આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

દમનો રોગ

દમનો રોગ શબ્દ જુદાજુદા લોકોમાં જુદાજુદા વિચારો લાવે છે. તમે જો દમના રોગથી પિડાતા હોય તો આ શબ્દનો અર્થ કદાચ એમ થશે કે શ્વાસ સરળતાથી અને છુટથી નથી લઈ શક્તા, અથવા તમે એવા કુંટુંબના હો જેમાંથી કોઇ પણ આ રોગથી પિડાતુ હોય તેનો અર્થ એ કે તમે જેને ચાહો છો તે અસ્વસ્થ રીતે બીમાર છે અથવા તેની જીંદગી વિચ્છેદ રીતે જીવે છે જ્યારે તેણી અથવા તે શાળામાં અથવા કામ ઉપર ગેરહાજર રહે છે. ગમે તે માણસ દમના રોગના લીધે જીંદગીનો આનંદ ગુમાવી બેસે છે.

કેટલાક લોકો અવુ વિચારે છે કે દમનો રોગ ફક્ત એક શ્વાસ લેતા થતી તકલીફનો સવાલ છે, તે કદાચ કોઇક વાર હશે, જેને લીધે લોકોને ડૉકટર પાસે જવાનુ કારણ બને અથવા સંકટકાલીન ઓરડામાં જવુ પડે પણ તેના લક્ષણો સાધારણ પણે બહુ ખરાબ નથી હોતા. તે છતા દમના રોગને સારવાર આપતા ડૉકટરો માટે તે એક ગંભીર વૈદ્યકીય પરિસ્થિતી છે - જેમાં તેઓના દર્દીઓને શ્વાસ લેતા તકલીફ પડે છે અને તેનાથી રાહત મળે જે દર્દીના દમના રોગને થતા કારણોથી દુર રહે અથવા તેના દર્દીઓ વિશિષ્ટ પ્રકારની દવાનો ઉપચાર કરે.

પણ તે એક આડ અસર કરતી પરિસ્થિતી છે ? હંમેશા નહી, પણ ઘણા બધા દર્દીઓમાં દમનાં રોગની પ્રક્રિયા થવી જે નિસર્ગ રીતે થતી આડ અસર છે. સૌથી સાધારણ સમાવેશ ધુળના જંતુ, વાંદા અને ફુલની રજ જેવી કે Ragweed, ઘાસ અને ઝાડો. સંખ્યાબંધ વૈજ્ઞાનિક અભ્યાસો બતાવે છે કે વિશિષ્ટ પ્રકારના પ્રતિક્રિયાત્મક માઠી અસર ઉપજાવનાર (allergens) દમના રોગની સાથે જીવતા દર્દીઓને દુર રાખવા જેઓને પહેલાના સંવેદનશીલ લોકોમાં સુધરતા દમ રોગના ચિન્હો અને ઓછી દવાનો ઉપચારની જરૂરીયાત બતાવે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us