આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

બાળકોની ઉંઘ

Print PDF
Article Index
બાળકોની ઉંઘ
તમારા બાળકે ક્યાં સુવુ ?
All Pages
તમે નવા માતાપિતાને પુછશો " તમારૂ બાળક આખી રાત સુવે છે ?" તેનો જવાબ હંમેશા માટે "ના" હશે.

નવા જન્મેલા બાળકો ખરેખર દિવસ અને રાત વચ્ચેનો ફરક જાણતા નથી. તેમના નાનકડા પેટમાં તેઓ ઘણુ ઓછુ ધવરાવેલ દુધ અથવા કૃતિમ રીતે બનાવેલ દુધ રાખી શકે છે, જે તેમને લાંબા સમય સુધી સંતુષ્ટ રાખે છે. તેઓને દરેક વાર થોડા કલાકો પછી ખોરાક જોઇએ છે, પછી ભલે તે દિવસ અથવા રાતનો સમય હોય, નવા માતાપિતા થોડા અઠવાડીયાના પિતૃત્વ પછી ઉંઘનુ અત્યંત મહત્વ શોધી કાઢે છે. ઉંઘ અથવા ઓછી ઉંઘ વિષે નવા માતાપિતા અને બાળકોના તજ્ઞો વચ્ચે ચર્ચા કરવાનો કદાચ એક મહત્વનો વિષય છે. શિશુના ઉંઘની ગુણવત્તા અને માત્રા ઘરના બધાયની તબીયતને અસર કરે છે. સમયના અવધિની દરમ્યાન બાળકની ઉંઘના રૂપમાં ફક્ત ફરક પડે છે. જ્યા સુધી બાળક મોટુ થાય છે અને ઘોડીયામાંથી પથારી ઉપર આવવા માંગે છે, તે/તેણી રડવાને બદલે "આજીજી" કરે છે અથવા સુવા માટે ના પાડે છે.

અસલમાં તે ખરાબ નથી, તે બાળકની ઉમર ઉપર આધારિત છે. ત્યાં ઘણાબધા પ્રશ્નોના જવાબ માતાપિતાએ આપવા પડશે, જેવા કે " તમે તે રડતુ હોય, રાડો પાડતુ હોય, દલીલ કરતુ હોય અને સુવા માટે ના પાડતુ હોય તેવાને તમે કેવી રીતે પથારીમાં મુકી શકશો ?" બાળક્નો પથારીમાં નિયમિત રીતે જવાનો સમય શું હોવો જોઇએ" અને "તેને સુવા માટે કેટલો સમય પુરતો છે?" અથવા આ વાત માટે "તમારા બાળકો તમને ઉઠાડે તો તમારે શું કરવુ જોઇએ?"

કેટલી ઉંઘ પુરતી છે?
ત્યાં કલાકોની કોઇ જાદુઈ સંખ્યા નથી જે નિશ્ચિત જુથના બાળકોને જરૂર પડે. બે વર્ષની અનુ રાત્રે કદાચ ૮.૦૦ થી સવારના ૮.૦૦ સુધી સુવે છે જ્યારે બીજી બાજુ બે વર્ષનો અખીલ રાતના ૧૦.૦૦ થી સવારના ૫.૦૦ સુધી સુવે છે અને બીજા દિવસે તેટલો જ ચકોર રહે છે.

દરેક બાળક અનેરૂ વ્યક્તિ છે જેની સુવાની અને જરૂરીયાતની જુદીજુદી ઢબો છે. ઘણા બાળકોની ઉંઘ તેઓ કેટલા જુવાન છે તેના ઉપર આધારિત છે. અહિયા આશરે કેટલીક સંખ્યા ઉમર ઉપર આધારિત, ઉમર - યોગ્ય ઉંઘ પહેલાની રણનીતીની સાથે આવેલ છે. એક નવુ જન્મેલ બાળક દિવસમાં કદાચ વધુમાં વધુ ૧૬ - ૨૦ કલાક સુવે છે અથવા તેનાથી વધારે. બાળકો જુદાજુદા ત્રણ થી ચાર કલાકના ટપ્પામાં પણ ઉંઘ કાઢે છે. સુસ્તી, REM (ઝડપથી આંખોનુ હલનચલન), ઉંઘ, હળવી ઉંઘ, ગાઢ ઊંઘ અને વધારે ઉંઘ. જેટલા તેઓ મોટા થાય છે તે પ્રમાણે તેમની જાગતા રહેવાની અવધિ વધતી જાય઼ છે.

