આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ કૌંટુબિંક સ્વાસ્થય આકડી અથવા વાઈ ઉપર પહેલો ઉપચાર

આકડી અથવા વાઈ ઉપર પહેલો ઉપચાર

Print PDF
કોઇને જો આકડી અથવા વાઈ આવતી હોય તો તેના ઉપર પહેલા ઉપચારની ચિકિત્સા શું છે ?
એ જુઓ કે દરદી પોતાનુ માથુ ભટકાડીને અથવા શરીરના બીજા અવયવોને બીજી કોઇ વસ્તુ સાથે પછાડીને તેને ઈજા ન પહોચાડે. દરદીને નીચે સુવા દયો અને ઘણુ બધુ સ્વાતંત્ર આપો. તેને રોકવા માટે પ્રયત્ન નહી કરો. તેના ગળાની આજુબાજુમાં ખુલી રીતે હવા આવે તેના માટે એક તંગ પટ્ટો મુકો. તેની દાઢી ઉપર કરો કે જેથી તેનો શ્વાસ લેવાનો રસ્તો ખુલો થાય, તેના દાતની વચ્ચે એક હાથનો રૂમાલ મુકો કે જેથી તે જીભને બટકુ ન ભરે. (તમારી આંગળીઓ દરદીના દાતની વચ્ચે નહી રાખો તે કદાચ બટકુ ભરશે.)

શું મોટાભાગના લોકો આકડી અથવા વાઈ આવ્યા પછી સારા થઈ શકે છે?
હા, ખાસ કરીને જો આકડી મૂળ ફેફરાને લગતી હોય. આકડીને લીધે જો મગજમાં લોહીનો સ્ત્રાવ ચાલુ થાય અથવા ગાઠ થાય જે કદાચ મૃત્યુ તરફ લઈ જાય છે.

નાના બાળકોને જો આક્ડી આવતી હોય તો તેમને પાણીમાં ડુબાડવા જોઇએ?
ના, આવા બાળકોને તેમની પથારીમાં આરામથી સુતા રહેવા દેવા જોઇએ.

શું આવા લોકો ઉપર ઠંડુ પાણી છાટવુ જોઇએ જેમને આકડી અથવા વાઈ આવતી હોય?
ના, આ સારવાર બરોબર નથી.

શું એક માતા અથવા પિતાએ બાળકને જેને આકડી આવતી હોય તેને દોડીને ચિકિત્સક પાસે લઈ જવુ જોઇએ?
ના, બધા બાળપણના કિસ્સાઓમાં બાળકો આકડી આવ્યા પછી સજા થઈ જાય છે. સૌથી સારો ઉપચાર બાળકને તેની પથારીમાં તેને હેરાન ન કરતા સુવા દેવુ જોઇએ.

ત્યાં કોઇ બીજો રસ્તો છે જે આપણે ગોતી શકીયે જે એક વ્યક્તિને જેને આકડી આવતી હોય તેને મદદ કરી શકે?
હા, ઘણા બધા કિસ્સાઓમાં જેને આકડી આવતી હોય તેઓ તેમના કપડામાં તેઓ કેવી સ્થિતીમાં છે તે વિષે સુચનાઓ મુકે છે. મધુમેહના દરદીઓ જો તેઓ insulin shock માં જાય તો શું કરવુ તેની સુચના તેમની સાથે રાખે છે. મગજના વિકારવાળા(Epileptics) ઘણીવાર નિશ્ચિત સુચના સાથે રાખે છે, જે બતાવે છે કે જ્યારે આચકીનો હુમલો આવે ત્યારે કેવી રીતે તેમની સારવાર કરવી.

પછીની સારવારની શું જરૂર છે જે લોકો આકડીમાંથી અથવા વાઈમાંથી બહાર આવ્યા હોય ?
It usually takes quite a little time before they reestablish their normal thinking processes. Therefore, they should not be abandoned as soon as the convulsion has subsided. Many of these people will need quite a few minutes to know where they are and to realize what has happened. Stay with them until they regain their normal state completely.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us