આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ કૌંટુબિંક સ્વાસ્થય વિકસિત થતુ બાળકની ઉચાઈ અને વજન.

વિકસિત થતુ બાળકની ઉચાઈ અને વજન.

Print PDF
વિકસિત થતુ બાળકની ઉચાઈ અને વજન.
મોટા થતા બાળકની ઉંચાઇ અને વજનની ઢબો. બાળકનુ જન્મ સમયનુ વજન તેના વિકાસનુ પ્રારંભિક બિંદુ છે. જન્મ સમયે ગમે તેટલુ વજન હોય પણ બાળકોના વિકાસનો દર લગભગ બધાયમાં સરખો હોય છે. સમગ્ર વિકાસનો નમુનો બાળકોને બરોબર ખોરાક અને પૂરતી દેખભાળ ઉપર આધારિત છે. તે છતા બિમારી, ભુખમરો, ગંભીર અવગણના અથવા ભાવનાત્મક ગડબડ તેના વજનના ઘટની વૃદ્ધિ કરશે.

તમારા બાળકના વજનની ગણતરીમાં અપેક્ષા.

ગણતરી : બાળકનુ અપેક્ષિત વજન :
જન્મના સમયે વજનની સાથે. જન્મના વજનથી શરૂઆત જન્મ વખતે વજન ૩ કિલો.
ઘટાડો ૪૦ ગ્રામ દરેક દિવસે ૧ - ૫ દિવસ માટે. ૧૦ દિવસે વજન ૩.0 કિલો,
વધારો ૪૦ ગ્રામ દરેક દિવસે ૬ થી ૧૦ દિવસ માટે. ૧૦ દિવસે વજન ૩.૨ કિલો,
વધારો ૩૦ ગ્રામ દરેક દિવસે અથવા ૧૭૦ - ૨૩૦ ગ્રામ દરેક અઠવાડીયે ૧૦ દિવસથી ૩ મહિના સુધી. એક મહિનાનુ વજન ૩.૭ કિલો.
બે મહિને વજન ૪.૬ કિલો,
ત્રણ મહિને વજન ૫.૫ કિલો.

બાળકની ઉંચાઈ અને વજન પણ મહત્વનુ છે.
ઉંચા થવુ તે પણ બાળકના વિકાસના નમુનાનો સમાવેશ છે. વજન વધવુ તે જ ફક્ત બાળકોના વિકાસના માર્ગની આકરણી કરતુ નથી. બાળકો સંપૂર્ણપણે મોટા થવા માટે છે નહી કે ફક્ત જાડા અને જાડા. બાળકનુ વજન તેની ઉંચાઈ કરતા ઝડપથી વધે છે. જન્મ વખતે બાળકનુ ગમે તેટલુ વજન હોય, તે લગભગ ૨ સેન્ટીમીટર (૩/૪ ઈંચ) દર મહિના વધશે અથવા લગભગ ત્રણ મહિનામાં ૫ સેન્ટીમીટર (૨ ઈંચ) વધશે. બાળકનુ સાધારણપણે વજન અને ઊંચાઈ વધવાની ઢબમાં સુસંગત રીતે સંબધ છે.

સામાન્ય વિકાસની ઢબ માટે અપવાદ :
  • પૂર્વ અવધિવાળા બાળકો : તેઓની ધાવવાની શરૂઆત બહુ ધીમેથી થાય છે અને એટલે વિકાસ પણ. તેનુ વજન લાંબા સમય સુધી ઓછા રહેવાની સ્થિતીમાં રહે છે.
  • બાળકો જન્મ થયા પછી તરત જ બિમાર પડે છે અથવા પહેલા અઠવાડીયામાં આ બાળકોનુ વજન વધવામાં ઓછુ પડે છે અથવા ખરેખર કેટલુક ઓછુ પડે છે. સારી દેખભાળ ઝડપથી કદાચ આગળ વધશે "વિકાસને પકડીને" એટલે બાળકનો વ્યક્તિગત વિકાસ સાધારણરીતે સામાન્ય સ્થિતીમાં ઉપર જાય છે.
  • બાળકો જે જન્મથી બાટલીમાં પીવે છે :આ બાળકોનુ શરૂઆતના દિવસોમાં કદાચ વજન ઓછુ થાય છે. થોડા દિવસો માટે કદાચ વજન વધતુ બતાવશે. શરૂઆતથી તેઓનુ વજન કદાચ ઝડપથી વધશે, જે તેમને આપવામાં આવતા ખોરાક ઉપર અધારિત છે. બાળકોના વજનમાં કદાચ એક સરખો વધારો થશે, જ્યારે તેના વધારે જલદ દુધમાં ઘટ્ટ ખોરાકનો ઉમેરો થશે.
ત્યા ધ્યાનમાં આવે તેવી ઉંચાઈના વધારામાં વજનની તુલનમાં ફરક છે. એક બાળક જેનુ વજન પ્રકૃતિના ધારવા કરતા વધારે પ્રાપ્ત કરે છે તેની સરખામણીમાં તે ઉંચાઈ નહી મેળવી શકે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us