આપે છે અને તે વારંવાર બને છે.
હોમિયોપેથીક પાસુ.
  ૧)
 1. હોમિયોપેથી એક તાર્કિક કાયદાને આધારિત છે અને તેની પ્રયોગાત્મક સ્વીકૃત માહિતી એક દવા જ્યારે તેના લક્ષણો તેની સમાનતાના એક સમયે અપાય છે.
 2. ૨)
 3. હોમિયોપેથીક દવા બરોબર રીતે શરીરની અસમતુલ રોગગ્રસ્ત સ્થિતીમાં અને એકંદર પ્રતિરોધક શક્તિને ઉંચી લાવે છે.
 4. ૩)
 5. તીવ્ર કાકડાના સોજામાં, તીવ્ર દવાઓ તેના ગંભીર લક્ષણો જોઇને અપાય છે.
 6. ૪)
 7. લાંબા સમયથી ચાલતી માંદગીમાં અથવા વારંવાર થતા કિસ્સાઓમાં શારિરીક બંધારણની સારવાર જરૂરી છે, જેવી કે દરદીની માનસિક અને શારિરીક સ્થિતીને ધ્યાનમાં રાખીને શારિરીક બંધારણવાળી દવાઓ તેના વારંવાર થતા હુમલા ઓછા કરશે.
 8. ૫)
 9. જોવામાં આવ્યુ છે કે બાળકો શ્વાસનળીમાં વારંવાર થતા ચેપ પછી પિડાય છે - કાકડાની શસ્ત્રક્રિયા. એટલે શસ્ત્રક્રિયા કરવાની સલાહ અપાય છે જ્યારે કિસ્સાઓ તીવ્ર અથવા જીદ્દી હોય.
 10. ૬)
 11. શારિરીક બંધારણની દવાઓ સ્વાસ્થયનુ સ્તર વધારે છે. એ દાખલો નથી કે જેનુ નાટકિય પરિણામ મેળવે પણ જો તેનુ બેકટેરીયાથી દુષિત કેંદ્રિત હોય પણ કાકડાની શસ્ત્રક્રિયા કર્યા પછી જ્યારે સુધારણા સંતોષજનક ન હોય ત્યારે શારિરીક બંધારણવાળી દવા ઉપયોગી થાય છે.
એટલે એમ સમજાય છે કે હોમિયોપેથીની દવા હાનિકારક નથી, તે ઝડપથી કામ કરે છે અને તિર્વ અને લાંબેથી ચાલતી બીમારીઓમાં ભરોસેદાર સારવારનો રસ્તો છે અન્દ તેની સાથે ઉપર જણાવેલ માત્રા છે.
ડૉ.વિશાલ નાહાર,
-હોમિયોપેથીક સલાહકાર.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us