આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

તંદુરસ્તી

Fitness Fitness
એટલે શું તંદુરસ્તી? તે એક જણ કેવી રીતે મેળવી શકે છે ? તે કેવી રીતે માપી શકાય છે? પહેલો પ્રશ્ન કહેવા માટે બહુ સહેલો છે પણ સાચુ કહીએ તો જવાબ આપવા માટે તે સૌથી અઘરો છે. આની તુલનામાં બીજા બે સૌથી સીધા છે. પ્રશ્ન એ છે કે તંદુરસ્તીની મર્યાદા આકવી તે દરેક વ્યક્તિમાં જુદી હોય છે. તંદુરસ્તીની ખોટ વધારે આસાનીથી વર્ણાવી શકાય છે અને તે વધારે સ્પષ્ટ છે. શ્વાસ લેવાની તકલીફ જ્યારે આપણે કામ કરતા હોય - જેનુ વજન વધારે છે, જે હલનચલન અને ચપળતામાં કઢંગી છે, તેના આ કેટલાક લક્ષણો છે.

આ જાણવુ મહત્વનુ છે કે તંદુરસ્તીની કલ્પના કરવા માટે ઘણા કારણો છે, જેવા કે તેમાંથી સ્નાયુઓની તાકાત ફક્ત એક છે, તાકાત ( તાકાત અને ઝડપથી સંયોજન), દમ, સહનશક્તી, લવચીકતા જે બીજા છે, જેમાં ચપળતા, સમન્વય અને કૌશલ્યતાનો સમાવેશ છે. આ ફક્ત એક જ તંદુરસ્તી માટે પારંપારિક તાલિમમાં બધી વસ્તુઓ ન મળે. તંદુરસ્તી મેળવી તે સહેલી છે અને વયસ્કર કરતા જુવાન વ્યક્તિમાં ઝડપી છે, ખાસ કરીને જ્યારે પછીનો વ્યક્તિ લાંબા સમય સુધી નિષ્ક્રીય રહેલો હોય. એટલે તંદુરસ્તી માટે વિશિષ્ટ છે અને જીવનમાં એક વ્યક્તિના લક્ષ માટે સબંધિત છે.દરેક દિવસના કામો (જોખમો) આરામથી કરવા કે પછી એક પસંદ કરેલી રમત માટે ઉત્તમ તંદુરસ્તી જાળવવી. તંદુરસ્ત રહેવુ એનો અર્થ એ કે ઉપર બતાવેલ ઘટકો કેટલીક માત્રામાં પાસે હોવા જોઇએ. સ્વાસ્થય સાધારણે નાડી, હદયના ધબકારા, વ્યાયામ કરવાની તાકાત અને વાંચવામાં આવતા હોય તેવા લોહીના સારા દબાણ ઉપર સંકેત કરે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us