આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ અપંગતાની સાથે પ્રખ્યાત લોકો. અપંગો માટે ભારતીય ઉદ્યોગોમાં નોકરીનો માર્ગ

અપંગો માટે ભારતીય ઉદ્યોગોમાં નોકરીનો માર્ગ

Print PDF
Employment for Disabled Employment for Disabled
તે છતા ભારતમાં અપંગ લોકોની સંખ્યા નોંધપાત્ર ૫ થી ૬ ટકા છે, તેઓની નોકરીની જરૂરીયાત અસંતુષ્ટ છે. અપંગતાના અધિનિયમની યોજના હોવા છતા જે બધી જાતની નોકરી માટે સરકારી ક્ષેત્રમાં અપંગ લોકો માટે ફક્ત ૩ ટકા અરક્ષિત છે. ભારતમાં લગભગ ૭ કરોડ અપંગ લોકોમાંથી ફક્ત ૧ લાખ લોકો કારખાનામાં નોકરી મેળવવામાં સફળ થયા છે.

આ અભ્યાસ અપંગતાની સાથેના લોકો માટે રાષ્ટ્રીય કેન્દ્રે લોકોના રોજગાર માટે સંચાલિત કર્યો હતો. એક સંસ્થા જે સરકાર, ઉદ્યોગ, બીન સરકારી સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય કચેરી બે સંસ્થાઓની વચ્ચે ભારતમાં અપંગ લોકોને નોકરીના અવસર માટે પ્રોત્સાહીત કરે છે. આ અભ્યાસનો હેતુ વર્તમાનમાં ભારતીય ઉદ્યોગોમાં ચાલી રહેલ આચરણ અપંગ લોકોના રોજગારના સબંધમાં, લોકોના અપંગતાના અધિનિયમના ત્રણ વર્ષ પછી મંજુર થયા પછી અભ્યાસ કરવાનો છે. આ અભિનિયમ પહેલા બતાવેલની જેમ અપંગ લોકો માટે ૩% બધી જાતની નોકરી માટે સાર્વજનિક ઉદ્યોગની શાખા અને સાર્વજનિક અને ખાજગી ઉદ્યોગ માટે સુરક્ષિત છે, જેમાં હવે ફક્ત ૫ ટકા અપંગોના કામમાં રોકાયેલ માણસોનો સમાવેશ છે.

આ અભ્યાસ માટે ૧૫૦ corporate houseનો નમુનો પસંદ કરવામાં આવ્યો. બધા નમુનાઓ જે corporate houseમાં છે, તેમનો સમાવેશ કરી "૧૦૦ અધિક્ષક કૉરપોરેટ ક્ષેત્ર" Business India તરફથી ભારતનુ એક અગ્રગણ્ય વ્યાપારી સામાયિક. આ સામાયિકનુ સૂચીકરણ ભારતીય ઉદ્યોગનુ પ્રતિષ્ઠીત ચાર નિર્ધારિત પરિમાણ ઉપર નિશ્ચિત કરવામાં આવ્યુ જેવા કે વિક્રી, લાભ, સંપત્તિ અને બજારનુ પૂંજીકરણ ૧૯૯૭-૯૮ના નાણાકીય વર્ષ માટે. આ નમુનામાં ૨૦ નમુનાની સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ હતી, જ્યારે ૬૫ ખાજગી ક્ષેત્રની ભારતિય કંપનીઓ અને ૧૫ આંતરરાષ્ટ્રીય કંપનીઓ હતી. એક પ્રશ્નાવલી સંપૂર્ણ કંપની કામગારોની માહિતી બહાર પાડે છે, સંપુર્ણ અપંગ વ્યક્તિઓ જેઓ નોકરીમાં છે અને તેમનામાં મળેલ અપંગતાના જુદાજુદા પ્રકારો એક નમુના તરીકે જાન્યુઆરી ૧૯૯૯માં બધી ૧૦૦ કંપનીઓને ટપાલ દ્વારા મોકલાઈ હતી. તેના જવાબો માર્ચ, ૧૯૯૯ની છેવટ સુધીમાં ભેગા કરવામાં આવ્યા હતા.