ઉંઘના ત્રણ થી ચાર નાના તબક્કાઓ કદાચ તમને ગુસ્સો કરાવશે કારણકે તે તમારી ઊંઘની ઢબમાં દખલ પાડે છે, પણ ધીરજ રાખો. જે રીતે તમારૂ બાળક મોટુ થતુ જાય છે અને જીવનના તાલમેલને અનુકળ થાય છે, તે ધીમેધીમે બદલતુ જાય છે. પહેલી વાર તે છતા ખોરાકની જરૂરીયાત તેની ઉંઘની જરૂરીયાતને ઢાકી દેશે. બાળકોના ઘણા ચિકિત્સકો ભલામણ આપે છે કે માતાપિતાએ નવા જન્મેલા બાળકને લાંબા સમય સુધી ધવડાવ્યા સિવાય સુવુ દેવુ ન જોઇએ. એટલે તમારા બાળકને દરેક ત્રણથી ચાર કલાકના ગાળામાં ધવરાવવુ જોઇએ.

મારા બાળકે ક્યા અને કેવી રીતે સુવુ જોઇએ ?
પહેલા થોડા અઠવાડીયા માટે, માતાપિતાએ તેમના સુવાના ઓરડામાં બાળકનુ ઘોડીયુ રાખવુ જોઇએ. બાળકને આ તેની/તેણીની જીંદગીના શરૂઆતના મંચ ઉપર જુદા ઓરડામાં મુકવુ ન જોઇએ. સુરક્ષાના કારણ માટે તમારા બાળકને તે જ ઓરડામાં જ્યાં તમે સુતા હોય ત્યા સુવડાવવા ન દેવુ જોઇએ.

માતાપિતા પાસે દિવસના (એક દિવસના) અને રાત્રના (રાતના) સુવાની જગ્યા જુદીજુદી હોવી જોઇએ. દા.ત. તમારા બાળકને જો દિવસના સમયમાં ટહેલતી વખતે ઝોકુ આવી જાય અને ફક્ત તેને/તેણીને રાત્રે ઘોડીયામાં નાખો, તે/તેણી કદાચ દિવસના અને રાતના ફરકની ટેવ પડી જશે અને બદલતી દૃષ્ટિ જોઇને સંગઠિત મંડળનો ઉપાય મળશે.

મનમાં "ઉંઘવાની સુરક્ષા" ધ્યાનમાં રાખીને બાળકના ઘોડીયામાં કોઇ પણ વસ્તુઓ મુકતા નહી જે તેના શ્વાસોશ્વાસમાં બાધા લાવે. આમાં નરમ રમકડાનો સમાવેશ છે. રસ્સી સાથેના અને કોઇ બીજી વસ્તુઓ જેના ખુણા અને ધાર તીક્ષ્ણ હોય તેવાને દુર રાખવા. તમે નિશ્ચિત કરો કે તમે જે ઘોડીયુ વાપરતા હોય તે આજના સુરક્ષાના સમયમાં પ્રમાણભુત હોય. તંદુરસ્ત બાળકો જેમને તેમની પીઠ ઉપર અથવા બાજુમાં સુવડાવ્યા હોય અને પેટ ઉપર નહી તેઓ સારી રીતે સુવે છે. સુવા માટે પીઠ અથવા બાજુની પરિસ્થિતી બહુ સુરક્ષિત છે. ઘણા અભ્યાસો એવી સુચના આપે છે કે પીઠ ઉપર સુતેલુ બાળક અથવા બાજુમાં સુતેલા બાળકને પેટ ઉપર સુતેલા બાળક કરતા અચાનક મરવાના લક્ષણોના સમુદાય (SIDS) નહી આવે.

મારે શું કરવુ ?
તમારી પ્રક્રિયાથી તેને કહી શકો છો કે રાતનો સમય સુવાનો હોય છે. રાત્રે બાળકને ધવડાવતી વખતે અથવા બાળોતિયુ બદલતી વખતે ઉત્તેજનાથી બચો. દીવાને ઝાખો રાખો અને બાળકની સાથે રમવાની અથવા તેની સાથે વાતો કરવાની ઇચ્છાને અટકાવો.

