આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 17th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ અપંગતાનો મુદ્દો

અપંગતાનો મુદ્દો

Print PDF
અપંગતા ઘણીવાર મનમાં હોય છે.
"અપંગતા એ શું છે ? - તમારા મનની સ્થિતી સાચી રીતે અપંગતા છે." આપણો દૃષ્ટીકોણ બદલવો જોઇએ અને બીજાને બદલવા માટે મદદ કરવી જોઇએ. પક્ષપાતિ અને ગેરવાજબીનો અંત લાવવા અને અસ્થાપિત કરવા જવાબદારી લેવી. અપંગતાની સાથેના લોકો માટે મન ખુલ્લુ રાખો અને દરવાજા ઉઘાડો. ત્રણ શબ્દો - અપંગતા, સમાનતા, સ્વતંત્રતા, તમારા ભાષણોમાં, લેખનમાં અને ચિત્રપટોમાં ફરીથી કહો. અપંગતાની સાથેના લોકોનુ સાંભળો. તેમની સેવા કરો. તેમની સાથે કામ કરો. તેમની સાથે મુસાફરી કરો. તેમની સાથે ખરીદી કરવા જાવ. તેમને મિત્રોના રૂપમાં રાખો. અમારી તાત્કાલિક ભૌતિક વાતાવરણને અપંગ લોકોની સમજશક્તિ અને સંવેદના તેમની જરૂરીયાતને પ્રકાશિત કરે છે.

અપંગતાની સાથેના લોકો સમાજ માટે મહત્વના છે, કારણકે તેઓ એવી સ્થિતીમાં છે કે વ્યક્તિગત અને આંતરિક નિર્બળતાનો સામનો કરીને શીખવા મદદ કરે છે. અમે aarogya.comની ઉપર અપંગ લોકોની જીવનની ગુણવત્તા વધારવા પ્રયાસ કરીયે છીયે. એક પૈડાવાળી ખુરશી ઉપર જીવન ગુજારવુ દુ:ખદાયક નથી અપંગતા ફક્ત એક દુ:ખદ ઘટના છે, જ્યારે સમાજ ચીજો દેવા માટે અસફળ રહે છે, જે એકની જીંદગી જીવવા માટે આ પરિસ્થિતીમાં જરૂર છે. અહિયા અપંગતાના કેટલાક Forms છે, જે સમુદાયમાં બહુ સામાન્ય છે, જે આપણે "સામાન્ય" લોકો અજાણ છે.

સ્વાસ્થય અપંગતા.
 • અવયવ કાપવુ.
 • કરોડને લગતી જન્મખોડ.
 • Degenerative અપંગતા.
  • Alzheimer’s રોગ.
  • સંધિવા.
  • ગાંડપણ.
  • બહુવિધ Sclerosis. (શરીરની પેશીઓનુ કઠણ થવાની વિકૃતી.)
  • Parkinson’s રોગ.
  • Osteoporosis (હાડકાનો રોગ).
 • લકવો અને કરોડરજ્જુને ઈજા.
 • બાળલકવો.
 • કોઢ.
 • હુમલો.
અપંગતા વિષે શીખવુ :
 • ADD (એકાગ્રતા વિકારની ખોટ).
 • બાળકોમાં દેખાતી સ્વલીનતા (ની માનસિક વિકૃતી).
 • શબ્દો જોઇને તેનો અર્થ ન કરી શકવાનો મગજનો એક વિકાર).
સાંભળવાની અને દૃષ્ટિની અપંગતા :
 • બેહરાપણુ.
 • દૃષ્ટિનુ નુકશાન.
 • સાંભળવાનુ નુકશાન.
 • અંધત્વ.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us