આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ Alzheimer's ના રોગવાળા દરદીની કાળજી લેવી.

Alzheimer's ના રોગવાળા દરદીની કાળજી લેવી.

Print PDF
દેખભાળ રાખનારની કાળજી લેવી તે એક Alzheimer's રોગવાળા વ્યક્તિ માટે આવશ્યક તત્વ છે. દેખભાળ રાખવી એ ત્રાસ આપનાર અનુભવ છે. બીજી બાજુ દેખભાળ રાખનારનુ શિક્ષણ Alzheimer's ના રોગવાળા દરદીને દેખભાળ રાખવાના સ્થાનમાં મોડેથી દાખલ કરે છે.

Alzheimer's ના રોગવાળા દરદીની આંખો દિવસ કાળજી રાખવાની જરૂર છે, ઘરે અથવા દેખભાળ રાખવાના સ્થાનમાં. Alzheimer's ના રોગવાળા વ્યક્તિની માવજત કરવી ઘણીવાર તનાવપુર્ણ હોય છે અને ઘણા બધા દેખરેખ રાખવાવાળાઓને વ્યાવહારિક અને ભાવનાત્મક આધારની જરૂર પડે છે, ખાસ કરીને પ્રભાવિત વ્યક્તિ જો દલીલબાજ અને આક્રમક થવા લાગે અને સહાયક જુથો તેના વૃદ્ધ સગાને જેને આ રોગ લાગ્યો છે તેમને કાળજી રાખવા મદદ કરે છે.

જેવી રીતે Alzheimer's નો રોગ વધે છે, એક વ્યક્તિની આવડતમાં બદલાવ આવે છે. છેવટે આખા દિવસની દેખભાળ રાખવાની જરૂર પડે છે. એક વ્યક્તિને કદાચ રોજની પ્રવૃતિઓ જેવી કે નાહવુ, તૈયાર થવુ, ખાવુ અને નાહવાનો ઓરડો વાપરવા માટે મદદની જરૂર પડે છે. રોજ આધાર આપવો એ થકાવી દયે છે. એક Alzheimer's ના રોગવાળા વ્યક્તિની જરૂરીયાતો કેવી રીતે પુરી પાડવી એ બહુ મહત્વનુ છે કે જે એક વ્યક્તિ માટે સૌથી સારી વસ્તુ કઈ છે જ્યારે પોતાની કાળજી રાખીને તેનો પ્રભાવ તેના ઉપર કેવો પડશે.

તાણનો અનુભવ કરવો તે દરરોજની જીંદગીનો એક ભાગ છે. તે છતા જ્યારે તાણના લક્ષણો ચાલુ થાય છે તે હાનિકારક હોઇ શકે છે. Alzheimer's ના રોગની સાથેના વ્યક્તિની કાળજી રાખવી એ દેખરેખ રાખવાવાળા માટે ભોગ આપવા જેવુ છે. દેખરેખ રાખવવાળાઓ ઘણીવાર શારિરીક અને ભાવનાત્મક જોખમ ખેડે છે. કાળજી રાખનારને આ વસ્તુની જાણ છે અને તેઓએ પોતાની કાળજી રાખવા માટે પગલા ભરવા જોઇએ. પોતાની શારિરીક સ્વાસ્થય સંભાળો, સક્રિય રહો અને નિરોગી ખોરાકની પસંદગી કરો. પ્રવૃતિઓ જેમાં તમને આનંદ મળે છે તેના માટે સમય કાઢો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us