આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

આંત્રપુચ્છના સોજાના લક્ષણો

Print PDF
આ ચેપ લાગવાના નિશાનો અને લક્ષણો શું છે?
આંત્રપુચ્છનો સોજો થવાના નમુનારૂપ લક્ષણો છે
  • ધીમી પીડા જે દુટીથી શરૂ થાય છે અને ધીમેધીમે તે દુટીની જમણી બાજુના નીચેના ભાગમાં અથવા પેટ ઉપર થાય છે. આ પીડા સમય જતા તીર્વ થતી જાય છે જેને લીધે ઉંબકો આવે છે અને ઉલ્ટી થાય છે
  • ભુખ લાગતી નથી
  • કોઇક વાર જુલાબ થાય છે
  • જેમ પીડા વધતી જાય છે જે પેટના હલનચલનને લીધે થાય છે જે આંત્રપુચ્છ કરતા વધારે ફેલાય છે. કેટલાક દાખલાઓમાં પછીના તબક્કામાં આંત્રપુચ્છના સોજા પછી તાવ આવે છે.
  • જો આ ચેપ આગળ વધે તો આંત્રપુચ્છ ફાટે છે. જ્યારે આ થાય છે ત્યારે થોડી વાર માટે પીડાથી છુટકારો મળે છે જે પહેલા જેવુ તીવ્ર હોય છે
  • આંત્રપુચ્છનો સોજો કોઇક વાર જ તીવ્ર હોય છે, તે જમણી બાજુના પેટના નીચલા ભાગમાં હળવી પીડા કરે છે જે આવે છે અને જાય છે

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us