આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ અપંગતાની સાથે પ્રખ્યાત લોકો. અપંગ વ્યક્તિઓ માટે ભારતીય સંસ્થાઓ

અપંગ વ્યક્તિઓ માટે ભારતીય સંસ્થાઓ

Print PDF
Article Index
અપંગ વ્યક્તિઓ માટે ભારતીય સંસ્થાઓ
અમર સેવા સંગમ
માનસિક રીતે અપંગ લોકોના કલ્યાણ માટે સંસ્થા
બહેરાની પહોચ
ભારતીય પુનર્વસવાટ પરિષદ
જ્યોતી
શાંતતા
All Pages
Services provided at these organizations
  • સલાહ આપવી.
  • વ્હેલી દરમ્યાનગીરી.
  • ગ્રહણશીલ પ્રશિક્ષણ.
  • રહેવાના કૌશલ્ય પરિક્ષણો.
  • વ્યાવસાયિક પ્રશિક્ષણો.
  • આર્થિક પુનર્વસવાટ.
  • સામજીક એકીકરણ.
આદી અને અંત શિખવાનુ કેન્દ્ર બાળકો માટે અપંગતા શિખવાની સાથે.
સરનામુ :

Alpha to Omega Learning Centre
16, Valliammal Street,
Chennai 600 010, India.
Telephone: +91 44 6443090, +91 44 616257
Fax: +91 44 6426539
E–mail: krishenterprises@gems.vsnl.net.in.

હેલેન કેલેરનો અપંગ લોકો માટે સામાજીક સંઘ.
આ એક બીન લાભ, ધાર્મિક સ્વૈચ્છિક સંસ્થા ૧૯૭૯માં સ્થાપિત કરેલ છે. આ સંસ્થા તામિલનાડુમાં અપંગ લોકો માટે સેવાની યોજનાનુ અંમલીકરણ કરે છે, જે ડૉ.જી.થીરૂવસંગમે ગ્રામીણ વિભાગમાં અપંગ લોકોના કલ્યાણ માટે સ્થાપિત કર્યુ છે.

સરનામુ :
Helen Keller Service Society for the Disabled
Vizhiyagam, Viswanathapuram,
Madurai 625 014, Tamil Nadu, India.
Telephone: +91 452 641446, +91 452 640735
Fax: +91 452 641490
E–mail: hkssd@md3.vsnl.net.in

સમવેદા પ્રશિક્ષણ અને સંશોધન કેન્દ્ર (R),
આ એક પત્રકમાં નોંધેલુ બીન નફા અને બીન સરકારી સમાજ છે, જે અપંગ બાળકોને જેઓ ભણવામાં અસમર્થ છે અથવા/અને સ્વાસ્થયની ન્યુનતા છે તેમના પુનર્વસવાટ માટે સમર્પિત કરે છે. ડૉ.પી.પ્રકાશ, અધ્યક્ષ, મનોવૈજ્ઞાનિક વિભાગ, મૈસોર મહાવિદ્યાલયના સમર્થ માર્ગદર્શન નીચે સમવેદાની વહેલી શરૂઆત ૧૯૯૫માં થઈ હતી.

સરનામુ :
Samveda Training & Research Centre(R)
Regd. Office: P.B.No.258, D.No.607/1,
6th Main, 6th cross, P.J.Extension,
Davangere 577002, Karnataka, India.
Fax: +91 8192 5351/55571
E–mail: snishanimut@hotmail.com


Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us