આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

Paralympics 2000

Print PDF
Paralympics 2000 Paralympics 2000
અપંગો માટે સ્પર્ધાત્મક રમતો.
Paralympic રમતો શ્રેઠ ભાગના ખેલાડીઓની હરિફાઈની પરાકાષ્ઠા ઉપર છે. મૂળભુત તત્ત્વજ્ઞાનનુ માર્ગદર્શક Paralympic નુ આંદોલન છે જે વિશ્વ શ્વેણીના ખેલાડીઓનુ છે અને તેમને અવસરો અને અનુભવો અપંગ નહી તેવા ખેલાડીઓ જેવા જ હોવા જોઇએ. Paralympicsની હરીફાઈમાં ભાગ લેવા માટે દરેક ખેલાડીએ સખ્ત પાત્રતાના માપડંડો પુરા કરવા જોઇએ અને રાષ્ટ્રીય કામ કરનારાના જુથમાં તે/તેણીએ ચુટી આવવુ જોઇએ.

તેઓ દરેક બે વર્ષની Olympic રમતોને અનુસરે છે, બંને શિયાળા અને ઉનાળાની રમતોમાં. Paralympics અને વિશિષ્ટ Olympics ની સાથે માનસિક મંદતાવાળા ખેલાડીઓ માટે ભેળસેળ ન કરવી જોઇએ. આ વર્ષે એટલંટાના Paralympicsમાં૧૨૦ દેશોના ૩૫૦૦ અપંગ ખેલાડીઓ છે. ૧૯૬૦માં રોમમાં Paralympicsની રમતો ચાલુ થઈ અને ત્યાર પછી દર વર્ષે તે યોજાય છે, સાધારણ રીતે એ શહેરમાં અથવા એ દેશમાં જ્યા Olympics ની રમતો મેહમાનગીરી કરે છે.

ખેલાડીઓ.
વિશિષ્ટ Olympics માં ૫,૦૦,૦૦૦ થી વધારે ખેલાડુઓ સમાવિષ્ટ છે, ૮ થી ૮૦ કેટલાક માનસિક મંદતા સાથે. આ વર્ષે પહેલી વાર કેટલાક માનસિક મંદતા સાથેના વ્યક્તિઓએ Paralympics રમતોમાં ભાગ લીધો. આમાંથી ઘણા બધા ખેલાડીઓએ વિશિષ્ટ Olympics ના માધ્યમથી પ્રશિક્ષણ મેળવ્યુ. Olympics ની રમતો બધા ખેલાડીઓ માટે ખુલ્લી છે, જેઓ તેના માટે લાયક છે.

હરીફાઈ.
જ્યારે હરીફાઈ અને જીત વિશિષ્ટ Olympics ના ખેલાડીઓ માટે મહત્વની છે તેવી જ રીતે Paralympics અને Olympics ની રમતો પણ, વિશિષ્ટ Olympics અનેરી છે જે આખા વર્ષમાં ભાગ લેવા પ્રોત્સાહીત કરે છે અને રમતોની તાલીમના જીવનભર લાભ આપે છે. અમે આને "જીવનભરની તાલીમ " કહીયે છીએ. સંશોધન બતાવે છે કે વિશિષ્ટ Olympics માં ભાગ લેવાથી સામાજીક ઉંચી ક્ષમતા અને ખેલાડીઓના વચ્ચે આત્મસન્માન વધારે છે.

Paralympicsનો ઇતિહાસ.
૧૯૪૪માં બ્રિટીશ સરકારે કરોડની ઇજાનુ કેન્દ્ર પુર્વ સૈનિકો માટે સર લુડવીગ ગટમેનની આગેવાનીમાં સ્ટોક મેન્ડીવેલી ઇસ્પિતાલમાં સ્થાપિત કર્યુ. ઉપચાર પદ્ધતિના એક ભાગના રૂપમાં, જુલાઈ ૧૯૪૮એ દરદીઓ માટે ઘણી રમતો પ્રેરીત કરી, વિવિધ પ્રકારના પુનર્વસવાટ કેન્દ્રોમાંથી દરદીઓ માટે રમતોની હરીફાઈ યોજીત કરી. આ પહેલી સ્ટોક મેન્ડીવેલીની રમતો હતી. ત્રણ વર્ષ પછી આ રમતોમાં હોલેન્ડના ખેલાડીઓ દેખાણા અને આંતરરાષ્ટ્રીય આંદોલન જે હવે Paralympicsના નામે ઓળખાય છે, તેનો જન્મ થયો. ૧૯૭૬માં સર લુડવીગ શીયાળાની Paralympicsની વિભાવનાની ઓળખ કરાવવામાં સફળ થયો જેમાં હવે ૩૦ દેશોના ખેલાડીઓ હરીફાઈ કરે છે.

