આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

શિશુની સુરક્ષા

Print PDF
સુરક્ષાના ઉપાયો
  • બાળકને કોઇ વાર નાના ભાઈ/બહેનની પાસે નહી રાખવુ.
  • બાળકો આજુબાજુમાં હોય ત્યારે ધુમ્રપાન નહી કરવુ.
  • હંમેશા તમારા બાળકની સાથે રહો જ્યારે તે ટબમાં બેઠુ હોય, જો તમારા બાળકને તમે મોટા ટબમાં નવડાવતા હોય તો તે લપસી ન જાય તેના માટે નીચે એક ટુવાલ અથવા કપડુ મુકો. નવડાવતી વખતે તમારો એક હાથ બાળકની ગરદન પાસે રાખો.
  • બાળકને ગેસના ઉપકરણોથી દુર રાખો.
  • બાળકની કોમળ ચામડી સીધા સુરજના પ્રકાશની સામે નહી રાખો, ખાસ કરીને બપોરે.
  • બાળકના પારણાથી રમકડા અને ભરેલા ઓશીકા દુર રાખો.
  • તમારા બાળકને કોઇ વાર જોશીલી રીતે હચમચાવો નહી અથવા તેને/તેણીને હવામાં ઉછાળો નહી.
  • તમારા બાળકેને જમીન ઉપર કોઇ અરક્ષિત બારી પાસે નહી રાખો, એક સેકંડ પણ નહી અને જ્યારે બાળક સુતુ હોય ત્યારે પણ.
  • તમારા બચ્ચાને અથવા બાળકને મોટરમાં એકલુ નહી મુકો.
શિશુની ઘરમાં સુરક્ષા
નવા બાળકની સાથે પહેલુ વર્ષ બહુ મુશ્કેલીનો સમય છે. જેમ બાળક મોટુ થાય છે, તેની જીજ્ઞાસા આજુબાજુની વસ્તુઓનુ નિરક્ષણ કરવા તેને પ્રેરિત કરે છે. ઘણી બધી ઘરેલુ વસ્તુઓ બાળક માટે જોખમકારક બની જાય છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us