આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

બાળકનું આરોગ્ય

નાના બાળ પણ વધુ લાગણીશીલ
માર્ગદર્શક તત્ત્વ અને કેટલીક સૂચના - પાલકો માટે (વડીલો)
બાળક શાળામાં જતાં પહેલા શારિરીક, માનસિક અને સામાજિક સ્તર પર તેઓમાં ખુબ જલ્દી-જલ્દી પરિવર્તન થતાં દેખાય છે. આ વયમાં તેમની મિજાજા અને હાવભાવ મુંઝવણ ભરેલા હોય છે. ક્રોધ(અતિશય રડવું કે ચિડચિડીયો વર્તન) અને અનિયંત્રિત ઉદ્રેશ વર્તન તેમની મન:સ્થિતી દર્શાવતાં હોય છે.

"આરોગ્ય" તમારાં બાળક્ને સારી રીતે ઓળખવા/સમજી શકવાની, તથા તેના ભાવના વશ પરિસ્થિતિમાં આવતાં ચઢ-ઉતારને સમજવામાં મદદ કરશે. તેમના હાથ-પગ ખુબ નાંના હોય છે. તેઓ નાના કપડાં પહેતાં હોય, નાના રમક્ડાં તેમને ખુબ ગમે, તેમના મિત્રને વહાલથી ખવડાવવું, એ બઘુ સ્વાભાવિક છે.

પંરતુ તેમની ભાવનાઓ ખુબ મોટા હોય છે.

શાળામાં જતાં પહેલાના (૨.૫ થી ૫ વર્ષ સુધીના) બાળકની ભાવના, ધ્યાન આપવાની વૃત્તિ, મદદ લેવાની માંગણી કરતાં હોય છે. તેઓમાં ભાવના અતિશય તીવ્ર, મુંઝવણ ભરેલા અને કઠિન હોય છે, તેઓ જલ્દી એકદમ રડવા લાગે અને પછી હસતાં હોય છે.

તૈયાર થાવ! શાળામાં જતાં પહેલાની વચના બાળકના ભાવવિશ્વ અને એક જુદાજ વાતાવરણમાં તમો પ્રવેશ કરવાનો છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us