છ જુદાજુદા અપંગ સંઘોમાંથી આજે Paralympicsના શ્રેષ્ઠ રમતોની મહત્વની ઘટના છે. આ જોર આપીને તેમ છતા અપંગતા કરતા સહભાગી વ્યાયામની સિદ્ધી હતી. આંદોલન નાટકીય રૂપમાં તેના પહેલા દિવસો કરતા મોટુ થયુ છે. ઉનાળાની Paralympics ૧૯૬૦માં રોમની રમતોમાં ભાગ લેતા ખેલાડની સંખ્યા ૪૦૦થી આટલન્ટામાં ૧૯૯૬માં વધીને ૩૧૯૫ થઈ હતી. ૪૦૦૦થી વધારે ખેલાડીઓ દર વર્ષે સીડની Paralympicsની રમતોમાં ભાગ લેશે. Paralympicsની રમતો હંમેશા દર વર્ષે તે જ સમયે થાય છે જ્યારે Olympics ની રમતો હોય. જ્યારથી Seoulની ઉનાળાની રમતો (૧૯૮૮) અને Albertville ની શીયાળાની રમતો (૧૯૯૨) થઈ તે જ જગ્યા ઉપર જ્યા Olympics થઈ હતી.

આગલી Paralympicsની રમતો સિડનીમાં (૨૦૦૦)માં લેવાશે, જેના પછી શીયાળાની રમતો Salt Lake City (2002), USAમાં લેવાશે. ૨૦૦૪ની ઉનાળાની રમતો Athens, Greeceમાં લેવાશે. જુન, ૧૯૯૯એ તુરીએ ૨૦૦૬ની Olympics અને Paralympicsની રમતોનુ બીડુ જીત્યુ.

Paralympics ક્યારે છે?.
ઉનાળાની Paralympicsની રમતો Atlanta (USA)માં ૧૯૯૬માં આયોજીત કરાઈ હતી અને ત્યાર પછી ઉનાળાની Paralympics,Sydney (Australia) ૨૦૦૦માં યોજાઈ હતી. પહેલાની શીયાળાની Paralympicsની રમતો Nagano (Japan) માં ૧૯૯૮માં યોજાઈ હતી અને શીયાળાની Paralympicsની રમતો Salt Lake City (2002), USAમાં યોજાશે.

અપંગ લોકો માટે રમતગમતનુ મહત્વ.
અગર શરૂ કરનાર, સામાજીક, પ્રતિયોગી અથવા Paralympicsના સ્તર ઉપર અપંગ લોકોની રમતો ઘણા બધા ફાયદાઓ આપે છે. તે ફક્ત મનોરંજન, આરામ અને સામાજીક સંપર્કો વધારતુ નથી પણ બધા રમતના લોકો માટે શારિરીક અને માનસિક પ્રાપ્તિ પણ આપે છે અને શારિરીક અને બૌદ્ધિક તાકાત મોટી સુધારણા અને સ્નાયુઓને સમન્વય કરાવે છે અને આત્મવિશ્વાસ, આત્મસન્માન પણ વધારે છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભાગ લેવા માટે તે જ ખાસિયત જે બધા ખેલાડીઓમાં સમર્પણ, ત્યાગ, કુશળતા, દૃઢનિશ્ચય અને જીતવાની ઇચ્છા અને વધુમાં વધુ લાભ ખેલાડીઓ માટે જે તેમને પોતાને માટે જરૂર છે. સમાન અવસર અથવા વાજબી તક સર્વશ્રેષ્ઠ થવા માટેનો અર્થ એ કે સંપુર્ણ બદલાવ જીવનશૈલીમાં અને દૃષ્ટિકોણમાં બદલાવ આવવો જોઇએ.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us