આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અવસ્થા અને બિમારી

અવસ્થા અને બિમારી

હૃદયરોગ

હૃદય
હૃદયરોગ (Coronary Heart Disease) એટલે શું? Heart હૃદય કૉડયૉલોજીએ નિદાન અને રોગનું વ્યવસ્થાપન કરે છે, જેની અસર હૃદય અને પરિભ્રમણની પ્રકિયા પર પડે છે. ધમનીઓમાં અડચણ ઉત્પન્ન થવાનું કારણ - કૉલેસ્ટ્રોલ, હૃદય ધમનીની દુ:ખાવો અને કત્તની ગાંઠ, બેતાલ હૃદયસ્પંદન, હૃદય ધમનીના આકુંચનના આચંકા હૃદયધમનીના વિકારને લીધે થનારો હૃદયરોગ.

દંત ચિકિત્સા

દંત ચિકિત્સા
દંતચિકિત્સા એ મોંઢાના આરોગ્યાની કાળજી લેનારું શાસ્ત્ર/વ્યવસાય છે. મોંઢાની અંદરના આરોગ્યાનું પ્રચાર કરવું, મોંઢામાં રોગનો પ્રતિરોધ કરવો, મોંઢામાં આરોગ્યની સ્થિતી પર ધ્યાન આપવું અને જેને દાંતના ચોકઠાની જરુરી હોય એવા દર્દીને ઉપચાર આપવો આ વ્યવસાયિકો/દંતચિકિત્સકોનું કાર્ય છે.

માનસશાસ્ત્ર

માનસશાસ્ત્ર
માનવી અને પ્રાણીઓના વર્તન વિષે શાસ્ત્રીય અભ્યાસ એટલે ’માનસશાસ્ત્ર’. મનુષ્યપ્રાણીના સ્વભાવને જાણવું, તેમના વર્તન વિશેષ અંદાજ કાઢવો. તેનું વર્તણૂક બદલવા માટે વિવિધ પધ્ધતિઓને વિકસીત કરવો અને ઉપચારની પધ્ધતિને ઠરવવા માટે માનસશાસ્ત્ર જુદા-જુદા શાસ્ત્રીય પધ્ધતિનો ઉપયોગ કરે છે. સંશોધન પ્રયોગશાળામાં જ કરવામાં આવે છે, જેથી જે બાબતોનો અભ્યાસ કરવાનો છે તેના સંબંધિત વર્તનનું નિયંત્રણ કરી શકાય છે, અથવા ત્યાં પ્રત્યક્ષ જીવનના સ્વભાવનો અભ્યાસ કરી શકાય છે.

વ્યક્તિનો વિકાસ

વ્યક્તિનો વિકાસ
"વ્યક્તિનો વિકાસ સમાજનો વિકાસ"
વ્યક્તિએ સમાજનું એક અભિન્ન અંગ છે, તે છતાં તે સમાજ સાથે સંકળાયેલ છે. દરેક વ્યક્તિના આચરણની અસર સમાજ પર પણ પડે છે. દા.ત. સ્વામી વિવેકાનંદ,

મધુમેહ

આપને મધુમેહ થયો છે એ જાણીને તમો ભયભીત થાવ છો.. પરંતુ તે માટે ગભરાવવાની કે ભાગદોડ કરવાની જરુર નથી. આ એક એવો રોગ છે જેના પ્રતિ દુર્લક્ષ આપવું નુકશાનકારક થઈ શકે છે. મધુમેહ હોવા છ્તાં વ્યક્તિ લાબું આયુષ્ય, નિરોગી અને તંદુરુસ્ત જીવન જીવી શકે છે. જો તમે પોતાના શરીરની માવજત અને કાળજી લો તો આ રોગને ટાળી શકશો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us