આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

અપંગતા વિષે તાજા સમાચાર

Print PDF
અપંગની દુનિયામાંથી નવીનતમ.
દૃષ્ટિની ન્યુનતાવાળા લોકોને સમર્થ બનાવે છે.
દૃષ્ટિહીનને માટે રાષ્ટ્રીય સંઘ (NAB)ની શાખા જે આર.કે.પુરમમાં છે તેણે એક software આયોજીત કરી જે દૃષ્ટિહીન વિદ્યાર્થીઓને તેમના કાગળો ઉપર કામ કરવા છુટ આપે છે, ટપાલ વાંચે છે અને નકલો પણ છાપે છે. આ કાર્યક્રમ શ્રી.દિપેન્દ્ર મોનાચાના મગજની ઉપજ છે અને તે પોતે દૃષ્ટિહીન છે.

"વાતો કરતુ કમ્પ્યુટર" દરેક હુકમને અને શબ્દ જે તેમાં નાખ્યો છે તેને અવાજ આપે છે. આ કેન્દ્રના ૪૦૦ દૃષ્ટિહીન વિદ્યાર્થીઓને તેમને ઇ-મેલ કરવા ધ્યે છે અને તેમને નેટ ઉપર વાંચન કરવા ધ્યે છે. આ તેમને ઈન્ડીયન ઓઇલ અને પંજાબ નેશનલ બેન્ક જેવી સંસ્થાઓમાં નોકરી મેળવવા મદદ કરે છે. આ સૉફ્ટવેઅર બંને ઇંગ્લિશ અને હિંદીમાં છે અને ઉપસાવેલા અક્ષરોની અંધલિપીથી વિદ્યાર્થીઓને તેની ઉપસાવેલા અક્ષરોની અંધલિપીમાં નકલો કાઢવામાંં મદદ કરે છે. આ સુવિધા NAB ના પુસ્તકોને ઉપસાવેલા અક્ષરોની અંધલિપીમાં તૈયાર કરે છે, જેને લીધે વિદ્યાર્થીઓને ચોપડીઓ સારી રીતે વાંચવા માટે તૈયાર કરે છે.

નેત્રહીન વિદ્યાર્થીઓ માટે ફેશન ડીઝાઇનીંગની રાષ્ટ્રીય સંસ્થામાં તાલિમ આપવાની તકો.
આંધળાઓને રાહત આપતી સંસ્થા અને National Institute of Fashion Designing (NIFT) , નેત્રહીન લોકો માટે કપડા બનાવવાના ક્ષેત્રમાં યોજના બનાવવા માટે તકો આપે છે. નેત્રહીન વિદ્યાર્થીઓ માટે NIFTની તાલિમ ૪૫ દિવસ માટે છે. તેઓ ઓછામાં ઓછુ ૮મુ ધોરણ શૈક્ષણિક પાત્રતાની પરિક્ષામાં ઉત્તીર્ણ થયા હોવા જોઇએ. તેમનુ કામ વાળવુ, કોલરની સ્થાપના, જોડવુ અને ભરવુ વગેરેનો સમાવેશ છે. તેઓ અપૂર્ણ સ્વયંચાલિત યંત્રની પ્રક્રિયાઓ જેવી કે ખીસાને સળ પાડવી, ગળાનો પટ્ટો અને બાંયના છેડાના ભાગને વાળવુ અને રોકવુ વગેરેમાં સમાવિષ્ટ છે.

અપંગતાની જાગરૂકતાનુ અભિયાન ૨૦૦૦નો શુભ આરંભ.
રાષ્ટ્રીય કેન્દ્ર અપંગ લોકોને નોકરીમાં બઢતી આપવા માટે અને DISHA બંને મળીને અપંગતાની જાગરૂકતાનુ અભિયાન ૨૦૦૦ની સાલમાં શરૂ કર્યુ, મોટા પ્રમાણમાં અપંગોની જાગરૂકતાને બઢતી આપવા દિલ્હી શહેરમાં ખાસ કરીને શાળાના અને મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે. DISHA અપંગ લોકોના પુનર્વસવાટ કરવા માટે કામ કરે છે અને તેમને જુદાજુદા પ્રાવિણ્યમાં નોકરી મેળવવા તાલિમ આપે છે.

