આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

દૈનિક આરોગ્ય સલાહ

કબજિયાત
ડો. મલ્લિકા ઠક્કુર
કબજિયાત થાય ત્યારે સુનામુખી ૫૦ ગ્રામ, સૂંઠ ૨૦ ગ્રામ, સંચળ ૨૦ ગ્રામ, એલચી પાંચ ગ્રામ, આ બધાને મેળવી ચીનીબોર જેવડી ગોળી બનાવી તે રોજ ગોળી ચૂસીને ખાવી. સુનામુખી પેટમાં દુ:ખાવો કરે નહી માટે એના પાન લેવા કાળી કાઢી નાખવી. સુનામુખી સાથે જુલાબનું મીઠું વાપરવાથી દુ:ખાવો થાય નહી. ઓળિયો અને હિંગ સરખે ભાગે લઈ એકથી બે ચમચી રાત્રે લેવાથી કબજિયાત મટે છે.

આંખોની કાળજી
તમારી આંખો રોજ રાત્રે સુતા પહિલા ગુલાબ જલથી સાફ કરો. તમારી આંખો સ્વચ્છ આને ચમકદાર બનશે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us