આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

અસ્થમા

અસ્થમા એટલે શું?
અસ્થમા એ કોઇ ભચંકર બીમારી નથી. શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં કોઇ અડચણ નિર્માણ થઈ શ્વાસોચ્છવાસ કરવામાં તકલીફ઼્અ થવી એટલે અસ્થામાનો હુમલો થવો. અસ્થમાના હુમલાથી દર્દીને થાક લાગે છે. તીવ્ર અને જલદરીતે શ્વાસોચ્છવાસ ચાલવો. અસ્થમા અચાનક જોશથી આવે અને જલ્દીથી ઓછો થાય છે. પરતું ક્યારેક અસ્થમાનું જોર ઓછું પણ કેટલાક દિવસો સુથી દર્દીને શ્વાસ લેવામાં ત્રાસ થાય છે. કોઇને વિવિધ ઋતુઓમાં ત્રાસ થાય છે. ઉદા. આકાશમાં વાદળાં ઘેરાય આવવાં કે હવામાં ઠંડી વધે કે અસ્થમાની અસર વર્તાય આવે છે. નાના બાળકથી તે મોટી ઉમરના (વૃધ્દ) કોઇ પણ વ્યક્તિને અસ્થમા થઈ શકે છે. તેઓમાં પણ નાના બાળક અને વૃધ્દીને વધુ ત્રાસ થાય છે.

અસ્થમા ફ઼્અક્ત આનુવંશિક હોય છે એવું નથી તેના માટે ઘણા કારણો જવાબદા હોય છે. જેવા કે માનસિક તાણ, ચિંતા, કોઇ પણ વસ્તુની અઁર્લજીને લીધે શ્વાસ લેવામાં તકલીફ઼્અ થાય છે. શ્વાસ દ્વારા અંદર ગયેલી હવા ફ઼્એફ઼્અંસા સુધી પહોંચવાના નળીમાં અંદરની બાજુએ સોજો આવે કે ફ઼્ઉલાય ત્યારે શ્વાસોચ્છવાસમાં તકલીફ઼્અ થાય છે. શ્વાસ લેતી વખતે અચાનક છાતીમાં સૂં... સૂં... એવો અવાજ આવવા લાગે છે. છાતી અકડાય ગઈ હોય એંવુ લાગે છે. ક્યારેક કફ઼્અ પણ થાય છે, શ્વાસ લેવાની ઘડપડ કરવાથી દર્દીને સમાધાન થતું નથી, કારણ કે આવશ્યક હવા ફેફંસા સુધી પહોંચતી નથી તેના લીધે દર્દી અતિશય વ્યાકુળ બને છે. જો અસથમાં વધુ ગંભીર હોય તો નખ. જીભ વગેરે વાદળી દેખાય છે. ધીરે-ધીરે દર્દી બેશુધ્દ થાય છે અથવા ક્યારેક મૃત્યુ પણ થઈ શકે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us