જાગરૂકતાનુ જુથ વ્યક્તિગત રૂપે દરેક શાળામાં અને મહાવિદ્યાલયમાં જાય છે, જેમણે આ અભિયનમાં સંવેદનકરણની ઝુંબેશ ચલાવી છે. આ અભિયનમાં નાટકોનુ પ્રદર્શન, વિડીયો ઉપર ચિત્રપટ, જાહેરાતો અને પ્રશ્નાવલીની પ્રતિયોગિતા વગેરેનો સમાવેશ છે. અનશક્તિકારી વિદ્યાર્થીઓને અપંગ જુવાન વયસ્કરોને મળવાની તક મળે છે અને તેમની વિષે વધારે જાણ મળે છે.

UTI bank એ અમદાવાદમાં અપંગ લોકો માટે સાર્વજનિક બુથો ચાલુ કર્યા છે.
UTI bank એ અપંગતાની કોઇ આકૃતિવાળા લોકો અથવા બીજાઓ માટે અમદાવાદ, ગુજરાતમાં ૨૫ સાર્વજનિક ટેલિફોનના બુથો આયોજીત કર્યા છે. આંધળા લોકોનો સંઘ, અમદાવાદ એક નિયમિત યોજના છે. એ અમદાવાદ નગરપાલિકા નિગમ, અમદાવાદ શહેરના વિકાસ અધિકારી, અમદાવાદ ટેલિફોન, રાજ્ય નિગમ સંઘ અને સ્થાનિક પુરસ્કાર્તા અને તેના પ્રતિક્ષા યાદીમાં ૩૦૦ લોકો પહેલાથી છે. UTI bank એ પોતાની મેળાયે પહેલવૃત્તિ કરી ૨૫ બુથો માટે મંજુરી આપી. અપંગ વ્યક્તિ માટે એક ટેલિફોન બુથ તેના ઘરની નજીક આપ્યુ છે. PCOની બધી આવક વ્યક્તિ પોતે/તેણી પોતે લઈ જાય છે. આ PCO દરરોજની વપરાશની બીજી વસ્તુઓ પણ વેચી શકે છે. લગભગ ૧૭૦ આવા બુથો અમદાવાદ અને તેની આજુબાજુમાં પહેલાથી સ્થાપિત છે.

આગળની વિગતો માટે સંપર્ક સાધો :
The UTI Bank, 131, Maker Towers,
Cuffe Parade, Colaba,
Mumbai 400 005, Maharashtra, India.

અપંગ લોકો માટે પાર્કીગની સુવિધાઓ.
દિલ્હી યાતાયાત પોલિસ અપંગ ચાલકોને સબંધિત વાહનો ઉપર એક sticker ચોટાડવા માટે આપે છે. આ DCP/Traffic, VIP, Teen Murti Traffic Lines, New Delhiના કાર્યાલયમાં સરકારના ડોકટર પાસેથી લીધેલુ અપંગતાનુ પ્રમાણ પત્ર આપ્યા પછી વીના મુલ્યે મળે છે. આ sticker અપંગ લોકોને તેનુ/તેણીનુ વાહન નિષિદ્ધ ક્ષેત્રોમાં park કરવા માટે અનુમતિ આપે છે, અપંગ લોકો વધારે જગ્યા સુલભ બનાવવા માટે આપે છે. સાર્વજનિક જગ્યાઓ જેવી કે India Habitat Centerનવી દિલ્હીના ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડામાં અપંગ લોકો માટે વિશિષ્ટ પાર્કીંગ ક્ષેત્રો નિર્દેશિત કરવામાં આવ્યા છે.

ઉત્તરમાં પ્રતિક્ષા ખંડ.
નવી દિલ્હીના રેલ્વે સ્ટેશન ઉપર અજમેરી દરવાનની બાજુમાં અપંગ લોકો માટે અને વરિષ્ઠ નાગરિકો માટે ઉત્તર રેલ્વે એક પ્રતિક્ષા ખંડ બાંધેલો છે. આ પ્રતિક્ષા ખંડ પૈડા ઉપર ચાલતી ખુરશીથી સુસજીત છે. અનુકુળ ફર્નિચર, પાણીનુ કુલર અને શૌચાલય જે વિશિષ્ટ રૂપમાં અપંગ લોકો માટે છે, તે તેની મુખ્ય વિશેષતા છે. આ અપંગ લોકોના પ્રવાસ માટે અને વધારે આરામ આપવા માટે ભારતીય રેલ્વે એક નાનકડો ભાગ બનાવ્યો છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us