આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ સાંભળવાની નબળાઇ માટે બહુશ્રુતની સ્થાપના.

સાંભળવાની નબળાઇ માટે બહુશ્રુતની સ્થાપના.

Print PDF
નીલમ પટેલ બહુશ્રુતની સ્થાપના.
સાર્વજનિક ધર્માદા ટ્રસ્ટની સ્થાપના ૨ નંવેમ્બર ૧૯૯૩માં થઈ. આ સ્થાપનાનુ નોંધીકરણ મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટના કાયદાની નીચે ૧૯૯૩માં થયુ. આ સ્થાપનાને આયકરની છુટનુ પ્રમાણપત્ર ૮૦જીના વિભાગમાં મળ્યુ છે.

આ સ્થાપનાની નોંધ વિદેશી નિધીમાં અપાતા ફાળાના (કાયદો) અધિનિયમ, ૧૯૭૬ની નીચે થઈ છે.

નીલમ પટેલના બહુશ્રુતની સંસ્થાનો ઉદ્દેશ આગળ
 • સાંભળવાની નબળાઈ માટે સરખા અવસર મેળવવા માટે પ્રોત્સાહન આપે છે અને સમાજમાં એક ફળદ્રુપ સભ્ય તરીકે મુખ્યધારામાં સંગઠિત થવા મદદ કરે છે.
 • ઉચ્ચત્તર શિક્ષણ આપવા માટે દરેક વર્ષે ઇનામ અને છાત્રવૃત્તિ આપીને પ્રોત્સાહીત કરે છે.
 • સમાજમાં સાંભળવાની નબળાઈવાળા લોકો માટે વધારાનુ પરિવર્તન લાવે છે.
 • સાંભળવાની નબળાઈવાળાઓ માટે જીવન સાથી શોધવા માટે મળવાનુ ઠેકાણુ આપીને અને તેમને મદદ કરવા માટે એક બેઠક બોલાવે છે.
છાત્રવૃત્તિઓ.
છાત્રવૃત્તિઓની અરજી કરવા માટે જુલાઈના દરેક વર્ષના પહેલા અઠવાડીયામાં આમંત્રિત કરે છે. બધા અગ્રગણ્ય સમાચાર પત્રોમાં જાહેરાત આપીને અને બધી મહારાષ્ટ્ર અને ગુજરાતની બેહરાની શાળામાં પરિપત્રો મોકલાવે છે. આ સમય સુધી દરેક વર્ષે માટે ઘણા બધા પરિણામો જાહેર કરાય છે.
સ્થાપનાની વેબસાઈટ ઉપર આના અરજી પત્રકો મળે છે. અરજી પત્રકો વિદ્યાર્થીઓ ઉતારીને યથાર્થ રીતે ભરીને ૧ જુલાઈ થી ૩૧ ઑગસ્ટ સુધી રજુ કરી શકે છે. આ પ્રશાસકીય કાર્યાલયના ટ્રસ્ટમાં જે વડોદરામાં છે, ત્યાં ખેપિયા વડે અથવા ટપાલમાં મોકલાય છે. છાત્રવૃત્તિઓ, ઈનામો અને વિશિષ્ટ પુરસ્કારો જે ચોક્કસ રીતે યોગ્યતાના આધાર ઉપર તેના પ્રમાણપત્રની સાથે પ્રાપ્તકર્તાઓને ઑકટોબરમાં વહેચવામાં આવે છે.

વિશિષ્ટ પુરસ્કારો.
છાત્રાવૃતિઓ સિવાય, ૯ પુરસ્કારો દરેક વર્ષે ટોચના વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે અપાય છે. બે પુરસ્કાર SSC, HSC અને વિદ્યાર્થીઓની પદવીના સ્તર ઉપર દરેક પંક્તિ માટે અને પદવ્યુત્તર સ્તરની પરિક્ષા માટે ૧ પુરસ્કાર સંસ્થિત કરવામાં આવ્યો છે અને તેવા વિદ્યાર્થીઓને અપાય છે જેણે ઉચ્ચત્તમ અને બીજા ઉચ્ચત્તમ અંકો મેળવ્યા છે.
 • શૈક્ષિક ઉત્કૃષ્ટતા માટે મનુભાઈ.ડી.શાહ પુરસ્કાર.
 •       એક SSC સ્તર ઉપરના પહેલા પદ ધારકને તેના
 • શૈક્ષિક ઉત્કૃષ્ટતા માટે વસુમતી.એમ.શાહ પુરસ્કાર.
 •        એક SSC સ્તર ઉપર બીજા પદ ધારકને તેના
 • પુષ્પાબેન.આર.વોરા પુરસ્કાર.
 •       એક HSC સ્તર ઉપર પહેલા પદ ધારકને
 • તેના શૈક્ષિક ઉત્કૃષ્ટતા માટે જયાબેન.એન.પારેખ પુરસ્કાર.
 •         એક HSC સ્તર ઉપર બીજા પદ ધારકને
 • તેના શૈક્ષિક ઉત્કૃષ્ટતા માટે ડાહ્યાભાઈ.સી.સુતારીયા પુરસ્કાર.
 •        એક વિદ્યાની પદવીના સ્તર ઉપર પહેલા પદ ધારકને
 • તેના શૈક્ષિક ઉત્કૃષ્ટતા માટે પદમાવતી.ડી.સુતારીયા પુરસ્કાર.
 •        એક વિદ્યાની પદવીના સ્તર ઉપર બીજા પદ ધારકને
 • તેના શૈક્ષિક ઉત્કૃષ્ટતા માટે મણીબેન.ચુનીલાલ.સુતારીયા પુરસ્કાર.
 •        એક પદવ્યુત્તરની પદવીના સ્તર ઉપર પહેલા પદ ધારકને
અરજી પત્રક.
SSC સ્તર. HSC & Above Level

યોગ્યતા.
ફક્ત એવા વિદ્યાર્થીઓને જેણે SSC,HSC વિદ્યાની પદવી અથવા પદવ્યુત્તરની પદવીના સ્તરની પરીક્ષા પાસ કરી હોય પછી ગમે તે શાખામાંથી અને નિયમિત શિક્ષાની વ્યવસ્થા વર્તમાન વર્ષે તેઓ અરજી કરવા માટે પાત્ર છે. છાત્રવૃત્તિઓ ફક્ત મહારાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખુલી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ જેમણે HSC સ્તરની પરીક્ષા વિશેષ શાળામાંથી ઉત્તીર્ણ થયા હોય, પણ જેમણે કોઇપણ નિયમિત મહાવિદ્યાલયમાં દાખલો મેળવ્યો હોય તેઓ પણ અરજી કરવા પાત્ર છે.

અમને મળો.
Nilam Patel Bahushrut Foundation
SF – 205, Riverdale Apartment
Opp. Sun Moon Park, Akota
Vadodara 390 020, India.
Telephone: 91-265-2357124.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us