આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

આમેબિઅસિસ

Entamoeba histolyticaEntamoeba histolytica
એમીબીઈએસીસ એક પરોપજીવી પ્રાણી Entamoeba histolytica થી થતો ચેપ છે. આ અન્નનળીના નીચેનો ભાગનો રોગ, પેટની હળવી અસ્વસ્થતા, જુલાબ,ગંભીર મરડો વગેરેથી થાય છે. વધારાનો અન્નનળીના નીચેનો ભાગ Amoebiasis ના પિત્તાશય (પિત્તાશય પરૂથી ભરાય છે) ફેફસુ, મગજ, બરોળ, ચામડી વગેરેનો સમાવેશ છે

માનવીના આંતરડાના પ્રેદેશમાં Amebiasis એક સાધારણ રોગ છે. તેનો આખા જગતમાં ફેલાવો છે. ચીન, દક્ષિણ પુર્વ અને પશ્ચિમ એશિયા અને લેટીન અમેરીકા ખાસ કરીને મેક્સીકોમાં ગંભીર સ્વાસ્થયનો સવાલ છે

ભારતની ૧૫% વસ્તીને Amebiasis મોટે ભાગે અસર કરે છે એમ મનાય છે

Amebiasis નુ પ્રસરણ
Water born infectionWater born infection
યજમાન કારણો
Amebiasis કોઇ પણ ઉમરમાં કદાચ થાય છે. ત્યાં લૈંગિકતાનો અથવા જાતનો ભેદ આ રોગની ઘટનામાં નથી. Amebiasis વારંવાર થતો ઘરગુથી ચેપ છે. જ્યારે કુંટુંબના એક સભ્યને તેનો ચેપ લાગે છે ત્યારે બીજાઓને પણ તે ચેપ લાગે છે.

વાતાવરણના કારણો
આબોહવા કરતા Amebiasis એક સામાજીક - આર્થિક પદનો અસ્વચ્છ આરોગ્ય સંબધિત રોગ છે

Amebiasis માટે પ્રસારણ કરવાની પ્રચલિત પ્રથા
મોઢાના ભાવનો માર્ગ
આ કદાચ સહેલાઈથી દુષિત પાણી લેવાથી અથવા ખોરાક લેવાથી થાય છે. પાણીથી થતો વ્યાપક રોગચાળો કદાચ ભારે દુષિત પીવાના પાણીથી થાય છે. વનસ્પતી, ખાસ કરીને કાચી ખવાય છે. ખેતરોમાં જે ગટરના દોષિત પાણીથી સિંચન થાય છે, જે સહેલાઈથી આ રોગને પહોચાડે છે

લૈંગિક પ્રસારણ
મોઢેથી ગુદા વડે લેવાથી પણ ખબર પડે છે, ખાસ કરીને સમલિંગકામી પુરૂષોમાં

રોગના વાહકો
VectorsVectors
જેવા કે માંખી, વાંદા અને ઉંદર તેના શરીરમાં પ્રવાહી સ્ત્રાવ અને દુષિત પાણીને લઈ જવા માટે સમર્થ છે

Amebiasis ના લક્ષણો દેખાવા માંડે તે પહેલાનો સમય
લગભગ ૨ થી ૪ અઠવાડીયા અથવા વધારે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us