તમારે સુવાના સમયે માટે નિત્યક્રમ બનાવવાની શરૂઆત કરવી જોઇએ, જેવો કે નવડાવવુ, વાંચવુ, બાળક થોડુ મોટુ થાય ત્યારે તેને ગાવાનુ શિખવવુ જેને લીધે તેને આરામ મળશે. તમારૂ નવુ જન્મેલુ બાળક સંકેતો સમજવા માટે કદાચ હજી સુધી બહુ નાનુ હશે પણ તમે કદાચ સાચા રસ્તા ઉપર જવા માટે તેના સુવાના સમયની કયાવત વ્હેલી શરૂ કરો. તમારૂ બાળક ધાંધલીયુ હોય તો શું ? તમે હંમેશા ઝુલાવીને, પંપાળીને અને તમારૂ/તમારી બાળક જ્યા સુધી શાંત ન થાય ત્યાં સુધી ગાઈ શકો છો. શરૂઆતના બાળકના જીવનના મહિનાઓમાં "બગાડવુ" એ સમસ્યા નથી. તમારૂ બાળક જુદીજુદી પરિસ્થિતીઓને લીધે ધાંધલયુ બની ગયુ હોય, જેવી કે ભુખ, માંદગી, વધારે થાકી ગયુ હોય, તંગ કપડા વગેરે.

૧-૩ વર્ષ સુધી ઉંઘ.
એક સાધારણ સુવાના સમયનો નિત્યક્રમ સ્થાપિત કરવો જોઇએ. જો તે દરેક રાત્રે તેવો જ રહે તો તમારા બાળકનુ રડવાનુ " મારે સુઈ જવુ નથી", બેશક તે જશે નહી. જ્યારે માતા, પિતા અને મોટા ભાઈબહેનો હજી જાગતા હોય અને સક્રિય હોય, અને આખી દુનિયા અનંત શોધ માટે રોમાંચક સ્થળ હોય, ત્યારે તેને કોઇ પણ વસ્તુ સુઈ ગયા પછી ગુમાવવી નથી.

જેવુ તમારૂ બાળક બહારની દુનિયાને પ્રગતીશીલ રીતે ઓળખતુ જાય છે અને જુદીજુદી પ્રતિક્રિયાઓ તેને રાત્રે પરેશાન કરે છે, તેની વધતી જતી કલ્પનાઓના પરિણામને લીધે કદાચ તેને રાત્રે સુવામાં તકલીફ પડે છે.

તમારૂ બાળક કેટલી વાર સુઈ શકે છે ?
ત્યાં વિશાળ માળાઓ બની છે "સામાન્ય" જ્યારે તેને ઊંઘની વાત આવે છે, પણ સાધારણપણે ૧ થી ૨ વર્ષની ઉમરના વચમાં એક બાળકને ૧૦-૧૩ કલાકની ઉંઘ દરરોજ જોઇએ છે. જો તમારૂ બાળક સવારમાં ઝોકા ખાવાનુ ચાલુ કરે અથવા બપોરના પોતાના/પોતાની વ્યક્તિગત પસંદગી કરવા માટે પુરતુ છે.

કેટલાક માતાપિતાને એમ લાગે છે કે દિવસ દરમ્યાન તેમના બાળકને જરા વાર ઉંઘવાની જરૂર છે, જ્યારે બીજાને એમ લાગે છે કે તેનુ મોટુ થતુ બાળક જો દિવસ દરમ્યાન ઝોકા ખાય તો તે રાતની સારી ઉંઘમાં નડતર કરે છે. કોઇકવાર આ સમય દરમ્યાન તમારે બે નાનકડા ઝોકાને એકની સાથે જોડવા સંયોજન કરવુ પડશે, અથવા ઝોકા ખાવાનુ બિલ્કુલ બંધ કરવુ પડશે. સુવા/આરામ કરવા માટે ઉચિત સંયોજન કરવા તમારે ઘણા અઠવાડીયા સુધી પ્રયોગો કરવા પડશે. એક વસ્તુની ખાતરી કરો કે તમારા બાળકને પુરતો આરામ મળે. એઓ અર્થ એ કે ખુશ, આનંદી મનોવૃતિવાળા બાળક કરતા એક ધૂની, ધ્યાન રાખવા બહુ મુશ્કેલ પડે એવા બાળકને સંભાળવાનો ફરક જાણશે. તમારા બાળકની જારૂરીયાતો અને વ્યક્તિત્વને મેળ બેસાડવા પ્રયત્ન કરે.Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us