આરોગ્ય.કૉમ - ગુજરાતી

Sunday, May 09th

Last update:04:36:36 AM GMT

વાનગીઓ - Malabar Fish

Print PDF
Article Index
વાનગીઓ
Kokum Saar
Malabar Fish
Potato & Mustard Salad
Roasted Onion Rice
All Pages

મલબાર મચ્છી
સામગ્રી
 • ૧ કીલો સફેદ મચ્છી, સાફ કરેલ અને ટુકડામાં કાપીને. જો તમે filet of rawas વાપરવાના હોય તો તમે તેના મોટા ટુકડા કાપશો કારણકે તેમાં હાડકા નથી હોતા.
 • ૧/૪ કપ આમલીનો ગરભ.
 • સ્વાદ માટે મીઠુ.
 • ટુકડા કરેલા ૪ લીલા મરચા.
 • ૪ કપ નારીયેળનુ દુધ.
નિમ્નલિખિત પ્રમાણે તેને સારૂ paste બનાવવા માટે તેને દળો:
 • ૧/૨ તાજુ કાપેલુ નારીયેળ.
 • ૩ ચમચી મલબાર મસાલા.
 • ૧/૨ ચમચી હળદળનો પાવડર.
 • ૧૦ લસણની કળી, સુશોભિત કરવા તેને બરછટ રીતે છુંદો.
શણગારવા માટે
૧ ચમચી લીલી કોથમીર.

પદ્ધતિ
મસાલા pasteને તેનો રંગ બદલાય ત્યા સુધી થોડા પાણીમાં ધીમા તાપ ઉપર મુકો (૭ થી ૧૦ મિનિટ). જો તે ચોટી જાય તો થોડુક વધારે પાણી ઉમેરો. આમલીના ગરભને ઉમેરો, સ્વાદ માટે મીઠુ, લીલા મરચા અને છેલ્લે નારીયેળનુ દુધ મેળવો. એક વાર ગરમ કરો, તે રાંધાય ન જાય ત્યા સુધી મચ્છીનો ઉમેરો કરો (લગભગ ૧૫ મિનિટ) અને ગરમ ચોખા સાથે પીરસો. કોથમીર સાથે શણગારો.

અનાનસ અને cottage ચીસ ચાટ
સામગ્રી
 • ૧ તાજુ અનાનસ.
 • ૨ ચમચી ચાટ મસાલા.
 • ૧ ચમચી મધ.
 • ૧/૨ ચમચી સારી રીતે કાપેલો ફુદીનો (થોડીક ડાળીઓ કાપતા પહેલા શણગારવા બાજુમાં રાખો).
 • ૧/૨" ટુકડા કરીને ૨૦૦ ગ્રામ ચીસ.
પદ્ધતી
લંબાઈ પ્રમાણે અનાનસ કાપો, તેનો લીલો ગુચ્છો ધ્યાનમાં રાખીને અને તેજ ચાકુથી બંને બાજુથી, ધ્યાન રાખીને માવાના ટુકડા કાપો, બીવાળો કઠણ ભાગ કાપો. ચાટ મસાલાની સાથે અનાનસને મધ, ફુદીનો અને cottage ચીસની સાથે એક વાટકામાં ઊછાળો.

અનાનસના કાચલાને પીરસો અને તાજા ફુદીનાના ફગણાથી સજાવો. જો ચાટ મસાલો ઉપલબ્ધ ન હોય તો તેને કાળા મીઠાના મિશ્રણ, હીંગની ચુટકી, કોરા આદુની ચુટકી, કોરો આંબાનો ભુકો અને શેકેલ જીરૂ બદલાવો. જો તમારૂ અનાનસ મીઠુ ન હોય તો મધની માત્રા વધારો.


Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us