Article Index |
---|
Schizophrenia વિષયનો અભ્યાસ |
એક દરદીનુ વ્યક્તિગત ખાતુ |
All Pages |
Page 1 of 2
Schizophrenia દરદીનુ વ્યક્તિગત ખાતુ"દુકાનના રસ્તા ઉપર જતા, મારૂ ટાયર પંચર હતુ. મે વિચાર કર્યો કે આની યોજના પણ બનાવી હશે. પેટ્રોલ પંપ ઉપર તે માણસ આંખ પલકાવીને મારી સામે હસ્યો અને મને ખબર પડી કે તેઓ આમાં છે. મારૂ આવી બન્યુ હતુ. તેઓ મને મારી નાખશે. અચાનક તેમના ચેહરા મેં આકાશમાં જોયા...
મને ભાન હતુ કે કાઇક ખરાબ થઈ રહ્યુ છે અને કોઇક જગ્યાએ હુ નળ ખુલ્લો રાખીને આવ્યો છુ અને પરિણામે આ ઇમારતનો નાશ કરવા માટે જવાબદાર છું, અને જો અકસ્માતથી દીવાસળી સળગાવુ તો તેને લીધે સામુહીક વિનાશ થશે અને ઘણા લોકો મરી જશે, મને દરેક વિષે શંકા હતી...
પહેલા હું તણાવપુર્ણ અવાજો સાંભળવા માટે તે પહેલા નરમ હતો અને એક સંકેતના રૂપમાં કામ કરતો હતો. લાંબા સંઘર્ષ પછી હું આ સંકેત તોડી શક્યો. પછી મેં ચાર સ્પષ્ટ અવાજો સાંભળ્યા " નાલાયક વેશ્યા" એ કે કહ્યુ. "ભગવાન તેને છોડશે નહી" બીજાએ કહ્યુ " હું વિચારૂ છુ કે તે પોતાને મારી નાખવો જોઇએ, ભગવાન તકલીફમાંથી બચાવ." ત્રીજાએ મને સીધા સંબોધિત કરીને કહ્યુ.
અમને શ્રદ્ધામાં વિશ્વાસ છે કે આ જાણકારી એક પ્રકાશનના આકારમાં સાથે લાવીને અમે વિભિન્ન સંદેહ, ગેરસમજ અને બીમાર કલ્પનાનો વિચાર જે મોટા પ્રમાણના લોકોના મનમાં ઘણીવાર અસ્તિત્વમાં છે, તેને દુર કરે છે અને તેવી રીતે પોતાના નાના રસ્તામાં યોગદાન આપીને જે માનસિક માંદગીની આજુબાજુના કલંકને ઓછુ કરે છે. અમને ખરા દિલથી આશા છે કે અમારા પ્રયાસોની પ્રશંસા થશે.
દરદીનુ એક વ્યક્તિગત ખાતુ
હરેશની વાર્તા
હરેશ એક બી.કૉમ વિદ્યાની પદવી ધરાવનાર Schizophrenia થી પીડિત વ્યક્તિ છે અને આને લીધે નિરર્થક બન્યો છે. માંદગીના ચાર વર્ષ થઈ ગયા. તેને ઇલાજ માટે ઇસ્પિતાલમાં લાવવામાં આવ્યો. બે મહિના ઇસ્પિતાલમાં સારવાર પછી ઉચી જાતનુ વિરોધી માનસિક વ્યાધી માટેનુ ઈંજેક્શન અને 6 ECTs ના કોર્સ આપ્યા પછી ઘણા મોટા પ્રમાણમાં તે સ્થિર દેખાવા લાગ્યો.
દરદીના પિતાને પુર્નવસનની પ્રકૃતિ વિગતવાર સમજાવી અને દરદીને એક મદદગાર તરીકે તેના પિતા તેની ભાગીદારના કાર્યાલયમાં નોકરી અપાવી. આ દરદીને દરરોજના રૂ.૪૦/-ના હિસાબે, દિવસ પુરો થયા પછી પગાર મળતો, તે છતા તેની કામની ગુણવત્તા, અનિયમિત અને ફક્ત અડધા સમય માટે છે. સંપુર્ણ ચુકવણી, હરેશની જાણ સિવાય, ખરી રીતે એ વાસ્તવિકતા એક પિતાએ તેના શેઠને પાછી આપી છે, એટલે હરેશને કોઇ પણ સમયે તેના શેઠને નાણાકિય તાણ નથી. આ પ્રક્રિયાના ત્રણ મહિનામાં હરેશ નિશ્ચિતરૂપે વધારે સકારાત્મક અને બદલાવેલ વ્યક્તિ દેખાય છે. તે છતા, ધ્રુજારી અને બેચેની આ સ્તર ઉપર દવાને લીધે થયેલ તે બદલવા માટે જરૂરી હોય છે.
નોકરીમાં રાખનારને બદલી બીજો જાણીતો પિતાનો ભાગીદાર જેને તે પસંદ કરે છે અને હિસાબ વિધીનુ કામ વધારે જવાબદારીવાળુ હરેશને આપે છે. રૂ.૧૫૦૦/- દરેક મહિને પગાર તરીકે હરેશ માટે યોગ્ય છે. આમાંથી દરદીની જાણ વિના તેનો પિતા રૂ.૧૦૦૦/- દર મહિને શેઠને આપે છે. છ મહિનામાં હરેશ મૂળ સ્વત્વ બની જાય છે. આત્મવિશ્વાસથી ભરેલો અને બહારની દુનિયામાં જવા માટે આતુર અને પોતાને પસંદ તેવી નોકરી લ્યે છે. થોડીક અરજી કર્યા પછી તેને એક રાસાયણિક કારખાનામાં પરિનિરીક્ષક તરીકે માસિક રૂ.૨૦૦૦/- ની નોકરી મળે છે. આ નોકરી તેના પિતાની સિફારીસ વીના મળેલ છે અને તેને મળતા પૈસા બીલકુલ અસલ છે, તેની યોગ્યતા અને કાર્યક્ષમતા ઉપર નિર્ભર છે. હરેશને અહિયા કામ કરતા છ મહિના થઈ ગયા છે અને શેઠના કહેવા પ્રમાણે તે એક પ્રામાણિક, સીધો, સરળ અને બહુ મહેનતુ છે.