આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અવસ્થા અને બિમારી આંત્રપુચ્છનો સોજો આંત્રપુચ્છના સોજાના રોગનુ નિદાન અને તેની અસરો

આંત્રપુચ્છના સોજાના રોગનુ નિદાન અને તેની અસરો

Print PDF
આંત્રપુચ્છના સોજાના રોગનુ નિદાન
ડૉકટર એક વ્યક્તીના પેટના નાજુકપણા અને અન્નનળીના નીચેના ભાગને તપાસે છે અને તેનુ લોહી પ્રયોગશાળામાં તેની ચકાસણી કરવા મોકલે છે. લોકો જેને આંત્રપુચ્છના સોજાનો રોગ હોય તેઓના લોહીના સફેદ કણોનો આંક વધારે હોય છે, જે શરીરમાં ચેપના ચિન્હો બતાવે છે. આ કણો કદાચ અપરિપકવ હોય છે. લોહીની ચકાસણી કરવી એ મદદ કરશે કે આ સમસ્યા બીજકોશ અથવા આંતરાડાના કોઇ ભાગની છે, અથવા ત્યાં સાધારણ રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુનો ચેપ છે. આવી પરિસ્થિતી સરખા લક્ષણો પેદા કરે છે, પણ સામાન્ય રીતે નહી, ઉંચી જાતના સફેદ લોહીના કણોનો આંક

અવારનવાર એક CT scan અથવા ultrasound કદાચ આ રોગનુ નિદાન કરવા મદદ કરશે, પણ સાધારણપણે એક શારિરીક ચકાસણી પુરતી છે. કોઇકવાર નિરીક્ષણ કરીને તપાસેલ શસ્ત્રક્રિયા કરવી જ પડશે

શુ આંત્રપુચ્છના સોજાના રોગ સારવાર કર્યા વગર રહી જાય છે?
સારવાર કર્યા વગરના આંત્રપુચ્છના સોજાના રોગ peritonitis ને દોરે છે, જે અંતરછાલને (કોશમંડળનુ સંરક્ષણ કરતુ પાતળુ પડ) ચેપ લગાડે છે, પેટનુ અસ્તર, શ્રોણી અને આંત્રપુચ્છ. કેટલાક લોકો આંત્રપુચ્છના સોજાની શસ્ત્રક્રિયા કર્યા વીના પણ સાજા થઈ જાય છે. પણ ત્યાર પછી તેમને આંત્રપુચ્છના સોજાની તીવ્ર ઘટનાઓનો સામનો કરવો પડે છે અથવા આંતરડા ઉપર અવરોધ આવે છે જેને લીધે જખમની નિશાની અને ચિકાસ થાય છે જે રેસાદાર ખોળી છે જે શરીરની ઇન્દ્રીયોને અને પેશીજાલને સાથે જોડે છે

પછીથી થતી અસરો
શસ્ત્રક્રિયા પછી ગુંચવણ વીનાના આંત્રપુચ્છના સોજાને પછી ઘણા લોકો
  • જમી શકે છે અને ઇસ્પિતાલમાંથી ૨૪ થી ૩૬ કલાકમાં ઘરે જાય છે
  • બે અઠવાડીયા કરતા ઓછા સમયમાં બીજી પ્રવૃત્તીઓમાં પાછા આવી જાય છે

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us