આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, May 15th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ અપંગતાની સાથે પ્રખ્યાત લોકો.

અપંગતાની સાથે પ્રખ્યાત લોકો.

Print PDF
અને તમે એવુ વિચાર્યુ કે તમે એકલા છો ...
આ લોકોની યાદીની સામે જુઓ કે કેટલા અપંગતાની સાથે છે અને વિચારો..... કે આ યાદી ઉપર તમારૂ નામ એક દિવસ હશે.

ગોયા :
તે એક સ્પેનિશ ચિત્રકાર હતો (૧૭૪૬-૧૮૨૮). ૪૬ વર્ષની ઉમરે એક બીમારીને લીધે તે બેહરો થઈ ગયો. ૧૯મી સદીમાં તેણે સૌથી પ્રસિદ્ધ સ્પેનિશ કલા બનાવી.

સ્ટેફન હાઉકીંગ :
ભૌતિકશાસ્ત્રવિદ/ગણિતજ્ઞને આ Lou Gehrigsનો રોગ છે અને તે પૈડાવાળી ખુરશી ઉપર છે. તેને બોલવા માટે એક કમપ્યુટરની જરૂર છે.

જોન્હ મિલ્ટન :
તે અંગ્રેજ લેખક/કવી હતો (૧૬૦૮-૧૬૭૪): તે ૪૩ વર્ષની ઉમરે આંધળો થઈ ગયો. તેણે સૌથી પ્રસિદ્ધ મહાકાવ્ય Paradise Lost નુ નિર્માણ કર્યુ.

લુડવીગ વાન બીધોવન :
પ્રસિદ્ધ સંગીતકાર - તે બેહરો હતો.

હેલન કેલેર :
(તેણીએ પોતાનુ જીવન અપંગતાની સાથેના લોકો માટે સમર્પિત કર્યુ). તેણી આંધળી, બેહરી અને મુંગી હતી.

ફ્રેકલીન.ડી.રૂશવેલ્ટ:
ફ્રેકલીન.ડી.રૂશવેલ્ટને લકવા હતો. તે ન્યુયોર્ક રાજ્યનો રાજપાલ હતો અને પછી તે અમેરિકાનો ૪ ટર્મ માટે રાષ્ટ્રપતિ ચુનાયો.

ક્રિસ્ટોફર રીવ :
કોઇ દિવસ એક અપંગ વ્યક્તિએ તાજેતરના ઈતિહાસમાં માધ્યમનુ ધ્યાન ખેચીને હકૂમત ચલાવી ન હતી. ક્રિસ્ટોફર રીવ ઘોડા ઉપરથી પડ્યા પછી ઇજાને લીધે પાંગળો બની ગયો હતો, તેને પોતાના પગ ઉપર ઉભા રહેવુ છે અને આત્મવિશ્વાસ સાથે બીજાને પણ મદદ કરીને ઉભા કરવા છે. તેણે પોતાનુ જીવન હવે વૈદ્યકીય સંશોધન માટે સમર્પિત કર્યુ છે અને ફરીથી ઉભા થઈને ઘોડા ઉપર ચડવા માટે નક્કી કર્યુ છે.

રોબિન વિલયમ્સ:
(મશહુર હોલીવુડનો નટ). તે બાળક હતો ત્યારે Attention Deficit Hyperactivity Disorder(ADHD)ના રોગથી પિડાવાનુ નિદાન થયુ. તેણે કોઇ દિવસ દવાને સંબંધિત ભુમિકા ભજવવાની ના ન પાડી હતી,e.g Awakenings, Patch Adams.

સુધા ચન્દ્રન : (ભારતીય અભિનેત્રી અને શાસ્ત્રીય નર્તકી.)
આ બહાદુર મહિલા જયપુર ફુટ સાથે નૃત્યુ કરે છે. તેણીએ શાસ્ત્રિય નૃત્ય ઉપર એક "નાચ મયુરી"નામના ચિત્રપટમાં અભિનય કર્યો હતો અને આજે તે વિવિધ ટીવીની સીરિયલોમાં અભિનય કરે છે.

ટોમ ક્રુઝ :
તેને ગંભીર પ્રમાણનો મગજનો વિકાર છે, જેમાં તે શબ્દો જોઇને તેનો અર્થ નથી કરી શકતો.

વોલ્ટ ડીઝની :
તેને શીખવાની અસમર્થતા છે.

મીચેલ બોલ્ટન :
(પ્રસિદ્ધ ગાયક) તે એક કાનમાં બેહરો છે.

મારલી માટલીન :
મારલી માટલીન એક બાજુમાં ઉભી રહેલ હાસ્યરસપ્રધાન અને અભિનેત્રી છે. તેના કેટલાક ચિત્રપટોમાં સમાવેશ છે A Dead Silence, My Party, A Hear No Evil, A Bridge to Silence, A Walker, and A Children of A Lesser God. ૧૯૮૭માં તેણે આખી દુનિયાને મોહીત કર્યુ. એક સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો Academyનો પુરસ્કાર A Children of a Lesser God ચિત્રપટમાં કામ કરીને તેણીએ જીત્યો. મારલી માટલીનને તેના બચપનમાં અછબડા infantum થઈ ગયા. તેમ છતા તેના બહેરાપણાના કારણે તેણી અથવા કારકિર્દીને તેણીએ અપંગ ન થવા દીધી.

મારલા રૂનયન :
૨૦૦૦ ઓલંપિક્માં ૧૫૦૦ મીટરની દોડવાની હરીફાઈની ઘટનામાં યુનાઈટેડ સ્ટેટ્સની મહિલાઓમાં મરલા રૂનયન એક હતી. અમેરીકન દોડનાર તેણીના પ્રારંભિક સામનામાં ૭મી આવી અને ઉપાન્ત્ય ( semifinals) ફેરામાં છેલ્લી હરીફાઈમાં લાયક થવા તેણી ઉપર વધીને ૬ઠી આવી. અંતિમ દોડ વખતે મારલા પ્રમુખ હરીફાઈ કરનારની દોડમાં રસ્તામાં ખોવાઈ ગઈ. તેણી ૩.૨૦ સેકંડ સ્વર્ણ પદક જીતનારની પાછળ ૬ઠી આવી. ૧૯૯૬માં એટલાંટા, જોરજીઆમાં મારલાએ Paralympics ના કેટલાક ક્ષેત્રમાં સિદ્ધીઓ નોંધાવી. આ સફળતા પછી મારલાને ૨૦૦૦ની olympics, સીડનીની હરીફાઈમાં તે કાયદાનુસાર આંધળી હતી તે છતા તેણીને ભાગ લેવો હતો. આ ૩૧ વર્ષની શરતમાં દોડનારને targardt ના રોગનુ નિદાન થયુ. આ પરિસ્થિતીમાં તેણીને મર્યાદીત રીતે તેની સામે શું છે તે દેખાય છે. સીડનીમાં મારલા પહેલી કાયદાનુસાર આંધળી ખેલાડી હતી જેણે olympicsની હરિફાઈમાં ભાગ લીધો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us