- સતત ચાલતુ, ઘણીવાર મોટેથી અર્થહીન, અસંબધિત ભાષણ બોલતી વખતે દરદીઓ એક વિષયથી બીજા તદ્દન અસબંધિત વિષય ઉપર સ્થળાંતર કરે છે, તે જાણ્યા વીના કે તેનો તર્કસંગત કોઇ અર્થ નથી.
- કોઈ પણ કારણ વીના પોતાના ઉપર મલકાવુ અને હસવુ.
- કપડા પહેર્યા વીના આજુબાજુ ચાલવુ અને બીજી જુદી જાતની વર્તણક કરવી.
- તીવ્ર હિંસક અકારણ વ્યવહાર, એકના કપડા ફાડવા વગેરે.
- એક જગ્યાએ એક જ સ્થિતીમાં કલાકો સુધી બેસી રહેવુ અથવા દિવસો સુધી અંત સુધી.
- દરદી નાહવાનુ બંધ કરે છે અને અવ્યવસ્થિત, ગંદો જંગલી અને અસ્તવ્યસ્ત દેખાવાનુ ચાલુ કરે છે.
- જ્યારે દરદી એકલો હોય ત્યારે તેના વિષે કોઇ વાતો કરતુ હોય તેવુ સાંભળે છે.
- દરદી પોતાના ઉપર બોલવાનુ ચાલુ કરે છે અને વાતચીત અને કાલ્પનિક અવાજ કાઢીને લોકોની સાથે ઈશારાથી વાતો કરે છે.
- દૃષ્ટીનો ભ્રમ, જેવો કે અસ્તિત્વમાં ન હોય તેવી વસ્તુઓ દેખાવી.
- દરદી તેના સગાઓ, પડોશીઓ, મિત્રો વિષે શંકાબંધ થાય છે અને તેને તેવુ લાગે છે કે તે બધા તેની વિરૂદ્ધમાં જોડાયેલ છે.
- દરદીને એવુ લાગે છે કે લોકો તેની પાછળ આવે છે અને તેના ઉપર જાસુસી કરે છે.
- ટીવી, રેડીયો, વિડીયો અને લોકોના સાધારણ ઈશારાઓ તેના માટે વિશેષ અર્થ લાવે છે.
- દરદીને લાગે છે કે કોઇ તેના ઉપર નિયંત્રણ કરે છે અને (લેસરની કિરણથી, વિડીયો કેમેરાથી, ચુંબકિય શક્તિથી વગેરે) અથવા દરેક તેના વિચારો વાચી શકે છે અથવા "સાંભળી" શકે છે.
- દરદીને એમ કદાચ લાગે છે કે તેનો ભગવાન, મંત્રીઓ, ફિલ્મી સિતારાઓ સાથે સબંધ છે અને તેને વિશેષ દરજ્જો આપ્યો છે અને તે જાદુઈ શક્તિ સાથે જોડાયેલ છે.
- દરદીનો ઉંઘવાનો તાલમેલ સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે અને ઘણીવાર તે દિવસો સુધી સુતો નથી, છેવટ સુધી.
- કામગીરીની બજવણી, તેની ઉપસ્થિતી અને સામાજીક સંબંધો બગડવાનુ ચાલુ થાય છે.
- દરદી માનસિક રીતે બીમાર છે તે છતા તેને ૧૦૦ ટકા એવુ લાગે છે કે તે સંપુર્ણપણે તંદુરસ્ત છે અને તે બીમારી પુર્ણપણે નાકબુલ કરે છે.
Tuesday, Jan 19th
Last update:04:36:36 AM GMT
અદ્યતન માહીતી:
-
Aarogya Network
Aarogya English - Marathi - Gujarati AIDS English - Marathi - Gujarati Addiction English - Marathi - Gujarati Cancer English Epilepsy English Sanvedana English PMC English - Marathi Blood Search English MAHASBTC English - Marathi Vivah English - Marathi - Gujarati Community English Directory English