Employment for Disabled Employment for Disabled
પરિણામો :
૧૦૦ કંપનીઓમાંથી જેમને આ પ્રશ્નાવલી મોકલવામાં આવી હતી, તેમાંથી ફક્ત ૭૦નો જવાબ આવ્યો. કુલ સંખ્યા આ કંપનીઓના કામગારોની ૭,૯૬,૩૬૩ છે, જેમાંથી ૩૧૬૦ લોકો અપંગ છે, જેમાં સમાવેશ છે નેત્રહીનનો - ૯.૮૭%, જેઓ ગતિશીલ વાહનથી ઇજા પામેલ છે - ૭૦.૫૭%, ભાષણ અને સાંભળવાની ખામી વાળા ૮.૨૬%, માનસિક રૂપે અપંગ ૦.૬૬% અને અપંગતાવાળા ૧.૮૭%, ૦.૪% કર્મચારીઓને મળીને છે. કંપનીઓ જેણે જવાબ આપ્યા છે, ૫૦(૭૧.૪૩%) કંપનીઓએ અપંગ લોકોને નોકરી આપી હતી.

Employment for Disabled Employment for Disabled
એક નમુના તરીકે અભ્યાસ કરવા માટે લીધેલ કંપનીઓમાં,સંપુર્ણ કામમાં રોકાયેલ માણસોમાં અપંગ લોકોને નોકરી આપેલાનો દર ફક્ત ૦.૪% હતો. ફક્ત ૧૩% અપંગના અધિનિયમ ઇચ્છનીય તરીકે નક્કી કરે છે. ૭૦ પ્રતિક્રીયા આપનારી કંપનીઓમાંથી ૨૦ કંપનીઓ કોઇ પણ અપંગોને નોકરી આપતી નથી જ્યારે ૪૦ કંપનીઓમાં સેકંડે ટકાવારીનુ પ્રમાણ કામમાં રોકાયેલ અપંગ માણસોનુ ૦.૦૧% થી ૦.૯૯ ટકાની વચમાં છે અને ફક્ત ૧૦ કંપનીઓ ૧% કરતા વધારે છે. ઘણી સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ અપંગ લોકોને નોકરી નથી આપતી તેમ છતા કાયદેસર રીતે ૩% બધા પ્રકારની નોકરી અપંગ લોકોને આપવા બંધનકારક છે. કોઇ પણ કંપની નમુના તરીકે અપંગ લોકોને નોકરી ૨% સ્તરની ઉપર અને ૫% ના દરની તેમને પ્રોત્સાહીત રીતે બાહધરીનો દાવો કરવા જો અપંગ લોકોને નોકરી આપે. અપંગ લોકો જે તેમના કામ કરવાની ગતિશીલતામાં મંદ હોય છે તેઓને સાધારણ રીતે નોકરી મળી જાય છે, કારણકે તેઓમાં અપંગત્વતાની તીવ્રતા ઓછી હોય છે અને માનસિક રીતે જે બીમાર છે તેઓને બહુ ઓછી નોકરી મળે છે.

અભ્યાસ એક પુરાવો આપે છે કે નોકરીના આરક્ષણની નીતી કાયદાના માધ્યમથી અપંગ લોકો માટે ત્રણ વર્ષ વીતી ગયા પછી પણ ૧૩%નું લક્ષ એકંદરે ઓછુ પડ્યુ જે ઇચ્છનિય હતુ. તેમ છતા આ પરિપુર્ણતાનુ સ્તર અપંગોની એક અપેક્ષાકૃત હળવા દરજ્જાની સાથે લોકોના રોજગારના માધ્યમથી પુરી કરે છે.

સંદર્ભો:
  • ભારત સરકાર. અપંગતાની સાથેના લોકો (સમાન અવસરો, અધિકારોનુ સરક્ષણ અને પુર્ણપણે સહભાગિતા )નો અધિનિયમ. સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હી, ૧૯૯૫.
  • corporate ક્ષેત્રના શ્રેષ્ઠ પદના ૧૦૦ હોદ્દા), Business India, મુંબઈ, ૧૯૯૮, નવેમ્બર, ૯૭-૯૮.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us