આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ કૌંટુબિંક સ્વાસ્થય એક ઇચ્છા કરવાની સ્થાપના

એક ઇચ્છા કરવાની સ્થાપના

Print PDF
એક ઇચ્છા કરતો તારો.....

"એક ખાસ સ્વપ્નુ....
એક ઇચ્છા વ્યક્ત કરવાની ગુપ્ત ઇચ્છા..
જે સાર છે
અને બચપણનુ આશ્ચર્ય."
એક ઇચ્છા કરવાની મહારાષ્ટ્રમાં સ્થાપના.

"ત્યાં એક ઇચ્છાની શક્તી જેવુ કાંઈ નથી."
આ એક શ્રદ્ધા છે જે એક ઇચ્છા કરવાની સ્થાપના જે નાના બાળકોની ઇચ્છા પુરી કરે છે જેઓનુ જીવન એક ક્રુર શાપથી ભરેલુ છે. ત્યાં જીવન ડરાવતા રોગનો સામનો કરી રહ્યુ છે, પણ ત્યાં કાંઈ છે જે બાળકની હાર્દિક ઇચ્છા આપણા હદયને અડી રહી છે." મેઘના બંડોપાધ્યાય, એક ઇચ્છા કરોની સંસ્થાની સાથે કામ કરતા સામાજીક કાર્યકર્તા કહે છે કે "તે વધુ સુંદર બનાવે છે તે છે તેનુ હાસ્ય જે બાળકનો ચેહરો તેજસ્વી કરે છે, જ્યારે તેની સૌથી તીવ્ર ઇચ્છા પુરી થાય છે.

મોટા ભાગના બાળકો પાસે એશોઆરામ કરવાનો સમય હોય છે જેના સ્વપ્નનુ વાસ્તવિકતામાં પરિવર્તન થાય છે. પણ તેમના માટે જેઓ જીવનના ડરાવનારા રોગનો સામનો કરે છે, સમય ફક્ત જીવનનો એશોઆરામ દરેક સંપુર્ણ દિવસ માટે પુરો પાડે છે. જ્યારે ત્યાં સ્થાપના અંદર આવે છે. દુનિયામાં સૌથી મોટુ સંગઠન ઇચ્છા પુરી કરવાનુ, જે એક ઉદ્દેશ માટે અસ્તિત્વમાં છે. -" ૩ થી ૧૮ વર્ષના બાળકોની ઇચ્છા પુરી કરવા જેઓ જીવનના ડરાવનારા રોગથી પિડાય છે". આ સંગઠનની શરૂઆત અમેરીકામાં ૧૯૮૦માં થઈ, જ્યારે એરીજોના, સાર્વજનિક સુરક્ષા વિભાગે એક સાત વર્ષના છોકરાની પહેલી ઇચ્છા જે એક પોલિસ ઓફીસર બનવાની હતી, તે પુરી કરી. બાળકની ઇચ્છા પુરી કરવાની ખુશીએ એક સ્વંયસેવકના સંઘને એક સંગઠન સ્થાપિત કરવા પ્રેરિત કર્યુ. ત્યા હવે ૭૯ શાખાઓ અને ઘણી આંતરરાષ્ટ્રીય સહયોગી કંપનીઓ છે. ભારતમાં પણ, આ સ્થાપનાના વિભિન્ન કાર્યાલયો અને જુદાજુદા શહેરોમાં શાખાઓ છે. પુનામાં, ઇચ્છા પુરી કરોની મહારાષ્ટ્રની સ્થાપના જુન, ૧૯૯૮માં અસ્તિત્વમાં આવી, જ્યારે મંગલ અને અનીલ બોરાને વિચાર આવ્યો અને તેમણે આ સ્થાપનાની એક શાખા અહી ચાલુ કરવાનો વિચાર કર્યો. ત્યારથી આ સ્થાપનાએ ૧૦૬ બાળકોની ઇચ્છા પુરી કરી.

