જવાબ.એક સકારાત્મક અને જોરથી "ના", તે છતા આધારની વ્યવસ્થાનુ કદાચ સ્વાગત છે, પણ તે ગમે તે રીતે Schizophrenia ને સાજો ન કરી શકે અથવા જીવ રાસાયણિકનુ અસંતુલન સુધારી શકે.
જવાબ.હા, કારણકે લગ્ન કર્યા પછી પણ દવા લેવાની જરૂર પડે, ફરીથી થયેલ ઘટના સાચી વાતને ખુલ્લી કરશે અને પરિણામે વૈવાહીક જીવનમાં ગંભીર ઝગડો થશે. એક સાવધાન જોડીદાર આ કાર્યક્રમને નિયંત્રણમાં લાવવા કામની વસ્તુ બની જશે.
જવાબ. એક સકારાત્મક અને જોરથી "હા", આવેશમાં આવીને Schizophrenia માં આત્મહત્યાની ઘટનાઓ સૌથી વધારે છે, વિશેષ રૂપમાં તેઓ સૌથી નાનકડા કારણને લીધે કદાચ આત્મહત્યા કરવાની કોશીશ કરે છે, Schizophrenia ના ૪૦% દરદીઓ આત્મહત્યા કરવાના જોખમમાં છે. આવી રીતે ગમે તે દરદીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી છે અને બચી ગયા છે, તેઓનુ સંભવિત મુલ્યાંકન Schizophrenia ની અંતગ્રત કરવુ જોઇએ.
જવાબ. એક સકારાત્મક અને જોરથી "હા". આજના આધુનિક દિવસોમાં વિરોધી - માનસિક વ્યાધીવાળાઓ માટે, માનસિક અને ભાવાત્મક ચિંતા કરવાવાળાઓને પાછળની દેખભાળ ઉપલબ્ધ છે, Schizophrenia હવે ભયાનક રોગ નથી જે પહેલા હતો. છેવટે એક દરદી તેના સામાન્ય સ્તરના વ્યવસાયો, નોકરી, શિક્ષા, કુટુંબ અને આધ્યત્મિક જીવનના કામોની ફરજ બજાવી શકે છે. કોઈ પણ રીતે તે બીજાઓ કરતા જુદો જણાતો નથી અથવા બિન Schizophrenia થી હલકો પ્રતિરૂપ નથી.