આરોગ્ય.કૉમ - ગુજરાતી

Sunday, May 09th

Last update:04:36:36 AM GMT

વાનગીઓ - Roasted Onion Rice

Print PDF
Article Index
વાનગીઓ
Kokum Saar
Malabar Fish
Potato & Mustard Salad
Roasted Onion Rice
All Pages

શેકેલી ડુંગળી સાથે ચોખા
વાનગીઓ
 • ૨ કપ ચોખા.
 • ૬ શેકેલી ડુંગળી.
 • ૧ ચમચી તેલ.
 • ૧ તજ.
 • ૩-૪ લસણ.
 • ૨-૩ કાળી એલચી.
 • ૪.૧/૨ કપ પાણી.
 • સ્વાદ માટે મીઠુ.
પદ્ધતી
આખી ડુંગળી ગરમ ovenમાં મુકો. નીચાથી મધ્યમ તાપમાન ઉપર થોડા તેલમાં સોતળો જ્યા સુધી તે સુનેરી અને નરમ થાય. (લગભગ ૩૦-૪૦ મિનિટ) અને પછી બહાર કાઢો. બહારની ચામડી ઠંડી કરો અને કાઢી નાખો (જે બળેલ હોવી જોઇએ). નરમ ડુંગળીને કાપો, ચોખા ધોવો અને શેકેલી ડુગળી, તજ, લવિંગ,ઇલાયચી, પાણી અને મીઠાને એક તવામાં મુકો. જ્યા સુધી ચોખા ચડી ન જ્યા ત્યા સુધી ઢાકીને રાખો. અને જરૂર પડે તો પાણી મેળવો અને ગરમ પીરસો.

ધુમાડીયુ રીંગણાનુ માથુ (પાતળુ બૈગનનુ ભરથુ)
સામગ્રી
 • ૧/૨ કીલો મોટા રીંગણા.
 • ૧ ચમચી શેકેલુ જીરૂ.
 • ૧ સારી રીતે કાપેલ મોટી ડુંગળી.
 • ૧ ચમચી સરસ રીતે કાપેલ આદુ.
 • ૧ ચમચી સરસ રીતે કાપેલ લસણ.
 • ૪ ટમેટા, ચામડી ઉતારીને અને કાપીને.
 • ૩ સારી રીતે કાપેલા લીલા મરચા.
 • ૨ ચમચી ફેટેલુ દહી.
 • સ્વાદ માટે મીઠુ.
 • ૧ કપ સારી રીતે કાપેલ તાજી કોથમીર.
પદ્ધતી
રીંગણામાં થોડા ચીરા પાડો અને દરેકને ધીમા તાપે ગેસની જ્યોત ઉપર શેકો જ્યા સુધી તેની બધી ચામડી કાળી પડી જાય. વૈકલ્પિત રીતે ગણો અને તેને લગભગ ૨૫ મિનિટ માટે oven ઉપર ગરમ મુકો જ્યા સુધી રીંગણા કુણા થાય. પહેલી પદ્ધતી બહુ મહેનતવાળી છે પણ તેનો સ્વાદ સારો છે. થંડુ કરો. ચામડીને કાઢી નાખો અને કાટાના પાછલા ભાગથી માંસને છુંદી નાખો. છુંદેલા રીંગણામાં બીજી બધી સામગ્રીઓ ઉમેરો. બરોબર ભેળવો. ઓરડાના તાપમાનમાં ગરમ તંદુરી રોટી અને રાયતા સાથે પીરસો.

તાજી મેથીનુ સલાડ
સામગ્રી
 • ૧ કપ તાજી મેથી, જેટલી નાની હોય તેટલી સારી.
 • ૧/૨ ચમચી ખાંડ.
 • ૧/૨ ચમચી મીઠુ.
 • ૨ લસણની છુંદેલી કળી.
 • લંબાઈ પ્રમાણે કાપેલા લીલા મરચા.
 • ૨ ચમચી લીંબુનો રસ.
 • ૧/૨ તાજી ઘોયેલી પાલકની ભાજી, એક કપડા ઉપર મુકો અને પછી કાપો.
 • ૧/૪ કપ લીલી કાપેલી કોથમીર.
 • ૧ ચમચી શીંગદાણાનો ભુકો.
 • ૧ ચમચી શેકેલા તલના બી.
પદ્ધતી
મીઠુ, લસણ,મરચા અને લીંબુનો રસ ખાંડ ઓગળે ત્યા સુધી હલાવો. બધાય લીલા બરોબર ધોઈને સુકવો. શીંગદાણાનો ભુકો અને શેકેલા તલના બી લીલા ઉપર ભભરાવો. તરત જ પીરસો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us