આરોગ્ય.કૉમ - ગુજરાતી

Sunday, May 09th

Last update:04:36:36 AM GMT

અવગણના નહી કરો. - Pediatric Nutrition

Print PDF
Article Index
અવગણના નહી કરો.
Lactation
Nutrition in Obesity
Nutrition for Diabetics
Pediatric Nutrition
All Pages

બાળકનો પોષાહાર.
બાળવસ્થા ઝડપથી વિકાસનો સમય છે, પૌષ્ટિક જરૂરીયાતો આ સમય દરમ્યાન તેના શરીરના વજનમાં દરેક માપમાં ઉચ્ચત્તમ છે. માતાનુ દુધ આ શિશુના ઝડપથી વિકાસના સમયમાં તેને અનુકુળ પ્રમાણમાં પોષક તત્વો પહોચાડે છે. બાળકને માતાનુ દુધ ક્યારે બંધ કરવુ અથવા ઘટ્ટ ખોરાક ક્યારથી ચાલુ કરવાનો નિર્ણય તેના શારિરીક અને શરીરના વિજ્ઞાનના વિકાસ અને તેની સાથે પૌષ્ટિક ખોરાકની જરૂરીયાત ઉપર આધારિત છે.

ઘટ્ટ ખોરાક રજુ કર્યા પહેલા એ મહત્વનુ છે કે તેના આંતરડાની પાચક રસની રચના એ સ્ટાર્ચના પદાર્થોને અને દુધ વિનાના બીજા પ્રોટીન અને પચાવવા માટે તૈયાર હશે. જ્યારે બાળકના ખોરાકમાં આ ખાધ્ય પદાર્થોનો ઉમેરો થાય છે, તેને એક સમયે એક વાર પ્રસ્તુત કરવો

બાળકને જુદાજુદા આહાર લેવા માટે એક સામાન્ય દિશાનિર્દેશનો નિમ્નલિખિત નકશો બતાવે છે.

નારંગી/ટમેટાનો રસ (વીટામિન સી) ર બીજે મહીને
ખોરાક, ઓળખાણ માટે ઉમર
સારી રીતે રાંધલુ આનજ ૨ થી ૪ મહિના
કૃતિમ/છુંદેલા ફળ શાકભાજી. ૬ થી ૭ મહિના
રાંધેલુ ઈંડાનો પીળો ભાગ/માછલી ૬ થી ૯ મહિના
દાળ અનાજ શાકભાજીની સાથે ૬ થી ૭ મહિના
દુધના બદલામાં અનાજ અથવા દાળ વગેરેની સાથે ૩ થી ૫ મહિના
દુધ છોડતાની સાથે કુંટુંબનો આહા ૧૨ મહિના.

જ્યા સુધી બને ત્યા સુધી બાળકને બઝારમાં ખાવાના મળતા પદાર્થો નહી આપવા જોઇએ. માતાનુ દુધ અને પ્રાકૃતિક ખોરાક બાળકના સ્વાસ્થય માટે ઉત્તમ છે. આ બાળકને ખોરાકનો પરિચય આપવો તે બહુ સાવચેતીથી પુનર્રચના કરવાનુ અને ઉચિત સમજણ માતાનો એક ભાગ અને/અથવા બીજાની દેખભાળ રાખવાવાળાનો એક ભાગ છે. તેમાં સમાવેશ છે - સ્વચ્છતા અને બીજા ઘટકોનુ ધ્યાન રાખવુ. તે છતા, આ ખોરાકનો પરિચય કોઇ પણ કારણને લીધે દુર ન રાખી શકાય તો નિમ્નલિખિત વાતો ધ્યાનમાં રાખવી જોઇએ.
  • બઝારમાં મળતુ દુધ છોડાવવાનો ખોરાક ફક્ત ૪ મહિના પછી શરૂ કરી શકાય છે.
  • સમય પહેલા બીજા દુધના પદાર્થો અથવા ગાય/ભેસનુ દુધ કદાચ વાપરી શકાય છે.
  • સ્વચ્છતા માટે ઉચિત ધ્યાન આપવુ જોઇએ.
  • તૈયાર કરવા માટે અને ખોરાક આપવા માટે યોગ્ય માર્ગદર્શન આપવુ જોઇએ અને બાળકને તેની ઇચ્છા પ્રમાણે જેટલો ખોરાક જોઇએ તેટલો જ આપવો જોઇએ અને તેના ખાવા માટે જબરજસ્તી ન કરવી જોઇએ.


Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us