સ્વપ્નાને હકીકતમાં બદલાવવા, સંગઠન સામાજીક કાર્યર્ક્તાઓએ સ્વયંસેવકોની મદદ લઈને એવાના નામો નોંધે છે જેઓ શહેરની જુદીજુદી ઇસ્પિતાલના બાળ ચિકિત્સા વિભાગમાં જાય છે, ડોકટરોની અને દરદીઓની સાથે અરસપરસ વાતો કરે છે અને એક સુચી તૈયાર કરે છે. ઇચ્છા ફક્ત નાના બાળકોની કલ્પના સુધી માર્યાદિત છે. સંગઠન ડોકટરોની સાથે પણ કામ કરે છે, એ નક્કી કરવા કે તેમની ઇચ્છા પુરી કરી શકશે કે નહી. ઘણીવાર ઇચ્છાનુ વર્ગીકરણ થઈ શકે છે. "મારે બનવુ છે....,મારે જઈને મળવુ છે....,મારે જવુ છે અથવા મને જોઇએ છે...." છ વર્ષની અમિતાની ઇચ્છા એક મોટી ઢીંગલી જે તેની સાથે બોલી શકે તેવી હતી, ૪ વર્ષના મયુરની ઇચ્છા એક રંગીત ચોપડી હતી, ૧૨ વર્ષની અનીતાની ઇચ્છા એક રીછની હતી.... તાજેતરમાં એક સાત વર્ષના સત્યજીતની એક દિવસ માટે સંચેતી ઇસ્પિતાલ,પૂણેમાં ડૉકટર બનવાની ઇચ્છા પુરી થઈ હતી.

ગમે તે ઉમરમાં સ્વપ્ના આપણને હંમેશા યુવાન રાખે છે. સ્વપ્નુ કોઇવાર બુઢ્ઢુ થતુ નથી. એટલે માટે વયસ્કર નાગરીકની ઇચ્છાને પુરી કરાય છે. આ કરવા માટે સુખરૂપ સંગઠને ઉચિત રીતે એક નવી યોજનાને નામ આપ્યુ, દ્વિતીય પવનના સ્વપ્નાઓ વયસ્કર લોકોની પણ ઇચ્છા પુરી કરવા. "આપણે સ્વપ્નાની દૃષ્ટી કોઇવાર ગુમાવવી ન જોઇએ અને તેનો અર્થ કોઇને પણ શું થાય છે જેઓ સ્વપ્નાના સબંધમાં આવે છે. ત્યા અવી કોઇ સંવેદના નથી જે સ્વપ્નાને સાચુ થતુ જોવે. તેનાથી પણ સારી સંવેદના સારી એ જાણ્યા વીના કે તમે સ્વપ્નામાં કોઇ ભાગ ભજવ્યો છે. આપણે આ માન્યતા ઉપર લાંબા સમય સુધી જીવી શકીએ છીએ. જ્યારે આપણને સમજાય છે આ સ્વપ્નુ ફક્ત રહેવા માટે નથી, તે તરત જ બધાયનુ સ્વપ્નુ બની જાય છે." - પી.કે.બેવીલે - દ્વિતીય પવન સ્વપ્નાના બોર્ડના અધ્યક્ષ.

એક ઇચ્છા બનાવોનુ સંગઠન વિશ્વનુ સૌથી મોટુ ઇચ્છાને પુરી કરવાનુ સંગઠન છે. તે એક ઉદ્દેશ માટે અસ્તિત્વમાં છે: બાળકોની ઇચ્છા પુરી કરવા જેઓની ઉમર ૩ થી ૧૮ વર્ષની છે અને જેઓ જીવનનો ડરાવતા રોગથી પીડિત છે.

પહેલી ઇચ્છા એક સાત વર્ષનો બાળક જેને રક્તપિતીયાનો રોગ છે, તે ૧૯૮૦માં પુરી થઈ. લોકોની સુરક્ષા કરતા ઓરીઝોના વિભાગના અધિકરીઓએ જે પોલિસ અધિકારી પ્રસ્થાપિત રૂઢી પ્રમાણે બનાવેલ પોશાક, ધાતુની ટોપી, બિલ્લા સાથે હેલીકૉપટરની સવારી કરાવીને તેની ઇચ્છા પુરી કરી. બાળકની ઇચ્છા સાચી પડવાની સાથે ખુશીથી પુરી થઈ અને તેની સાથે એક સ્વયંસેવકોનો સંઘ - ઇચ્છા બનાવવાનુ સંગઠન બનાવવા પ્રેરિત થયુ. ૧૯૮૩માં એક ઇચ્છા પુરી કરવાનુ સંગઠન અમેરિકામાં સ્થાપિત થયુ. આજે ત્યાં ૭૯ અધ્યાયો અને ઘણી આંતરરાષ્ટ્રીય સહયોગી કંપનીઓ છે. ભારતીય સહબદ્ધ ૧૯૯૬માં સ્થાપિત થયુ. ઇચ્છા પુરી કરોનુ મહારાષ્ટ્રનુ સગંઠન જુન, ૯૮માં પૂનેમાં સ્થાપિત થયુ. ગમે તે બાળક જે ૩ - ૧૮ વર્ષની ઉમરનુ હોય જેનુ ચિકિત્સકોએ નિર્ધારિત કર્યુ હોય કે તેને જીવનો ડરાવતો રોગ છે, જે યોગ્ય છે. અરજી સીધી ઇચ્છા પુરી કરનાર મહારાષ્ટ્રનુ સંગઠન, પૂણેમાં મોકલાવવી. અરજી માતાપિતા, કાનુની સંભાળનાર, બાળકની ઇચ્છા અથવા વૈદ્યકીય વ્યવસાયિક પણ કરી શકે છે. જો શરૂઆતનો ફોન ઉપર જણાવેલ કરતા કોઇ બીજાએ કર્યો હોય તો આપણે ઇચ્છા કુંટુંબને સુચિત સીધો ફોન તેમના તરફથી કરવો જોઇએ.

