આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ Alzheimer's ના રોગ માટે ઉપચાર

Alzheimer's ના રોગ માટે ઉપચાર

Print PDF
Alzheimer'sના રોગનો કોઇ ઉપચાર નથી, પણ દવા જેવી કે donepezil લેવાથી કદાચ માનસિક કાર્યની ખોટને ધીમુ પાડવામાં મદદ કરે છે. કેટલાક લક્ષણો કોઇક વાર Alzheimer'sના રોગને સબંધિત છે, જેવા કે ઉદાસિનતા અને ઉંઘમાં તકલીફ પડવી તે નિરૂત્સાહને દુર કરનાર દવા લેવાથી રાહત મળે છે. એક અશાંત વ્યક્તિને શામક દવા આપવાથી તે/તેણી સ્વસ્થ થઈ જાય છે.

છેવટે આખો દિવસ કાળજી રાખવી જરૂરી છે,ઘરે અથવા ખાનગી ઇસ્પિતાલમાં. Alzheimer'sના રોગવાળા વ્યક્તિની માવજત કરવી ઘણીવાર તનાવપુર્ણ હોય છે અને ઘણા દેખરેખ રાખવાવાળાઓને વ્યાવહારિક અને ભાવનાત્મક આધારની જરૂર પડે છે, ખાસ કરીને પ્રભાવિત વ્યક્તિ જો દલીલબાજ અને આક્રમક લાગે.

સહાયક જુથો વૃદ્ધ સગા જેને આ રોગ લાગ્યો છે, તેમને કાળજી રાખવા મદદ કરે છે. ઘણા લોકોAlzheimer'sના રોગનુ નિદાન કર્યા પછી ૧૦ વર્ષ સુધી જીવે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us