સ્થાનિક અધ્યાયોના સ્વંયસેવકોએ બનાવ્યુ "ઇચ્છાનુ જુથ" જે ઇચ્છાનો તાલમેલ કરે છે. સંગઠનનો ઉદ્દેશ સમજાવ્યા પછી અને પ્રતિનિધીની વૈદ્યકીય યોગ્યતા જાણ્યા પછી ઇચ્છાને ઓળખવા આગળ જાય છે. બાળકનો ચિકિત્સક એક વાર નિર્ધારિત કરે છે કે જો ઇચ્છા પુરી થાય તો ઇચ્છાનો સંઘ જાદુ કરવા માટે કામ શરૂ કરે છે.

બધો ઇચ્છા પુરી કરવાનો ખર્ચો, યાત્રા અને જેબખર્ચો સંપૂર્ણપણે આવૃત છે. અમારો ઉદ્દેશ બાળકને અને તેના કુંટુંબને ઇચ્છાની યાદી પુરી કરવાનો છે, જે ઇચ્છાના ખર્ચાની ચિંતાથી ઘેરાયેલ નથી.

ઇચ્છાની બહુમતી માગણીઓ પ્રમુખ ચાર શ્રેણીમાં વહેચાયેલ છે:
મારે ત્યા જવુ છે....
મારે મળવુ છે....
મારે બનવુ છે....
મને જોઇએ છે....


અમે નિકટતમ કુંટુંબનો સમાવેશ કરવા જેટલા બની શકે તેટલા પ્રયત્નો કર્યા હતા. સ્વંયસેવકો અમારી સંગઠનાના પાયા છે અને અમારૂ મોટા ભાગનુ કામ આ લોકો કરે છે. તમે ઇચ્છાનો જુથના સભ્ય બની શકો છો, અથવા ઇસ્પિતાલની મુલાકાત, પ્રૌઘોગિક ટેકો, ભંડોળ ઉભો કરવો, વિશેષ ઘટનાઓ, માધ્યમ/સાર્વજનિક સબંધ, પ્રોત્સાહીત સામગ્રીની લેવેચ વગેરે કરવા મદદ કરી શકો છો.

તે સાચુ છે કે સ્વપ્નાઓ વાસ્તવિકતામાં બદલાઈ જાય છે. એક મીઠી વાસ્તવિકતા વર્તમાનમાં રહેવા કરતા અને સૌથી વ્હાલી ઇચ્છા સાચી થાય છે. એક જાદુઇ વાત, આશા અને હા સુખી અંત સાથે. સંપર્ક કરવા માટે મહારાષ્ટ્ર ઇચ્છા સ્થાપના,

ઇ મેઇલ : mawf.mah@usa.net
અથવા લખો : એક ઇચ્છા પુરી કરવા મહારાષ્ટ્ર ઇચ્છા સ્થાપના,
C/o લીટકા ફાર્મસીટ્યુકલ લીમીટેડ,
હિમાલય ઇસ્ટેટ, ૧૬એ, શિવાજીનગર, પૂણે ૪૧૧૦૦૫. મહારાષ્ટ્ર, ભારત.
ફોન નં.+૯૧ ૨૦ ૫૫૩૨૬૭૦/+૯૧ ૨૦ ૫૫૩૩૩૯૩.
ફેક્સ : +૯૧ ૨૦ ૫૫૩૩૨૧૧. docs/form doc.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us